SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 卐 पूनानगरमण्डनश्रीऋषभदेवस्वामिने नमः ॥ પૂના નગરે પૂ. શ્રી ભગવતીજી સૂત્રના વાંચનની અનુપમતા. | સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રના પાટનગર પૂના શહેરમાં ભારતીય ભવ્યવિભૂતિશાસન સમ્રાહ્નસૂરિચક્રચક્રવર્તી–આલબ્રહ્મચારી-જગદ્ગુરૂ-કદમ્બગિરિ પ્રમુખ તીર્થોદ્ધારક-જંગમયુગ પ્રધાન કલ્પ-ગીતાથે પુરન્દર-બહુશ્રુત-વચન સિદ્ધ–અનેકનૃપપૂજિતપાદપદ્મ–તપગચ્છાધિપતિ–પરમપૂજય-પરમારાધ્યપ્રાતઃસ્મરણય ભટ્ટારકાચાર્ય મહારાજાધિરાજ શ્રીશ્રીશ્રી ૧૦૦૮ શ્રીમદ્દવિજ્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમસ્ત સમુદાયમાંથી પ્રથમ જ વાર પૂનાશ્રી સંઘની સાદર વિનંતિનો સ્વીકાર કરી, સ્વ. સુરિસમ્રાટ્રના પટ્ટાલંકાર-વ્યાકરણ વાચસ્પતિ-કવિરત-શાસ્ત્રવિશારદ-અનુપમવ્યાખ્યાનસુધાવર્ષ-શાસન પ્રભાવક-અનેક ગ્રંથ પ્રણેતા-બાલબ્રહ્મચારી પૂજ્યપાદ-આચાર્યદેવ શ્રીશ્રીશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પોતાના પ્રશિષ્યર–પ્રખર વક્તા–વિદ્વદ્દવર્યબાલબ્રહ્મચારી પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી સુશીલવિજ્યજી ગણિવરાદિવિશાલ પરિવાર સમેત, સુરત શહેરમાં વિ. સં. ૨૦૦૮ ની સાલનું નિર્વિઘ્ન મંગલકારી ચાતુર્માસ પૂર્ણ કરી, બીલીમોરા અને વલસાડમ થયેલ ઉપધાનની માળનો શુભ પ્રસંગ પતાવી, મુંબઈના વિવિધ મર્યાદિત પરાઓને અપૂર્વ ધર્મદેશનાદિકનો સુંદર લાભ આપી, સ્થળે સ્થળે શાસનની સુંદર પ્રભાવના કરતા, વિ. સં. ૨૦૦૯ ની સાલનું ચાતુર્માસ કરવા (પૂના) પધાર્યા. શ્રીસંઘે જેઠ શુદિ દશમના ભાવભીનું ભવ્ય સ્વાગત-સામૈયું કરી શ્રીદશા શ્રીમાળી ધર્મશાળામાં પધરામણું કરાવી. રાજનગર-અમદાવાદમાં પૂજ્ય શ્રીભગવતી સૂત્રના અજોડ વ્યાખ્યાનકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ પૂ. આચાર્યદેવની સુધાસ્યન્દિની વૈરાગ્યવાહિની
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy