SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૪-૧૫ ગાથા - તે સિદ્ધપણઇ વલી ઊપજઈ, કેવલભાવઇ છઇં તેલ રે, વ્યય ઉતપતિ અનુગમથી સદા, શિવમાંહિ તિય લક્ષણ એહ રે. જિન લ/૧પણા ગાથાર્થ : તે સંઘયણાદિક ભવના ભાવથી જે કેવળજ્ઞાન નાશ પામે છે તે, સિદ્ધપણે વળી ઊપજઈ= સિદ્ધવળજ્ઞાનપણે ઉત્પન્ન થાય છે. તેહ કેવળજ્ઞાન, કેવળજ્ઞાનભાવે છે કેવલજ્ઞાનભાવે ધ્રુવ છે. આ રીતે, વ્યયથીeભવસ્થ કેવળજ્ઞાનના વ્યયથી, ઉત્પત્તિથી સિદ્ધસ્થ કેવળજ્ઞાનની ઉત્પત્તિથી, અને અનુગમથી કેવળજ્ઞાનભાવરૂપ અનુગમથી, સદા=હંમેશાં, મોક્ષમાંહે એ ત્રણ લક્ષણ છે. I૯/૧૫ll ટબો: તે-સિદ્ધપણઈ-સિદ્ધકૈવલજ્ઞાનપણઈ ઊપજઈ. તેહ જ-કેવલજ્ઞાનભાવ છઈ-ધ્રુવ છઈ. એ મોક્ષગમનસમાઈ જે વ્યવ-ઉત્પતિ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી શિવમાંમોક્ષમાંહિં ત્રણ ૩. લક્ષણ હોઈ. સાથે "जे संघयणाईआ, भवस्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमए, ण होति विगयं तओ होइ ।।२-३५।। सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्यपज्जाओ । વેવનમાવં તુ પડુબૂ, વર્ના કા સુરે” iાર-રૂદ્દા એ ભાવ લેઈનઈ “વનનાળે વિદેપUત્તે, મવસ્થવર્નનાળે ય સિદ્ધવનનાળે ” ઈત્યાદિસૂત્રિ ઉપદેશ છઈ. II૯/૧પ બાર્થ - તે=જે ભવસ્થ કેળળજ્ઞાતપર્યાય નાશ પામે છે તે, સિદ્ધપણે=સિદ્ધકેવલજ્ઞાતપણે, ઉત્પન્ન થાય છે. તેહ જ=ભવસ્થકાળમાં અને સિદ્ધસ્વકાળમાં વર્તતું કેવળજ્ઞાન જ, કેવળજ્ઞાનભાવથી છે= કેવળજ્ઞાનભાવથી ધ્રુવ છે. એ મોક્ષગમનના સમયમાં જે વ્યય-ઉત્પત્તિ થાય=ભવસ્થ કેવળજ્ઞાનનો વ્યય અને સિદ્ધસ્થ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ, તત્પરિણત=વ્યય અને ઉત્પત્તિપરિણત, એવાં સિદ્ધ દ્રવ્યના અતુગમથી–સિદ્ધદ્રવ્યતા અનુસરણથી, શિવમાં=મોક્ષમાં, ત્રણ લક્ષણ હોય ભવસ્થ કેવળજ્ઞાનનો તાશ-સિદ્ધસ્થ કેળળજ્ઞાનની ઉત્પત્તિ અને કેવળજ્ઞાનભાવરૂપ ધ્રુવથી યુક્ત સિદ્ધાવસ્થામાં સિદ્ધદ્રવ્યના અનુગમથી મોક્ષમાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણની પ્રાપ્તિ છે–પ્રતિક્ષણ મોક્ષમાં ઉત્પાદવ્યયધીવ્ય ત્રણ લક્ષણની પ્રાપ્તિ છે. જે બે ગાથા,
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy