________________
ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्रीशळेश्वरपार्धनाथाय नमः ।
છે નમઃ |
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત
સ્વોપજ્ઞટબા સહિતા
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧
શબ્દશઃ વિવેચન
2101-4
સ્વોપજ્ઞ ટબાનું મંગલાચરણ -
ऐन्द्र श्रेणिनतं नत्वा जिनं तत्त्वार्थदेशिनम् ।
प्रबन्धे लोकवाचाऽत्र लेशार्थः कश्चिदुच्यते ।।१।। અન્વયાર્ચ -
નિતં=ઇન્દ્રની શ્રેણીથી નમાયેલા, તાશિનzતત્વાર્થનો ઉપદેશ આપનારા એવાં, વિનં-જિનને, નત્વા=સમસ્કાર કરીને, સત્ર પ્રત્યે આ પ્રબંધમાં, નોવેવાવા=લોકવાણીથી, શ્વત્
શર્થ કંઈક અલ્પ અર્થ, તે કહેવાય છે. અવતરણિકા -
તિહાં પ્રથમ ગુરુનઈ નમસ્કાર કરીનઈં પ્રયોજન સહિત અભિધેય દેખાડઈ છઈ– અવતરણિકાર્ય :
ત્યાં દ્રવ્યગુણપર્યાયના રાસમાં, પ્રથમ ગુરુને નમસ્કાર કરીને પ્રયોજન સહિત અભિધેય દેખાડે