SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૧૨ થી ૧૫ ગાથા ઃ અસદ્ભૂત વ્યવહાર, ઇમ ઉપચારથી; એહ ત્રિવિધ હિવઇં સાંભલો એ. II૭/૧૨ ગાથાર્થ ઃ ઈમ=એમ=ગાથા-૬થી ૧૧ સુધી વર્ણન કર્યું એમ, ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર છે= અસદ્ભૂત વ્યવહાર નવ પ્રકારે છે. એહ=અસદ્ભૂત વ્યવહાર, હિવઈં=હવે, ત્રિવિધ=ત્રણ પ્રકારનો, સાંભળો. II૭/૧૨|| ટબો : ઈમ-ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર ૯ પ્રકારનો કહિઈ, હવઈ એહના ૩. ભેદ કહિઈં છઈ, તે સાંભો, II૭/૧૨/ ટબાર્ચઃ ૨૩૭ એમ=ગાથા-૫થી ૧૧માં બતાવ્યું એમ, ઉપચારથી અસદ્ભૂત વ્યવહાર નવ પ્રકારનો ગ્રંથકારશ્રીએ કહ્યો. હવે તેના=અસદ્ભૂત વ્યવહારના, ત્રણ ભેદો કહીએ છીએ, તે સાંભળો. ૭/૧૨/ અવતરણિકા : અસભ્તવ્યવહારના ત્રણ ભેદો હવે ગાથા-૧૩થી ૧૫માં બતાવે છે (૧) સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર : ગાથા: અસદ્ભૂત નિજ જાતિ, જિમ પરમાણુઓ; બહુ પ્રદેશી ભાષિઈ એ. II૭/૧૩ - ગાથાર્થ ઃ નિજ જાતિથી અસદ્ભૂત વ્યવહાર (પ્રથમ ભેદ છે.) જેમ, પરમાણુઓ=પરમાણુ, બહુપ્રદેશી કહેવાય છે. II૭/૧૩|| બોઃ એક સ્વજાતિ અસદ્દ્ભૂત વ્યવહાર કહિઈં. જિમ-પરમાણુ બહુપ્રદેશી કહિઈં. બહુપ્રદેશી થાવાની જાતિ છઈ તે માર્ટિ. ૧. ||૭/૧૩|| ઢબાર્થ: એક=અસદ્ભૂત વ્યવહારનો પ્રથમ ભેદ, સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર કહેવાય. જેમ પરમાણુ
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy