SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | સકલના તત્ત્વજિજ્ઞાસુ વાચકને પણ પ્રસ્તુત ગ્રંથના વાંચન દ્વારા શુક્લધ્યાનને યોગ્ય પરિણતીની પ્રાપ્તિ અર્થે અભિલાષા થાય અને તે અભિલાષા પૂર્ણ કરવામાં દેવગુરુની કૃપા પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના સહ. છબસ્થતાને કારણે જિનેશ્વર દેવની આજ્ઞા વિરુદ્ધ અને ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં'. – પારૂલ હેમંતભાઈ પરીખ વિ. સં. ૨૦૬૭, શ્રાવણ વદ-૮, તા. ૨૨-૮-૨૦૧૧, સોમવાર ૨૧, તેજપાળ સોસાયટી, ફતેહનગર બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૯૪૨૭૮૦૩૨૬૫
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy