SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ * जीतविजयादिगुरुप्रशस्तिः શ્રી ગુરુ જીતવિજય તસ સીસો, મહિમાવંત મહંતો રે; શ્રી નયવિજય વિબુધ ગુરુભ્રાતા, તાસ મહા ગુણવંતો રે ॥૧૭/૮૫ (૨૮૧) હ. ગુરુ શ્રીજીતવિજય નામે (તસ=) તેહના શિષ્ય પરંપરાયે થયા. મહા મહિમાવંત છે, મહંત છે. “જ્ઞાનાવિમુળોપેતા મહાન્ત:” ( ) કૃતિ વચનાત્. સ (મહા ગુણવંતો) શ્રીનયવિજય (વિબુધ=) પંડિત (તાસ=) તેહના ગુરુભ્રાતા = ગુરુભાઈ સંબંધે થયા, પુરુશિષ્યત્વાત્ ||૧૭/૮॥ १७/८ आसन्नतमस्वगुरुपरम्परामत्यादरेण स्मरन्नाह - ‘નીતે’તિ जीतविजयवाचकेन्द्र आसीत् तच्छिष्यो महिमवान् महान् । तद्गुरुभ्राता वरो नयविजयबुधो महागुणवान् ।।१७/८ । । प रा प्रकृते दण्डान्वयस्त्वेवम् - तच्छिष्यः जीतविजयवाचकेन्द्रः महिमवान् महान् च आसीत् । म् तद्गुरुभ्राता वरो नयविजयबुधः महागुणवान् (आसीत्)।।१७/८ ।। र्श तच्छिष्यः पण्डितवरश्रीलाभविजयशिष्यः जीतविजयवाचकेन्द्र आसीद् यः भुवि महिमवान् क महान् च ज्ञानादिगुणसम्पन्नत्वाद्, “ज्ञानादिगुणोपेता महान्तः " ( ) इति वचनात् । महागुणवान् वरो नयविजयबुधः तद्गुरुभ्राता महोपाध्यायश्रीजीतविजयसतीर्थ्यः, एकगुरु- र्णि शिष्यत्वात् । का प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - देहोच्चत्व-सौन्दर्य-भार-बल- पुण्योदयसातत्य-प्राचुर्याऽऽधिपत्यसत्ता અવતરણિકા :- અત્યંત નિકટની પોતાની ગુરુપરંપરાને અત્યંત આદરભાવથી યાદ કરતા ગ્રંથકારશ્રી કહે છે કે :પંડિતવર્ય શ્રીલાભવિજયના શિષ્ય મહોપાધ્યાય શ્રીજીતવિજયજી મહારાજા હતા. તેઓ મહિમાવંત અને મહાન હતા. તેમના ગુરુભાઈ પંડિતવરેણ્ય શ્રીનયવિજયજી મહારાજ હતા. તેઓ મહાગુણવાન હતા. (૧૭/૮) = २६०३ = * ગુણીજન મહાન ♦ :- પંડિતવરેણ્ય શ્રીલાભવિજયજી મહારાજના શિષ્ય મહોપાધ્યાય શ્રીજીતવિજયજી મહારાજ | હતા કે જેઓ જ્ઞાનાદિ ગુણથી સંપન્ન હોવાના કારણે પૃથ્વીતલ ઉપર મહિમાવંત હતા અને મહાન હતા. શાસ્ત્રમાં જણાવેલ છે કે ‘જ્ઞાનાદિ ગુણથી શોભતા એવા પુરુષો મહાન કહેવાય.’ (મન્ના.) મહોપાધ્યાય શ્રીજીતવિજયજી મહારાજના ગુરુભાઈ પંડિતવરેણ્ય શ્રીનયવિજયજી મહારાજ છે. એક જ ગુરુના તેઓ બન્ને શિષ્ય હોવાથી તે બન્ને ગુરુભાઈ કહેવાય. તેઓ મહાગુણવાન છે. * મહાન બનવાના ઉપાયને જાણીએ એક ઉપનય :- શરીરની ઊંચાઈથી કે સૌંદર્યથી માણસ મહાન બનતો નથી. શરીરના વજનથી કે સામર્થ્યથી પણ માણસ મહાન બનતો નથી. પુણ્યોદયના સાતત્યથી કે પ્રાચર્યથી પણ માણસ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy