________________
२५८८ ० सूरिमन्त्राराधनातः सौभाग्यवृद्धि: 0
૨૭/ રા “સુમIIણો સદ્યનાટ્ટો” (ન.વ.વિ.૪૬) તિ વચનાત્. જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ આ સકલ સાધુ સમુદાયમાં દેદીપ્યમાન છે. વેસ્માત્ ? સૂરિમન્નારાથત્યાત્ II૧૭/૧
राकेन्दुः शोभते तथैव जिनशासने सकलसूरिषु = सर्वाऽऽचार्येषु मध्ये स सुभाग्यः = सौभाग्यवान् प राजते स्म, '“सुभगाओ सव्वजणइट्ठो” (न.क.वि.४९) इति नव्यप्रथमकर्मग्रन्थे कर्मविपाके देवेन्द्रसूरि
वचनात्, “सुभगकम्मुदएणं हवइ हु जीवो उ सव्वजणइट्ठो” (प्रा.क.वि.१४४) इति प्राचीनप्रथमकर्मग्रन्थे " कर्मविपाके गर्गर्षिवचनाच्च। सकलसाधुसमुदायमध्ये श्रीहीरविजयसूरीश्वरो देदीप्यमानः, विशिष्य म् सूरिमन्त्राराधकत्वात्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'विशिष्य सूरिमन्त्रसमाराधनेन सौभाग्येन च विजयहीरसूरीश्वरो " राजते' इत्युक्त्येदं सूच्यते यदुत परान् धर्मे योजयितुम्, पापाद् निवर्तयितुम्, जैनशासनं प्रभावयितुं क रक्षितुञ्च सौभाग्यविशेषस्य आवश्यकता वर्तते । आत्मश्रेयो-जिनशासनरक्षादिगोचरपवित्राशयेन गि स्वभूमिकौचित्येन सूरिमन्त्र-गणिविद्या-वर्धमानविद्या-नमस्कारमहामन्त्रादीनां विधिपूर्वमेकाग्रचित्ततया
जपोपासनातः तपःप्रभृत्याचारशुद्धितश्च सौभाग्यविशेषः प्रादुर्भवति। बलात्कारेण भयोपदर्शनेन का निजाधिकारबलेन वा हीरसूरीश्वरैः गच्छसञ्चालनं नैवाऽकारि किन्तु लोकोत्तरसौभाग्येन उग्रतपस्त्या
गाद्याचारशुद्धिबलेन च गच्छवर्तिसाधुयोग-क्षेम-संवर्धनादिकमकारि । છે, બરાબર તે જ રીતે જિનશાસનમાં સર્વ આચાર્યોની અંદર તે શ્રીહીરવિજયસૂરીશ્વર સૌભાગ્યવંત હોવાના લીધે શોભતા હતા. કારણ કે કર્મવિપાક નામના નવ્ય પ્રથમકર્મગ્રન્થમાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે લખેલું છે કે - “સૌભાગ્યના લીધે જીવ સર્વ લોકને પ્રિય થાય છે.” તથા કર્મવિપાક નામના પ્રાચીન પ્રથમકર્મગ્રંથમાં ગર્ગર્ષિએ પણ જણાવેલ છે કે “સૌભાગ્યકર્મના ઉદયથી ખરેખર જીવ સર્વ લોકોને પ્રિય થાય જ છે.' વિશેષ પ્રકારે સૂરિમંત્રના આરાધક હોવાના લીધે સર્વ સાધુસમુદાયની અંદર શ્રીહીરવિજયસૂરીશ્વર a દેદીપ્યમાન હતા.
હમ શાસનસેવા-રક્ષાની ભૂમિકા હતી વા આધ્યાત્મિક ઉપનય :- ‘વિશેષ પ્રકારે સૂરિમંત્રની આરાધના કરવાથી અને સૌભાગ્યથી
શ્રીહીરવિજયસૂરીશ્વરજી શોભતા હતા. સર્વ લોકોને તેઓ માન્ય બનેલા હતા' - આવું ટબામાં કહેવા નું દ્વારા એવું સૂચિત થાય છે કે બીજાને ધર્મમાર્ગે જોડવા માટે, પાપથી પાછા વાળવા માટે તથા જૈનશાસનની વિશિષ્ટ પ્રકારની રક્ષા અને પ્રભાવના કરવા માટે તથાવિધ સૌભાગ્યની આવશ્યકતા રહે છે. આત્મકલ્યાણના અને શાસનરક્ષાના પવિત્ર આશયથી પોતપોતાની ભૂમિકા મુજબ સૂરિમંત્ર, ગણિવિદ્યા, વર્ધમાનવિદ્યા, નમસ્કાર મહામંત્ર વગેરેનો વિશિષ્ટ પ્રકારે અને એકાગ્ર ચિત્તે જાપ કરવાથી તથા જીવનમાં આચારશુદ્ધિને જાળવવાથી તથાવિધ સૌભાગ્ય પ્રગટ થાય છે. બળજબરીથી કે ધાકધમકીથી કે કેવળ સત્તાના બળથી શ્રીહીરવિજયસૂરીશ્વરજીએ સમુદાયનું સંચાલન કર્યું ન હતું. પરંતુ લોકોત્તર સૌભાગ્યના પ્રભાવે અને ઉગ્ર તપ-ત્યાગાદિ પંચાચારશુદ્ધિના બળથી પોતાના સમુદાયનું યોગ-સેમ-સંવર્ધન આદિ કરેલ હતું. 1. સુમન્ સર્વનનેદા 2. સુમઘેન ભવચેવ નીવતુ સર્વનનેe: