SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ १४७० • निजस्वरूपाऽत्यागेन पदार्था गगनावगाढा: 0 ૨૦/૮ (ફશર્વ.દરિટીવા.9/99૮) રૂતિ સુશર્વનિરિદ્રવૃત્તિવનમ્, (૮) “ = સમન્તાત્ સર્વર દ્રવ્યાતિ काशन्ते = दीप्यन्तेऽत्र व्यवस्थितानि इत्याकाशम्” (जीवा.वृत्ति ४) इति जीवाजीवाभिगमवृत्ती श्रीमलयगिरिसूरिवचनम्, (९) “आङिति मर्यादया स्वस्वभावाऽपरित्यागरूपया काशन्ते = स्वरूपेण प्रतिम भान्त्यस्मिन् व्यवस्थिताः पदार्था इत्याकाशम् । यदा त्वभिविधावाङ् तदा आङिति सर्वभावाऽभिव्याप्त्या काशते इत्याकाशम्” (प्रज्ञा.वृत्ति.१/३) इति प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरिवचनम्, (१०) “आकाशन्तेऽस्मिन् द्रव्याणि स्वयं चाऽऽकाशत इत्याकाशम् । जीवादीनि द्रव्याणि स्वैः स्वैः पर्यायैरव्यतिरेकेण यस्मिन्नाकाशन्ते = प्रकाशन्ते तदाकाशम्, स्वयं चात्मीयपर्यायमर्यादयाऽऽकाशत इति आकाशम्” (त.रा.वा.५/१/२१) इति तत्त्वार्थराजवार्त्तिके अकलङ्काचार्यवचनम्, (११) “जीवादीनां पदार्थानाम् अवगाहनलक्षणम् । यत् तदाका काशमस्पर्शममूर्तं व्यापि निष्क्रियम् ।।” (महापु.३/३८) इति महापुराणे गुणभद्रवचनम्, દ્રવ્ય છે' - આ પ્રમાણે દશવૈકાલિકસૂત્રની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે. (૮) “કા = ચારેબાજુથી, = પ્રકાશવું = દીપવું. બધાય દ્રવ્યો જેમાં રહીને ચારે બાજુથી દીપી ઉઠે તે આકાશ' - આ પ્રમાણે જીવાજીવાભિગમસૂત્રવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિએ જણાવેલ છે. મર્યાદા-અભિવિધિ બન્ને અર્થ મુજબ આકાશવિચાર છે (૯) “સા = મર્યાદાથી, શશ = જણાવું = પ્રતિભાસ થવો. પોત-પોતાના સ્વભાવનો ત્યાગ ન કરવા સ્વરૂપ મર્યાદાથી જેમાં રહેલા તમામ પદાર્થો પોતાના સ્વરૂપથી જણાય છે તેને આકાશ કહેવાય. ‘મા’ શબ્દનો બીજો અર્થ “અભિવિધિ પણ થાય. અભિવિધિ = અભિવ્યાપ્તિ. ‘ણા’ શબ્દનો બીજો અર્થ માન્ય કરવામાં આવે તો “આકાશ' પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે સમજવી. સર્વ ભાવોની અભિવ્યાતિથી છે જે પ્રકાશે, શોભે તે આકાશ દ્રવ્ય કહેવાય” - આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે જણાવેલ છે. સ્પષ્ટતા :- અભિવિધિ = અભિવ્યાતિ = સર્વ દ્રવ્યોના સર્વ અવયવોનો સંયોગ. ભૂતલ વગેરે ઘટાદિને રાખે છે ખરા, પરંતુ સર્વાત્મના નથી રાખતા. ઘટાદિના સર્વ અવયવોનો સંયોગ ભૂતલમાં નથી હોતો. ઘડાના અંદરના ભાગનો સંયોગ ભૂતલાદિમાં બાધિત છે. જ્યારે આકાશમાં તમામ દ્રવ્યોના સઘળા ય અવયવોના સંયોગો વિદ્યમાન છે. આવી અભિવ્યાપ્તિથી જે દ્રવ્ય પ્રકાશે, ઝળહળે તેને આકાશ કહેવાય. આ બીજા અર્થનું તાત્પર્ય છે. (૧૦) તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં દિગંબર આચાર્ય અકલંકસ્વામીએ “આકાશ' શબ્દની વ્યુત્પત્તિને જણાવતા એવું કહેલ છે કે જેમાં રહેલા સર્વ દ્રવ્યો પ્રકાશે અને સ્વયં પણ પ્રકાશે તે આકાશ દ્રવ્ય જાણવું. જીવ વગેરે સર્વ દ્રવ્ય પોતપોતાના પર્યાયોથી યુક્ત બનીને જેમાં રહીને પ્રકાશે તે આકાશ કહેવાય. તેમજ પોતાના પર્યાયની મર્યાદાથી સ્વયં પણ જે પ્રકાશે તે આકાશ દ્રવ્ય કહેવાય.” (૧૧) મહાપુરાણમાં દિગંબર ગુણભદ્રસ્વામીએ આકાશને ઉદેશીને એવું જણાવેલ છે કે “જીવાદિ પર્યાયોની અવગાહના = આધારતા એ આકાશનું લક્ષણ છે. તે આકાશ સ્પર્શશૂન્ય અમૂર્ત વ્યાપી = વિભુ અને નિષ્ક્રિય છે.”
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy