SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ १३२८ ० परमाणुस्वरूपप्रकाशनम् ॥ ૧/૨ प अयञ्च परमाणुः उत्पलक्ष्णश्लक्ष्णिका-श्लक्ष्णश्लक्ष्णिकोर्ध्वरेणु-त्रसरेणु-रथरेणु-वालाग्र-लिक्षा-यूका मा -यवमध्याऽङ्गुलादिप्रमाणानां प्रथम उच्यते। तदुक्तं भगवत्याम्, अनुयोगद्वारसूत्रे, ज्योतिष्करण्डके, बृहत्सङ्ग्रहण्यां च “सत्थेण सुतिक्खेण वि छेत्तुं भेत्तुं च जं किर न सक्का। तं परमाणु सिद्धा वयंति' | ગાડું પHITTIT(મ.ફૂ./૭/પૂ.ર૪૭/પૃષ્ઠ-ર૭૧ + દ્વા.મૂ.૩૪૩ + ચો.વ.૭૩ + વૃ.સ.૨૨૦) તિા. २. दिगम्बरजैनानामपि परमाणूत्पाद-व्ययौ सम्मतौ। इदमेवाभिप्रेत्य कुन्दकुन्दस्वामिना नियमसारे क “खंधाणं अवसाणो णादव्वो कज्जपरमाणु” (नि.सा.२५) इत्युक्तम् । तदुक्तं देवसेनेनापि नयचक्रे “कारणरूवो | હું શMવો વા પરમાણુ” (ન.વ.૩૦) તિા. का अकलङ्काचार्येण तु तत्त्वार्थराजवार्तिके “स्नेहादयो हि गुणाः परमाणौ प्रादुर्भवन्ति वियन्ति च। ततः નાશ પામે છે - તેમ સિદ્ધ થાય છે. ક પ્રમાણનું મૂળ પરમાણુ જે (.) ઉશ્લષ્ણ-શ્લેષ્ણિકા, શ્લષ્ણ-શ્લણિકા, ઊર્ધ્વરેણુ, ત્રસરેણ, રથરેણુ, વાલાઝ, શિક્ષા, યૂકા, યવમધ્ય, અંગુલ વગેરે ક્રમસર આઠગુણ અધિક પ્રમાણ = માપ છે. આ તમામ પ્રમાણનું મૂળ = પ્રથમ ઉદ્દગમસ્થાન પ્રસ્તુત પરમાણુ બને છે. તેથી પરમાણુ પ્રમાણમાં પ્રથમ કહેવાય છે. આ અંગે ભગવતીસૂત્રમાં, અનુયોગદ્વારસૂત્રમાં, જ્યોતિષકરંડકમાં તથા બૃહત્સંગ્રહણિમાં જણાવેલ છે કે “અત્યન્ત તીક્ષ્ણ શસ્ત્ર વડે પણ જેને છેદી ન શકાય અને ભેદી ન શકાય તે પરમાણુને કેવલજ્ઞાનીઓ સર્વ પ્રમાણમાં આદિભૂત પ્રમાણ કહે છે.” જ દિગંબરમત મુજબ પણ પરમાણુ અનિત્ય જ ૨ (વિ.) દિગંબર જૈનોને પણ પરમાણમાં ઉત્પાદ-વ્યય માન્ય છે. આ જ અભિપ્રાયથી કુંદકુંદસ્વામીએ નિયમસારમાં જણાવેલ છે કે “સ્કંધોનો છેડો (= અંત) કાર્યપરમાણુ જાણવો.” મતલબ કે ઘટ વગેરે આ સ્કંધનું વિભાજન કરવામાં આવે તો કપાલ, કપાલિકા, પ્રકપાલિકા ઈત્યાદિ ક્રમથી વ્યણુક, ચણક અને છેલ્લે પરમાણુ ઉત્પન્ન થાય છે. આમ પરમાણુ કાર્યસ્વરૂપ સિદ્ધ થાય છે. દેવસેનજીએ પણ નયચક્રમાં જણાવેલ છે કે “પરમાણુ કારણસ્વરૂપ અથવા કાર્યસ્વરૂપ જાણવો.” મતલબ કે ફક્યણુકની ઉત્પત્તિ પ્રત્યે પરમાણુ કારણ હોવાથી તે કારણસ્વરૂપ છે. તથા દ્યણુકનું વિભાજન થવાથી પરમાણુ ઉત્પન્ન થતો હોવાથી તે કાર્યસ્વરૂપ પણ છે. આમ પરમાણુ કાર્યાત્મક હોવાથી તેના ઉત્પાદ-વ્યય સિદ્ધ થાય છે. • નિષ્પાદિસ્વરૂપે પરમાણુના ઉત્પાદ-વ્યય છે (વા .) અકલંકાચાર્ય તો તત્ત્વાર્થરાજવાર્તિકમાં કહે છે કે “સ્નેહ = સ્નિગ્ધ પરિણામ, રૂક્ષ પરિણામ વગેરે ગુણો પરમાણમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી સ્વગત ગુણોત્પાદ-નાશ વડે પરમાણુનો પણ ઉત્પાદ-વ્યય થાય છે. આમ પરમાણુ અનિત્ય છે.” આશય એ છે કે પરમાણુમાં જુદા-જુદા સ્નિગ્ધ-રૂક્ષ આદિ પરિણામો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી રૂક્ષ પરમાણુમાં સ્નેહ 1. शस्त्रेण सुतीक्ष्णेनाऽपि छेत्तुं भेत्तुं च यं किल न शक्नुयात्। तं परमाणु सिद्धाः वदन्ति आदिं प्रमाणानाम् ।। 2. स्कन्धानाम् अवसानं ज्ञातव्यः कार्यपरमाणुः। 3. कारणरूपः खलु कार्यरूपो वा परमाणुः। . 'भणंति' इति क्वचित् । RT
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy