SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १२४२ ० प्रबन्धेनोत्पद्यमाने उत्पन्नत्वाऽन्वयोऽयोग्यः । ९/१२ अत एव ‘उत्पद्यमानं घटादिकम् उत्पन्नम्' इत्यादि वाक्यम् अव्युत्पन्नतया शाब्दबोधाऽजनकम्, यतो मृत्पिण्ड-स्थास-कोश-शिवकाधुपमर्दप्रबन्धेन उत्पद्यमाने उत्पन्नत्वान्वयोऽयोग्यत्वान्न सम्भवति। न हि ‘प्रकृतशब्दप्रयोगाधारत्वलक्षणवर्त्तमानत्वविशिष्टकालवयुत्पत्तिविशिष्टोऽर्थः तादृशप्रयोगाधारकालध्वंसप्रतियोगित्वलक्षणाऽतीतत्वविशिष्टकालवयुत्पत्तिविशिष्ट' इत्येवं बोधः सम्भवति, विरोधात् । तत एव वर्तमानोत्पत्तिविशिष्टे = वर्तमानोत्पत्तिकालीने = पूर्व-पूर्वपर्यायध्वंसप्रबन्धेन उत्पद्यमाने ઉત્પત્તિની પછીની ક્ષણોમાં “ઘટ: ઉત્પન્ન ઈત્યાદિ વાક્યપ્રયોગ થવો ઉચિત છે. સ્પષ્ટતા :- પ્રથમક્ષણે પ્રથમક્ષણધ્વંસ વિદ્યમાન નથી હોતો. પરંતુ દ્વિતીયક્ષણે પ્રથમક્ષણધ્વંસ ઉત્પન્ન થાય છે. તેથી દ્વિતીયાદિ ક્ષણોમાં જ પ્રથમ ક્ષણ ધ્વસપ્રતિયોગી બને. આમ ઘટોત્પાદક્ષણે પ્રથમક્ષણમાં વિદ્યમાનāસપ્રતિયોગિત્વ રહેતું ન હોવાથી વિદ્યમાનāસપ્રતિયોગિક્ષણવૃત્તિત્વસ્વરૂપ અતીતકાલીનત્વ ત્યારે ઘટોત્પાદમાં વિદ્યમાન નથી. તેથી પ્રથમણે = ઘટોત્પત્તિક્ષણે “ઘટ ઉત્પન્ન ઈત્યાદિ પ્રયોગ પ્રામાણિક નહિ બને - આ મુજબ અહીં નવ્યર્નયાયિકનું તાત્પર્ય જાણવું. આગળ આ વાત વધુ સ્પષ્ટ થશે. # ઉત્પધમાનમાં ઉત્પન્નત્વનો અન્વય બાધિત : નવ્ય નૈચારિક ક્ષ (a.) નવ્ય તૈયાયિક ઉપર પ્રમાણે જે જણાવે છે તેને લઈને નિશ્ચયનયના મંતવ્ય સાથે વિરોધ આવે છે. અર્થાત્ “ઉત્પમાનં ઘટવમ્ ઉત્પન્ન” આવો વાક્યપ્રયોગ અવ્યુત્પન્ન હોવાથી શાબ્દબોધજનક ન બની શકે. કારણ કે મૃત્પિડ, સ્થાસ, કોશ, શિવક વગેરે પર્યાયના ઉપમર્દનની પરિપાટીથી ઉત્પદ્યમાન જ એવા ઘટાદિમાં ઉત્પન્નત્વનો અન્વય, અયોગ્ય હોવાના કારણે, સંભવી શકતો નથી. પ્રસ્તુત અન્વયને અયોગ્ય કહેવાનું કારણ એ છે કે “ઉત્પદ્યમાન ઘટ એ ઉત્પન્ન છે. અર્થાત્ વિદ્યમાનકાલવર્તી ઉત્પત્તિવિશિષ્ટ ઘટ [= ‘ઉત્પમાનં ઘટવિવ....' ઈત્યાદિ વાક્યપ્રયોગના આધારભૂત વર્તમાનકાલમાં રહેનારી ઉત્પત્તિથી યુક્ત ઘડો એ વિદ્યમાનāસપ્રતિયોગિકાલવૃત્તિ એવી ઉત્પત્તિથી યુક્ત છે. મતલબ કે તે ઘડો ‘ઉત્પમાન વિમ્ ઈત્યાદિ શબ્દપ્રયોગના આધારભૂત કાલના વિદ્યમાન એવા ધ્વસના પ્રતિયોગી સ્વરૂપ કાલમાં રહેનારી ઉત્પત્તિથી વિશિષ્ટ છે” - આવા પ્રકારનો શાબ્દબોધ સંભવી શકતો નથી. કારણ કે વર્તમાનકાલીન ઉત્પત્તિથી યુક્ત એવા ઘડાને અતીતકાલીન ઉત્પત્તિથી વિશિષ્ટ માનવામાં વિરોધ આવે છે. તે આ રીતે - “ઉત્પદ્યમાનં માં રહેલ શતૃપ્રત્યય વર્તમાનકાલને જણાવે છે. અર્થાત્ ઘટની ઉત્પત્તિ વર્તમાનકાલીન છે. તથા “ઉત્પન્ન' માં રહેલ નિષ્ઠાપ્રત્યય અતીતકાલને દર્શાવે છે. અર્થાત્ ઘટની ઉત્પત્તિ અતીતકાલીન છે. ‘ઈ’ શબ્દપ્રયોગ દ્વારા સૂચિત વર્તમાનકાલીન ઉત્પત્તિથી વિશિષ્ટ એવા ઘડામાં અતીતકાલીન ઉત્પત્તિ રહેતી નથી. તે સમયે ઘટની ઉત્પત્તિ વર્તમાનકાલીન હોવાથી તેમાં અતીતકાલીનત્વ = વિદ્યમાન ધ્વંસપ્રતિયોગિકાલનિરૂપિતવૃત્તિત્વ રહી ન શકે. આ વાત એકદમ સ્પષ્ટ છે. આમ ‘ઉત્પમાનં વિકમ ઉત્પન્નમ્ - આ વાક્યનો અર્થ બાધિત થશે. તેથી તે વાક્ય અપ્રમાણભૂત બનશે. તેથી તેવો વાક્યપ્રયોગ કરી ન શકાય. આ પ્રમાણે નવ્યર્નયાયિકો નિશ્ચયનયના વિરોધમાં પોતાનું મંતવ્ય પ્રગટ કરે છે. ૪ ઉત્પત્તિવારા સ્વરૂપ નિષ્ઠાના અન્વયની મીમાંસા ૪ (તત .) વર્તમાન ઉત્પત્તિથી વિશિષ્ટ પદાર્થને અતીત ઉત્પત્તિથી વિશિષ્ટ માનવામાં વિરોધ હોવાના કારણે જ વર્તમાનઉત્પત્તિવિશિષ્ટ = વર્તમાનઉત્પત્તિકાલીન = પૂર્વ-પૂર્વપર્યાયધ્વંસપરિપાટીથી ઉત્પદ્યમાન
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy