SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ९/१२ . वर्तमानत्वादिस्वरूपद्योतनम् । १२४१ જો ઉત્પત્તિધારારૂપ નાશનઈ વિષઈ ભૂતાદિક પ્રત્યય ન કહિઈ, यदि – 'उत्पद्यमानम्' इत्यत्र वर्त्तमानत्वविशिष्टकाल आनशोऽर्थः ‘उत्पन्नमि'त्यत्र चाऽतीतत्वविशिष्टकालः निष्ठार्थः । तत्र वर्तमानत्वं = तत्तत्प्रयोगाधारत्वम्, अतीतत्वञ्च विद्यमानध्वंसप्रतियोगित्वं प्रतियोगितासम्बन्धेन वा विद्यमानध्वंस एव। ‘घटादिकमुत्पद्यते' इति वाक्यप्रयोगाधारभूतक्षणप्रतियोगिकविद्यमानध्वंसप्रतियोगिक्षणलक्षणाऽतीतकालनिरूपितवृत्तित्वस्य घटाद्युत्पत्तिक्षणोत्तरकालावच्छेदेन म घटादिनिष्ठोत्पत्तिक्रियायां सत्त्वात् तदा ‘घट उत्पन्न' इत्यादिवाक्यप्रयोगस्य समीचीनत्वमिति भावः। ॐ સામે જૈન મત મુજબ તેનું સમાધાન (ઉત્તરપક્ષ પૃષ્ઠ - ૧૨૪૯થી) જણાવે છે. આ બાબતનો વાચકવર્ગે પ્રસ્તુતમાં ખાસ ખ્યાલ રાખવો. નવ્યર્નયાયિકનો મત નીચે મુજબ છે. ઈ નવ્યર્નયાચિકમત મુજબ ઉત્પત્તિવિચાર છે (દ્રિ) “ઉત્પરમાનં' - આ પ્રમાણે જે વાક્યપ્રયોગ થાય છે તેમાં “ઉ” ઉપસર્ગ છે, “પ ધાતુ છે. તથા “મન માં વર્તમાન કૃદંતનો “માન પ્રત્યય રહેલો છે. પ્રસ્તુત “માનશ” પ્રત્યયનો અર્થ વર્તમાનત્વવિશિષ્ટ કાળ છે. તથા “ઉત્પન્ન’ વાક્યપ્રયોગમાં કર્મણિ ભૂતકૃદંતનો સંસ્કૃત ભાષામાં “શું' પ્રત્યય પ્રસિદ્ધ છે. અહીં વ્યાકરણ સિદ્ધાંત મુજબ “’ અનુબંધ છે. અને “ત' ધાતુને લાગનાર પ્રત્યય છે. તેથી કર્મણિ ભૂતકૃદંતના “' પ્રત્યયને “વિત્' કહેવાય છે. પ્રસ્તુત કર્મણિ ભૂતકૃદંતનો “' પ્રત્યય પાણિનિવ્યાકરણ (૧/૧/૨૬) મુજબ “નિષ્ઠા' પ્રત્યય કહેવાય છે. “ઘટવિમ્ ઉત્પન્ન' – આ વાક્યપ્રયોગમાં કર્મણિ ભૂતકૃદન્તનો જે નિષ્ઠા પ્રત્યય = “$' રહેલ છે, તેનો અર્થ અતીતત્વવિશિષ્ટ કાળ છે. પ્રસ્તુતમાં “શાનશ” પ્રત્યયનો અર્થ જે વર્તમાન કાળ દર્શાવેલ છે, તેમાં રહેલ વર્તમાનત્વ એટલે તે તે શબ્દપ્રયોગની આધારતા. તથા “નિષ્ઠ' પ્રત્યયના = “જી' પ્રત્યયના અર્થમાં રહેનાર અતીતત્વ = વિદ્યમાનäસપ્રતિયોગિત્વ. અર્થાત્ વિદ્યમાન એવા કાલધ્વસના પ્રતિયોગી સ્વરૂપ વિવક્ષિત કાલમાં પ્રસ્તુત અતીતત્વ રહે. અથવા તો પ્રતિયોગિતાસંબંધથી વિદ્યમાનધ્વંસ = અતીતત્વ. અર્થાત્ પ્રથમ ક્ષણે પ્રતિયોગિતાસંબંધથી ત—તત શબ્દપ્રયોગની આધારભૂત ક્ષણનો ધ્વસ રહેતો હોવાથી પ્રથમ ક્ષણમાં પ્રસ્તુત અતીતત્વ રહેશે. તેથી અર્થનિષ્ઠ વર્તમાનકાલીનત્વ = વિદ્યમાનકાલવર્તિત્વ = “ઉત્પદ્યતે” ઈત્યાદિ તત્ તત્ વાક્યપ્રયોગની આધારતાવાળા કાળમાં રહેવાપણું. તથા અર્થનિષ્ઠ અતીતકાલીનત્વ એટલે “ઉત્પદ્યતે” ઈત્યાદિ તે તે શબ્દપ્રયોગની આધારતાવાળા કાલના વિદ્યમાન એવા ધ્વસના પ્રતિયોગી તેવા કાળમાં = ક્ષણમાં રહેવાપણું. દા.ત. “ધટમ્િ ઉત્પદ્યતે” આવા વાક્યપ્રયોગની આધારતાવાળી ક્ષણના ધ્વંસની પ્રતિયોગી બનનારી ક્ષણ સ્વરૂપ અતીતકાલમાં ઘટાદિની ઉત્પત્તિક્રિયાનું રહેવાપણું. ટૂંકમાં, તે વાક્યપ્રયોગ જે ક્ષણે થાય છે તે ક્ષણે ઘટની ઉત્પત્તિ હાજર છે. તેથી “પટ: ઉદ્યતે' - આવો પ્રયોગ ત્યારે થઈ શકે છે. તાદશ શબ્દપ્રયોગની આધારતાવાળી પ્રથમ ક્ષણનો ધ્વંસ દ્વિતીયાદિ ક્ષણોમાં વિદ્યમાન છે. આ ધ્વંસની પ્રતિયોગિતા પ્રથમ ક્ષણમાં રહે છે. તથા પ્રથમ ક્ષણે ઘટની ઉત્પત્તિ હાજર છે. આમ “ઘટઃ ઉત્પદ્યતે” એવા શબ્દપ્રયોગની આધારતાવાળી ક્ષણના ધ્વંસની (= પ્રથમક્ષણપ્રતિયોગિક વિદ્યમાન ધ્વસની) પ્રતિયોગિતાથી યુક્ત એવી પ્રથમ ક્ષણમાં = અતીતકાળમાં ઘટોત્પત્તિ વૃત્તિ હોવાથી ઘટોત્પત્તિમાં તાદશવૃત્તિતા સ્વરૂપ (= વિદ્યમાનäસપ્રતિયોગિક્ષણનિરૂપિત વૃત્તિતા સ્વરૂ૫) અતીતકાલવૃત્તિત્વ રહી જશે. આથી ઘટાદિની
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy