SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ ० व्यवहारतो विभक्तकालत्रयप्रयोगः । १२३१ પણિ વ્યવહારનયઈ ઉઘતે, ઉત્પન્ન, ઉત્પસ્થત, નથતિ, નષ્ટ, નસ્યતિ એ વિભક્ત રી. परं व्यवहारनयेन ‘उत्पद्यते, उत्पन्नम्, उत्पत्स्यते' इति 'नश्यति, नष्टं, नक्ष्यति' इति च | कालत्रयबोधकप्रत्ययगर्भः प्रयोगः क्रियते विभक्तरूपेण विभिन्नकालावच्छेदेन । न च व्यवहारनयस्तु स्थूलदर्शितया उपचारबहुलत्वाद् ‘वर्तमानसमीपे वर्तमानवद्वा' इति न्यायमनुसृत्य उत्पत्स्यमानमपि घटादिकमुद्दिश्य ‘उत्पद्यते' इत्यादिरूपेण, उत्पद्यमानमपि च घटादिकमुद्दिश्य म 'उत्पन्नम्' इत्यादिरूपेणाऽविभक्तकालत्रयप्रयोगमुररीकुरुत इति शङ्कनीयम्, પ્રસ્તુત નિશ્ચયન વિશેષ ઋજુસૂત્ર તરીકે જણાવેલ છે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. છે. ત્રણ કાળભેદ વ્યવહારનયસાપેક્ષ 48 (.) પરંતુ વ્યવહારનયની દૃષ્ટિએ “ઉત્પદ્યતે”, “ઉત્પન્ન”, “ઉત્પા ' – આ પ્રમાણે તથા “નશ્યતિ', નષ્ટ', “નક્ષ્યતિ' - આ પ્રમાણે વર્તમાનકાળને, ભૂતકાળને અને ભવિષ્યકાળને સૂચવનારા ક્રમશઃ લ, લ, લુટુ પ્રત્યયોથી ગર્ભિત વાક્યપ્રયોગ કરવામાં આવે છે. તથા આ તમામ વાક્યપ્રયોગને વ્યવહારનયે એક જ સમયે કરતો નથી. પરંતુ જુદા જુદા સમયે, જુદા જુદા સ્વરૂપે કરે છે. જી ઉત્પત્યતે, ઉઘતે, ઉત્પન્નર' પ્રયોગ વિચાર છે સ્પષ્ટતા :- કુંભાર ચાકડા ઉપર માટીના પિંડને ચઢાવવાની તૈયારી કરતો હોય ત્યારે વ્યવહારનય ધટ: ઉત્પસ્યતે' - આવો વાક્યપ્રયોગ કરશે. તથા જ્યારે ઘટની પૂર્વ અવસ્થા સ્વરૂપ સ્થાસ, કોશ, વગેરે પર્યાયો ઉત્પન્ન થઈ ચૂકેલા હોય અને કુશૂલ વગેરે પર્યાયો ઉત્પન્ન થવાના બાકી હોય તેવી અવસ્થામાં “ટ: ઉદ્યતે” અથવા “ઘટ: સત્વદ્યમાનઃ' - આમ બન્ને પ્રકારના વાક્યનો પ્રયોગ વ્યવહારનય કરશે. પરંતુ “ઘટ: ઉત્પન્ન:' આવો વાક્યપ્રયોગ ત્યારે વ્યવહારનય નહીં કરે. તથા કબુગ્રીવાદિ આકારરૂપે 11 ઘડો હાજર હશે ત્યારે “ઘટ: ઉત્પન્ન' આવો વાક્યપ્રયોગ વ્યવહારનય કરશે. આ રીતે જુદા-જુદા કાળમાં જુદા-જુદા વાક્યનો પ્રયોગ વ્યવહારનય કરે છે. ઉત્પાદની જેમ વ્યયમાં પણ ‘સ્થતિ', “નરમ્', | નતિ’ વાક્યના પ્રયોગ અંગે પણ સમજી લેવું. જ વ્યવહારમાં અવિભક્ત કાળઝયના પ્રયોગનો આક્ષેપ છે પૂર્વપક્ષ :- (.) વ્યવહારનય તો સ્થૂલદર્શી છે, સૂક્ષ્મદર્શી નથી. તેથી તે ઉપચારપ્રધાન છે. માટે જે વસ્તુ વર્તમાનકાળની નજીક હોય તેમાં વર્તમાનપણાનો ઉપચાર કરીને વ્યવહારનય તે વસ્તુ વર્તમાનકાલીન હોય તે રીતે વ્યવહાર કરે છે. આ બાબતને સૂચવનાર “વર્તમાન સમીપે વર્તમાનદ્ વા’ આવો ન્યાય પ્રસિદ્ધ છે. વ્યવહારનય સ્થૂલદર્શી હોવાથી પ્રસ્તુત ન્યાયને અનુસરીને નજીકના ભવિષ્યકાળમાં ઉત્પન્ન થનાર ઘટ વગેરેને ઉદ્દેશીને “ઇટ: ઓવૈદ્યતે...” ઈત્યાદિરૂપે વાક્યપ્રયોગને માન્ય કરે છે. તથા વર્તમાનકાળ ઉત્પન્ન થઈ રહેલા ઘડામાં અતીતત્વનો ઉપચાર કરીને તે ઘડાને ઉદેશીને “ઘટઃ ઉત્પન્ન...” ઈત્યાદિરૂપે થતા ઔપચારિક વાક્યપ્રયોગ વ્યવહારનય કરે છે. આથી જુદા જુદા ત્રણ કાળના ત્રણ પ્રયોગ કરવાના બદલે “ત્રણેય કાળમાં એકબીજા કાળનો પ્રયોગ = અવિભક્ત પ્રયોગ વ્યવહારનયને માન્ય છે' - તેવું સિદ્ધ થાય છે. તેથી કાલભેદે $ શાં.માં “નક્ષયતિ’ અશુદ્ધ પાઠ. જે શાં.માં ‘વિભક્તિ' પાઠ કો. (૭)નો લીધો છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy