SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ६८८ ० शशि-सूर्यादिनित्यताविमर्श: 0 शिष्यहितायां वृत्तौ श्रीहरिभद्रसूरिभिः “अपेक्षितपरव्यापारो हि भावः स्वभावनिष्पत्तौ कृतक" (न्या.बि.३/१४ प + न्या.प्र.शा.सू.४ वृ.पृ.२४) इति। अत्र व्यापारपदेन प्रयत्नजन्यचेष्टा बोध्या। इदमेवाभिप्रेत्य रा पार्श्वदेवगणिना न्यायप्रवेशकवृत्तिपञ्जिकायां “अपेक्षितः परेषां कुलालादीनां व्यापारो येन घटादिना स तथा" (ચા.પ્ર.પ.પૂ.૭૪) રૂત્યુન્ एतेन शशि-सूर्यादिविमानलक्षणाः पर्याया अपि व्याख्याताः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे श च “अक्किट्टिया अणिहणा ससि-सूराईय पज्जया गाही। जो सो अणाइणिच्चो जिणभणिओ पज्जयत्थिणओ ।।" . (ન.વ.ર૭, દ્ર..પ્ર.૨૦૦) તા गि यदपि विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “यद् अनादिकालसिद्धं तद् नित्यं दृष्टम्, यथा चन्द्रार्कविमानादयः" (वि.आ.भा.२८१८ वृ.) इत्युक्तं तदपीह प्रथमपर्यायार्थिकनयानुपाति द्रष्टव्यम्, चन्द्रविमानादीनाम् अनादिनित्यपर्यायरूपत्वात् । प्रवचनसारे “पज्जाएण दु केणवि अट्ठो खलु होदि सब्भूदो” (प्र.सा.१८) इति कुन्दकुन्दोक्तिरत्र स्मर्तव्या। तत्र ‘सद्भूतः = सत्ताभूतः = शाश्वत' इत्यर्थः वृत्तिकृतोः सम्मतः । સ્વરૂપની નિષ્પત્તિ માટે અન્ય કારણોના વ્યાપારની અપેક્ષા રાખે તે પદાર્થ કૃતક કહેવાય.” અહીં “વ્યાપાર શબ્દનો અર્થ પ્રયત્નજન્ય ચેષ્ટા સમજવો. આ જ આશયથી શ્રીપાર્શ્વદેવગણીએ ન્યાયપ્રવેશકવૃત્તિપંજિકામાં જણાવેલ છે કે “કુંભાર વગેરે અન્ય કર્તાની પ્રવૃત્તિની અપેક્ષા રાખનાર ઘટાદિ પરવ્યાપારસાપેક્ષ કહેવાય.” - ચંદ્ર-સૂર્યની નિત્યતા અંગે વિચારણા અલ-. (ર્તિન.) “મેરુ પર્વત અને રત્નપ્રભા પૃથ્વી પર્યાય સંસ્થાનની અપેક્ષાએ નિત્ય છે' - એવી છણાવટ કરવા દ્વારા “ચંદ્ર-સૂર્ય વગેરે વિમાન સ્વરૂપ પર્યાય પણ સંસ્થાનની અપેક્ષાએ નિત્ય છે' - આવી છણાવટ છે પણ થઈ ગઈ તેમ સમજી લેવું. નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં આ બાબતને જણાવતા કહેલ છે કે “ચંદ્ર અને સૂર્ય સ્વરૂપ પર્યાયો અકૃત્રિમ = અનાદિ અને અનંત છે. આ પ્રમાણે જે નય ગ્રહણ Cી કરે છે તે પર્યાયાર્થિકનય અનાદિ નિત્ય છે. આ પ્રમાણે જિનેશ્વર ભગવંતે કહેલ છે.” સ્પષ્ટતા - ચંદ્ર, સૂર્ય, ચૌદ રાજલોક વગેરે પર્યાયો અનાદિ નિત્ય છે. તેને કોઈએ બનાવેલ નથી. અનાદિ કાળથી તે વિદ્યમાન છે. તથા ભવિષ્યમાં સદા માટે તે વિદ્યમાન રહેવાના છે. આવા અનાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનાર નય અનાદિ-નિત્ય પર્યાયાર્થિકનય કહેવાય છે. વિશેષાવશ્યકવૃત્તિમાં પ્રથમપર્યાયાર્થિક દૃષ્ટિગોચર થી (ચઢ.) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ જે જણાવેલ છે કે “જે અનાદિકાળથી સિદ્ધ = હાજર હોય તે નિત્ય દેખાય છે. જેમ કે ચંદ્ર, સૂર્યના વિમાન વગેરે’ - તે કથન પણ અનાદિનિત્યપર્યાયને ગ્રહણ કરનાર પ્રસ્તુત પ્રથમ પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ પામે છે - તેમ સમજવું. કેમ કે ચંદ્રવિમાન વગેરે અનાદિ-નિત્ય પર્યાય છે. કોઈક પર્યાયથી પણ પદાર્થ ખરેખર સભૂત થાય છે' - આ મુજબ પ્રવચનસારમાં કુંદકુંદસ્વામીનું વચન પણ અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં “સદ્ભુત 1. अकृत्रिमान अनिधनान शशि-सूर्यादीनां पर्यायान् गृह्णाति। यः सोऽनादिनित्यो जिनभणितः पर्यायार्थिकनयः।। 2. ચેન તુ નાર્થ ભવતિ સમૂત ||
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy