SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૨૪ १०९८ ० मौनं सर्वार्थसाधनम् । प ग्राह्यो यदुत आगमिकपदार्थानां स्वबुद्ध्या यथेच्छं प्रतिपादने बालत्वापत्तेः आगमिकशैल्या एव ते । प्रतिपाद्याः, अन्यथा 'विद्वत्सदसि मूर्खाणां मौनं भूषणम्', 'अनुच्चारणे नव गुणाः', 'मौनं सर्वार्थसाधनम्' इत्याधुक्त्या मौनमास्थेयम् । नयवादस्य अतिगहनत्वात् सदैव बहुश्रुताधीनतया भाव्यमित्युपदेशः। इत्थमेव “उपाधिमात्रध्वंसो श मोक्षः” (प्र.मी.२/३/१७) इति प्रमाणमीमांसायां श्रीहेमचन्द्रसूरिप्रदर्शितः मोक्षः सुलभः स्यात् ।।८/२४ ।। કરવા જતાં આપણે પંડિત કક્ષાએ પહોંચવાના બદલે બાળ કક્ષામાં જ અટવાઈ જઈએ. તેથી આગમિક પદાર્થોનું આગમિક શૈલી મુજબ જ પ્રતિપાદન કરવાની ટેક આપણે રાખવી જોઈએ. આગમિક શૈલીથી , આગમિક પદાર્થોનું નિરૂપણ કરવાની શક્તિ ન હોય તો (૧) “પંડિતોની સભામાં મૂર્ખાઓએ મૌન જ રહેવું, (૨) “ન બોલવામાં નવ ગુણ', (૩) “મીન સર્વીર્થધ”.... ઈત્યાદિ ઉક્તિઓને લક્ષમાં (ા રાખી મૌન રહેવું વધુ શ્રેયસ્કર છે. છે બહુશ્રુતને આધીન રહીએ છે | (ના.) નયવાદ અત્યંત ગહન હોવાથી સદૈવ બહુશ્રુતને આધીન રહેવું. આ ઉપદેશ અહીં ગ્રાહ્ય છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “અગમ અગોચર નયકથા, પાર કોથી ન લહીએ રે; તેથી તુજ શાસન એમ કહે, બહુશ્રુતવચને રહીએ રે.” - જયો જયો જગગુરુ જગધણી... આ રીતે જ પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિએ જણાવેલ, તમામ ઉપાધિના ધ્વંસ સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૮/૨૪) લખી રાખો ડાયરીમાં... 8) બુદ્ધિ કાયમ કહે છે “આવતી કાલે સુખ મળશે.” પ્રતિકૂળ સ્થિતિમાં પણ શ્રદ્ધા કહે છે “અત્યારે જ સુખ વિદ્યમાન છે.” સાધનાની સળતાનો આધાર છે મનની દૃઢતા. દા.ત. મુનિ વિશ્વભૂતિ. ઉપાસનાની સફળતાનો આધાર છે મનની મુલાયમતા. દા.ત. વલ્કલચિરી.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy