SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૨૪ ० निन्दा निन्द्यं निन्दितुं न प्रयुज्यते । १०९७ શુદ્ધનાર્થ તે શ્વેતામ્બર સંપ્રદાય શુદ્ધ નયગ્રંથનઈ અભ્યાસઈ જ જણાઈ. એ ભાવાર્થ. ૮/૨૪ll दृश्या, न तु मर्मग्राहितया नयसत्कसर्वार्थनिश्चयाय । कात्स्न्येन शुद्धनयार्थास्तु श्वेताम्बरजैनसम्प्रदायस्य द्वादशारनयचक्राऽनेकान्तजयपताकाऽध्यात्मबिन्दु -ज्ञानसाराऽध्यात्मसाराऽध्यात्मोपनिषदादिशुद्धनयग्रन्थाऽभ्यासादेवाऽवसेयाः कात्स्न्र्येन इति भावः । अथ एवं देवसेननिन्दाकरणेन भवतां सुजनत्वव्याकोपः प्रसज्येत इति चेत् ? मैवम् प्रकृते मध्यस्थतया देवसेनमतसमीक्षणद्वारा तीर्थकरप्रदर्शितसत्यमार्गप्रशंसाया एव उद्देश्यत्वात्, तस्याः तदविनाभावित्वेन इह तस्य अशक्यपरिहारत्वात् । 'न हि निन्दा निन्द्यं निन्दितुं प्रयुज्यते । किं तर्हि ? निन्दितादितरत् प्रशंसितुमि'ति न्यायोऽप्यत्र लब्धावसर इति दिक् । __ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ग्रन्थकृता यदुपदिष्टं देवसेनाय ततोऽयमाध्यात्मिकोपदेशो નિશ્ચય કરવા માટે દેવસેનની નય-ઉપનયસંબંધી મીમાંસા ઉપયોગી બની શકે તેમ નથી. આ રીતે દેવસેનમતમાં વિરોધને જણાવવા માટે મૂળ શ્લોકમાં “નનું' શબ્દ પ્રયોજેલ છે. અભિધાનચિંતામણિનામમાલામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ “નનું અવ્યયને વિરોધકથન અર્થમાં જણાવેલ છે. તેને અનુસરીને અહીં “મનુ નું અર્થઘટન કરેલ છે. % શુદ્ધનાચાર્ય શ્વેતાંબરસંપ્રદાયગમ્ય જ (ા.) માર્મિક રીતે શુદ્ધનયના પદાર્થો તો શ્વેતાંબર જૈન સંપ્રદાયના શુદ્ધનયવિષયક દ્વાદશારાયચક્ર, અનેકાન્તજયપતાકા, અધ્યાત્મબિંદુ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ વગેરે ગ્રંથોના અભ્યાસથી જ સાંગોપાંગ-સંપૂર્ણતયા જાણી શકાય તેમ છે. તેવો અહીં ભાવાર્થ સમજવો. શંકા :- (અ.) શું આ રીતે દેવસેનની નિંદા કરવાથી આપની સજ્જનતા જોખમાશે નહિ ? જ નિંદા પણ પ્રશંસા માટે !!!! જે સમાધાન :- (વ.) ના, તમારી શંકા અસ્થાને છે. કારણ કે અમે જે નિરૂપણ કરેલ છે, તે દેવસેન , પ્રત્યે દ્વેષ રાખીને નહિ પરંતુ મધ્યસ્થભાવે કરેલ છે. તેથી નિંદાને કોઈ અવકાશ નથી. તથા મધ્યસ્થતાથી દેવસેનમતની સમીક્ષા કરવા દ્વારા તીર્થકર ભગવંતે બતાવેલ સત્યમાર્ગની પ્રશંસા કરવી એ જ અમારો છે ઉદેશ્ય છે. તે પ્રશંસા અહીં દેવસેનમતસમીક્ષાની વ્યાપ્ય છે. સમીક્ષા વ્યાપક છે. તેથી તેની સમીક્ષા વિના તથાવિધ સત્યમાર્ગપ્રશંસા અહીં અશક્ય છે. તેમ છતાં તમને નિંદા જણાતી હોય તો અહીં અવસરોચિત નિમ્નોક્ત ન્યાયને પણ યાદ કરવો. તે આ પ્રમાણે - “નિંદા નિંદનીયની નિંદા માટે કરાતી નથી. “તો શા માટે કરાય છે ?' નિંદિત સિવાયની બીજી સારી વસ્તુની પ્રશંસા કરવા માટે કરાય છે.” આ એક દિગ્દર્શનમાત્ર છે. તે મુજબ આગળ પણ સમજી લેવું. ...તો મૌન વધુ શ્રેયસ્કર છે આધ્યાત્મિક ઉપનય :- દેવસેનજીને ગ્રંથકારશ્રીએ આપેલી હિતશિક્ષા દ્વારા આપણે એટલો આધ્યાત્મિક બોધપાઠ લેવા જેવો છે કે આગમિક પદાર્થોનું આપણી બુદ્ધિથી તોડ-ફોડ કરીને પ્રતિપાદન
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy