SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦ ૨ ૦ ० तत्त्वविभागविचार: 0 ८/१६ તત્ત્વપ્રક્રિયાઇ એ પ્રયોજન છઇ – જીવ, અજીવ એ ૨ મુખ્ય શેય પદાર્થ ભણી કહવા. બંધ, મોક્ષ મુખ્ય હેય, ઉપાદેય છઈ તેહ ભણી. બંધકારણ ભણી આશ્રવ*. મોક્ષ મુખ્ય પુરુષાર્થ છઇ, તે માટઈ ના તેહનાં ૨ કારણ - સંવર, નિર્જરા કહવાં. એ ૭ તત્ત્વ કહવાની પ્રયોજન પ્રક્રિયા. साध्यत्वात् । तथाहि - तत्त्वविभागे जीवाऽजीवौ मुख्यज्ञेयपदार्थरूपेण वाच्यौ, बन्धः प्रधानहेयतत्त्वतया प मोक्षश्च प्रधानोपादेयतत्त्वतया निरूपणीयः, मुख्यहेयात्मकबन्धसाधनतया आश्रवः प्रतिपादनीयः, मोक्षस्य मुख्यपुरुषार्थत्वात् तत्साधनतया संवर-निर्जरे वक्तव्ये इति मोक्षौपयिकप्रयोजनानुसारेण सप्ततत्त्वनिरूपणप्रक्रिया विज्ञेया। एतदभिप्रायेण तत्त्वार्थाधिगमसूत्रे (१/४), श्रावकप्रज्ञप्तौ (६३), सम्मतितर्कवृत्तौ (३/६३/पृ.७३२), उपमितिभवप्रपञ्चायां कथायाम् (भाग-२/प्रस्ताव-४/षड्दर्शननिरूपण-पृ.१७६), ત્રિષષ્ટિશત્તાવાપુરુષત્રેિ (૪/૪/૨૨૩), યેવાનન્દસૂરિને સમયસારે (૧/૧), નવિનચરવિતે નૈનતાવીને, के वैराग्यकल्पलतायां (५/१२१६), हितोपदेशमालावृत्तौ (गा.१५), आचारदिनकरे (भाग-१/पृ.३५), अष्टशतीभाष्ये pat (૧૦/૧૦૧) તત્ત્વસંતઋવિરવનાગરિ . ___ पुण्य-पापयोः शुभाशुभबन्धप्रकारयोः व्यक्त्या पृथक्कृत्य तत्र प्रक्षेपे तु अभ्युदयसंवलितमोक्षोका पयोगिबोधलक्षणप्रयोजनवशात् तादृश्येव प्रक्रिया नवतत्त्वनिरूपणस्याऽवसेया । एतेन “जीवाइसत्ततत्तं पण्णत्तं जं जहत्थरूपेण । तं चेव णवपयत्था सपुण्ण-पावा पुणो होति ।।" જીવ અને અજીવ - બે તત્ત્વ મુખ્ય શેય પદાર્થસ્વરૂપે કહેવા યોગ્ય છે. મુખ્ય હેયપદાર્થરૂપે બંધતત્ત્વનું અને મુખ્ય ઉપાદેયતત્ત્વરૂપે મોક્ષ પદાર્થનું નિરૂપણ કરવું યોગ્ય છે. તેમજ મુખ્ય હેયતત્ત્વસ્વરૂપ બંધપદાર્થના કારણસ્વરૂપે આશ્રવનું પ્રતિપાદન પણ કરવું જરૂરી છે. તથા ધર્મ-અર્થ-કામાદિ ચાર પુરુષાર્થમાં મોક્ષ પ્રધાનપુરુષાર્થ હોવાથી તેના સાધનરૂપે સંવર અને નિર્જરા તત્ત્વને પણ બતાવવા આવશ્યક બને છે. છે આ પ્રમાણે મોક્ષઉપયોગી વિશેષ પ્રયોજન મુજબ સાત તત્ત્વનું નિરૂપણ કરવાની પ્રક્રિયા સમજવી. આ | અભિપ્રાયથી તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકપ્રજ્ઞપ્તિ, સમ્મતિતર્કવ્યાખ્યા, ઉપમિતિભવપ્રપંચા કથા (પગ્દર્શન નિરૂપણ), ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, શ્રીદેવાનંદસૂરિકૃત સમયસાર, શ્રીમંગલવિજયરચિત જૈનતત્ત્વ પ્રદીપ, 2 વૈરાગ્યકલ્પલતા, હિતોપદેશમાલાવૃત્તિ (પરમાનંદસૂરિકૃત), આચારદિનકર તથા અષ્ટશતીભાષ્ય ગ્રંથમાં સાત તત્ત્વની રચના = પ્રરૂપણા થયેલ છે. છે સ્વર્ગ સહિત મોક્ષ માટે જરૂરી તત્વબોધ છે (પુ) પુણ્ય શુભકર્મબંધનો પ્રકાર છે. પાપ અશુભકર્મબંધનો પ્રકાર છે. તેથી તે બન્નેને વ્યક્તિગતરૂપે અલગ પાડીને સાત તત્ત્વમાં ઉમેરવામાં આવે તો તેવા જ પ્રકારની પ્રક્રિયા નવ તત્ત્વના નિરૂપણમાં જાણવી. સ્વર્ગસંવલિત મોક્ષ માટે ઉપયોગી તત્ત્વનો બોધ કરાવવાનું પ્રયોજન ત્યાં રહેલું છે. જ નવતત્ત્વનિરૂપણ છે. (ર્તિન) ઉપર નવ તત્ત્વના નિરૂપણની પ્રક્રિયા અને પ્રયોજન બતાવ્યા. તેનાથી જ દ્રવ્યસ્વભાવપ્રકાશ, જે પુસ્તકોમાં “શેય’ નથી. લી.(૪) + સિ.+કો.(૧૨+૧૩)+કો.(૯)+આ.(૧)માં છે. • લા.(૨)માં “સંબંધ” પાઠ. * કો.(૧૩)માં “આશ્રવ હેતુ’ પાઠ. આ કો.(૯)સિ.માં “મુખ્યપદાર્થ પાઠ. 1. जीवादिसप्ततत्त्वं प्रज्ञप्तं यद् यथार्थरूपेण। तच्चैव नव पदार्थाः सपुण्य-पापाः पुनर्भवन्ति ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy