SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ९८४ ० भावानुष्ठानोपलब्धये यतितव्यम् । ८/१३ ए शुद्धिरेव केवला मया प्राप्तव्या' इति आशयशुद्धिः, (३) 'अनन्ततीर्थङ्करीयनिर्व्याजकरुणया ऽधिकृतापवर्गमार्गाराधनाऽवसरोऽयं महान् मया लब्धः' इति आदरभावः, (४) 'विधि-यतना -સૂત્રાત્તવનોપયો ITĂવડાપ્રતા મયાગરાધના કર્તવ્યા' રૂતિ નાગૃતિઃ, (૬) નવ-નવસંવેદ, (૬) - निर्वेदः, (७) असङ्गभावश्चेत्येते सप्त भावाः पूरयितव्याः। इत्थं सकलानुष्ठानानां भावानुष्ठानरूपेण शे परिणमनं सोल्लासतया कर्तव्यम् । क ततश्च '“अह सुइय-सयल-जगसिहरमरुय-निरुवम-सहाव-सिद्धिसुहं । अनिहणमव्वाबाहं तिरयणसारं ४. अणुहवंति ।।” (स.प्र.७०) इति सप्ततिकाभिधाने षष्ठकर्मग्रन्थे चन्द्रर्षिमहत्तरदर्शितं सिद्धिसुखम् आसन्नतरं મહેતા૮/૧રૂ II ફક્ત આત્મવિશુદ્ધિ જ પ્રાપ્ત કરવી છે' - તેવી આશયશુદ્ધિ, (૩) “અનંતા તીર્થકર ભગવંતોની નિસ્વાર્થ કરુણાથી આ મોક્ષમાર્ગને આરાધવાની મને સુંદર તક સાંપડેલી છે' - આવો અહોભાવ, (૪) “વિધિ, છે જયણા અને સૂત્ર-અર્થ-આલંબનમાં ઉપયોગપૂર્વક મારે તન્મયતા સાથે આરાધના કરવી છે' - આવી ( જાગૃતિ, (૫) સંવેગ, (૬) નિર્વેદ અને (૭) અસંગભાવ - આ સાત ભાવોથી યુક્ત હોવી જોઈએ. આમ આ સાત ભાવોને પ્રત્યેક અનુષ્ઠાનમાં વણીને આપણા તમામ અનુષ્ઠાનોને ભાવ અનુષ્ઠાનરૂપે પરિણાવવા આપણે તત્પર રહેવું જોઈએ. # સિદ્ધિસુખને સમજીને અનુભવીએ ક્ષા (તા.) તેનાથી છઠ્ઠા કર્મગ્રંથમાં દર્શાવેલ સિદ્ધિસુખ ખૂબ જ નજીક આવે છે. છઠ્ઠા કર્મગ્રંથનું નામ સપ્તતિકાપ્રકરણ છે. ત્યાં શ્રીચન્દ્રર્ષિમહારે જણાવેલ છે કે કર્મક્ષય થયા બાદ (૧) એકાન્ત પવિત્ર, (૨) સંપૂર્ણ, (૩) જગતમાં શ્રેષ્ઠ, (૪) રોગરહિત, (૫) નિરુપમ, (૬) સ્વભાવભૂત, (૭) અનન્ત, (૮) અવ્યાબાધ, (૯) રત્નત્રયના સારભૂત એવા સિદ્ધિસુખને જીવો અનુભવે છે.” (૮/૧૩) (લખી રાખો ડાયરીમાં.....૪ વાસના અભિપ્રાયના સુખને મેળવી અનુભૂતિના આનંદથી વંચિત રહે છે. ઉપાસના સદા અનુભૂતિના નિજાનંદમાં ગળાડૂબ રહે છે. • ઉપાસનાશૂન્ય સાધના સંસારને વધારી શકે છે. દા.ત. જમાલી ઉપાસનામાં તમામ કર્મોને બાળવાની શક્તિ ધરબાયેલી છે. દા.ત. માષતષ મુનિ. 1. अथ शुचिक-सकल-जगच्छिखरमरुज-निरुपम-स्वभाव-सिद्धिसुखम्। अनिधनमव्याबाधं त्रिरत्नसारम् अनुभवन्ति।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy