SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१३ . सर्वथाशुद्धद्रव्यार्थिकादिः नास्ति 0 न काचित् क्षतिः, तस्य द्रव्यार्थिक-पर्यायार्थिकोभयात्मकतया मुख्य-गौणभावेन स्वकीयैकवर्त्तमानद्रव्य -पर्यायोभयाऽभ्युपगमपरत्वादिति ध्येयम् । ___प्रकृते “दव्वढिओ त्ति तम्हा नत्थि णओ नियम सुद्धजाईओ। ण य पज्जवढिओ णाम कोइ भयणाय रा उ विसेसो ।।" (स.त.१/९/पृ.४०८) इति सम्मतितर्कवचनमप्यनुसन्धेयम् । ऋजुसूत्रस्य केवलद्रव्यार्थिकत्वे द्रव्यस्य त्रैकालिकत्वेन ऋजुसूत्रेऽतीताऽनागताऽग्राहकत्वराद्धान्तव्याकोप: स्यात् । ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वेऽपि पर्यायमात्रग्राहकत्वस्वीकारे “द्रव्यास्तिकस्य ध्रौव्यमात्रवृत्तित्वाद्” (त.सि.यू.५/२९/पृ.३७७) इति तत्त्वार्थसूत्रसिद्धसेनीयवृत्तिवचनविरोधो वा प्रसज्येतेत्यस्माकम् क आभाति । बहुश्रुतैः अन्यथाऽपि सूत्रसङ्गतिः कार्या । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'उपयोगशून्या धर्मक्रिया द्रव्यानुष्ठानमिति विज्ञाय अस्मद-- खिलानुष्ठानेषु (१) 'अनेन सदनुष्ठानेन मे कर्मनिर्जरा भविष्यत्येवेति श्रद्धा, (२) 'अनेन आत्मविકે ઉપર જોઈ ગયા તેમ ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભયસ્વરૂપ હોવાથી સ્વકીય એક વર્તમાન દ્રવ્ય અને પર્યાય બન્નેનો ગૌણ-મુખ્યભાવે સ્વીકાર કરવામાં તે તત્પર છે. આ રીતે અહીં દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં કહેલ સાર ધ્યાનમાં રાખવો. * કોઈ પણ નય કેવલ દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક નથી જ (9) પ્રસ્તુતમાં સંમતિતર્કની એક ગાથા પણ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ જણાવેલ છે કે “વિશેષશૂન્ય સામાન્ય અવિદ્યમાન હોવાના કારણે શુદ્ધજાતીય એવો દ્રવ્યાર્થિકનય નિયમ નથી. તથા સામાન્યશૂન્ય વિશેષ અસત્ હોવાથી શુદ્ધજાતીય પર્યાયાર્થિક નામનો કોઈ નય નથી. વિવેક્ષાથી જ આવો ભેદ પડે છે કે “આ દ્રવ્યાર્થિકનય છે અને તે પર્યાયાર્થિકનય છે.” પરંતુ પરમાર્થથી કોઈ નય કેવલદ્રવ્યાર્થિક કે કેવલપર્યાયાર્થિક નથી.” જે જુસૂત્ર માત્ર દ્રવ્યાર્થિક નથી કે (_) જો ઋજુસૂત્રનયને કેવલદ્રવ્યાર્થિક માનવામાં આવે તો તેને અવશ્ય દ્રવ્યગ્રાહક માનવો પડશે. એક તથા દ્રવ્ય તો સૈકાલિક છે. તેથી ઋજુસૂત્ર અતીત-અનાગત-વર્તમાનકાલીન વસ્તુનો ગ્રાહક બનવાથી ઋજુસૂત્ર અતીત-અનાગતનો અગ્રાહક છે' - આવો સિદ્ધાન્ત ભાંગી પડશે. ઋજુસૂત્રને શુદ્ધ દ્રવ્યાર્થિક માનવામાં આ દોષ દુર્વાર છે. જો ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક હોવા છતાં વર્તમાનપર્યાયને જ ગ્રહણ કરે તો ‘દ્રવ્યાર્થિકનય માત્ર ધ્રૌવ્યને જ ગ્રહણ કરવામાં પ્રવર્તે છે’ - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રસિદ્ધસેનીય વ્યાખ્યામાં જે જણાવેલ છે, તેનો વિરોધ આવીને ઊભો રહેશે. માટે તેને માત્ર દ્રવ્યાર્થિક ન મનાય. આ મુજબ અમને (પરામર્શકર્ણિકાકારને) જણાય છે. બહુશ્રુત વિદ્વાનોએ અન્યથા પણ સૂત્રસંગતિ કરવી. # ભાવ અનુષ્ઠાનના સાત પ્રાણને સમજીએ છે આધ્યાત્મિક ઉપનય :- “અનુપયોગવાળી ધાર્મિક ક્રિયા દ્રવ્યઅનુષ્ઠાન છે' - આવું જાણીને આપણી પ્રત્યેક ક્રિયા (૧) “આ અનુષ્ઠાનથી કર્મનિર્જરા થશે જ' - તેવી શ્રદ્ધા, (૨) “આ અનુષ્ઠાન દ્વારા મારે 1. द्रव्यार्थिक इति तस्माद् नास्ति नया नियमेन शुद्धजातीयः। न च पर्यवार्थिको नाम कश्चिद् भजनायाः तु विशेषः।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy