________________
0 नयसप्तके द्रव्यार्थिकादिसमावेशौचित्यम् ।
९५३ સંગ્રહ-વ્યવહારાદિકઈ રે, જો તુમ્હ ભેલો તેહ;
આદિ અંત નયથોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે ૮/૧૧ (૧૧૯) પ્રાણી. રસ હિવઇ, (જો તુમ્હ) ઈમ કહસ્યો જે “ર્ષિતાનર્પિતસિદ્ધઃ (ત:કૂ.૬/૧૩)” ઈત્યાદિક તત્ત્વાર્થસૂત્રાદિકમાંહિ, જે અર્પિત-અનર્મિતનય કહિયા છી; તે અર્પિત કહતાં વિશેષ કહિયઈ, અનર્પિત કહતાં સામાન્ય કહિઈ. વિવરાશયમાશથ્રી નિરાતે - “સધ્ધ તિા
सङ्ग्रहे व्यवहारे चैतावन्त वितौ यदि। __ आद्यन्तनयवृन्दे न, तावन्त वितौ कुतः?॥८/११।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यदि सङ्ग्रहे व्यवहारे च एतौ (अर्पिताऽनर्पितौ नयौ) अन्तर्भावितौ (तर्हि त्वया) तौ कुतः आद्यन्तनयवृन्दे नाऽन्तर्भावितौ ?।।८/११।।
यदि अर्प्यते विशिष्यते इति अर्पितः = विशेषः, अनर्पितम् = अविशेषितं = सामान्य-श मित्याशयेन “अर्पितानर्पितसिद्धेः” (त.सू.५/३१) इति तत्त्वार्थसूत्रोक्तौ एतौ = अर्पितानर्पितनयौ विशेष के - सामान्यगोचरौ इति कृत्वा यथाक्रमं व्यवहारे = व्यवहारादिके विशेषग्राहकनये सङ्ग्रहे च सामान्यग्राहकनये त्वया देवसेनेन अन्तर्भावितौ चेत् ? तर्हि त्वया तौ = द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ कुतः आद्यन्तनयवृन्दे = यथाक्रमं नैगमादिनयवृन्दे एवम्भूतादिपाश्चात्यनयसमूहे च नान्तर्भावितो, का येन ‘सप्तैव मूलनया' इति जिनागमशैली सुस्थिता भवेत् ? ।
અવતરણિકા :- દિગંબરના અભિપ્રાયની આશંકા કરીને ગ્રંથકારશ્રી તેનું નિવારણ કરે છે :
શ્લોકાર્થ:- જો સંગ્રહ અને વ્યવહાર નયમાં અર્પિત અને અનર્પિત નયનો અંતર્ભાવ કરતા હો તો પ્રાથમિક નયસમૂહમાં દ્રવ્યાર્થિકનો અને પાછલા નયસમૂહમાં પર્યાયાર્થિકનો અંતર્ભાવ કેમ નથી કરતા?(૮/૧૧)
૦ અર્પિત-અનર્પિતનયના અંતર્ભાવની વિચારણા છે વ્યાખ્યાર્થ :- જેની અર્પણા થાય તે અર્પિત કહેવાય. અર્પણા થવી એટલે વિશેષતા થવી, મુખ્યતા છે થવી. તેથી અર્પિત એટલે વિશેષ નામનો ગુણધર્મ. તથા જેની અર્પણા ન થાય, જેની મુખ્યતા ન થાય ? તે અવિશેષિત = સામાન્ય = અનર્પિત ગુણધર્મ કહેવાય. અર્પિતને = વિશેષને દર્શાવનાર નય “અર્પિત નય’ કહેવાય. તથા અનર્પિતને = સામાન્યને દર્શાવનાર નય “અનર્પિતન” કહેવાય. આવા આશયથી મર્પિતાનસઃ ' – આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે. તેથી વિશેષવિષયક અર્પિતનય છે. તથા સામાન્યવિષયક અનર્પિતનય છે. તેથી હે દેવસેનજી ! જો તમે વિશેષગ્રાહક વ્યવહાર વગેરે નયમાં અર્પિતનયનો અંતર્ભાવ તથા સામાન્યગ્રાહક સંગ્રહનયમાં અનર્મિતનયનો અંતર્ભાવ કરતા હો, તો તમે પ્રાથમિક નૈગમ આદિ નયોના સમૂહમાં દ્રવ્યાર્થિકનયનો તથા એવંભૂત વગેરે પાછલા નયોના સમૂહમાં પર્યાયાર્થિકનયનો અંતર્ભાવ શા માટે નથી કરતા ? કે જેના લીધે મૂળ નયો સાત જ છે' - આવો સિદ્ધાંત = આગમિક શૈલી અત્યંત સ્થિર રહે.