SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૪ • भेदनयस्य आध्यात्मिकोद्यमप्रेरकत्वम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'गुण-पर्याय-स्वभावादयः स्वाश्रयाद् भिन्नाः' इति कथनेन प सद्भूतव्यवहारोपनय इदं ज्ञापयति यदुत आत्मनो ध्रुवत्वेऽपि तदन्यतया गुणादीनां प्रादुर्भावाय । प्रबलोद्यमस्य आवश्यकता वर्तते, अन्यथा अद्यावधि गुणादयः प्रादुर्भूता एव स्युः, आत्मनो ध्रुवत्वेन सदा सन्निहितत्वात् । इत्थं शुद्धाऽशुद्धसद्भूतव्यवहारोपनय आध्यात्मिकोद्यमकृते आत्मार्थिनं प्रेरयति। तबलेन च परम्परया '“असरीरा जीवघणा उवउत्ता दंसणे य णाणे य। सागारमणागारं लक्खणमेयं तु श સિદ્ધr II” (સૌ.૪૪/Tથા-99 પ્રદૂ./૨99/ T.9૬/g.૭૧, તીy.૭૨૨૬, ટે.સ્વ.ર૧૪, સા.નિ. ૭૭, ૪ સ.શ.૪૨, .પ્ર.પૃ.9૬૮) કથા-૪૨૭) રૂતિ ગૌપાતિસૂત્ર, પ્રજ્ઞાપનીસૂત્ર, તીર્થો નિકળી, તે देवेन्द्रस्तवप्रकीर्णके, आवश्यकनियुक्ती, सङ्ग्रहशतके च व्यावर्णितं कुमारपालप्रबोधप्रबन्धे चोद्धरणरूपेण । प्रोक्तं सिद्धस्वरूपं प्रादुर्भवति।।७/४ ।। છે તેમાં અર્થની દૃષ્ટિએ કોઈ ભેદ નથી. આ બન્ને ગાથાનો ભાવ પૂર્વે જણાવી જ ગયા છીએ. તેથી તેનો ફરીથી વિસ્તાર નથી કરતા. જ સદભૂત વ્યવહારનો ઉપયોગ ઉપન્ય :- “ગુણ-પર્યાય-સ્વભાવ વગેરે પણ પોતાના આશ્રયથી ભિન્ન છે' - આવું કહેવા દ્વારા સભૂત વ્યવહાર ઉપનય એવું સૂચિત કરે છે કે નિર્મલ ગુણ-પર્યાય-સ્વભાવ વગેરે પણ આત્માથી ભિન્ન હોવાના લીધે તેના પ્રગટીકરણ માટે ભગીરથ પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. આત્મા નું હાજર હોવા માત્રથી તે પ્રગટ થઈ જાય તેમ નથી. આત્મા અને ગુણાદિ સર્વથા અભિન્ન હોય તો અત્યાર સુધીમાં આપણામાં તે ગુણાદિ, વગર ઉદ્યમે, પ્રગટ થઈ જ ગયા હોત. કારણ કે આત્મા ને તો ધ્રુવ હોવાથી સર્વદા હાજર જ છે, પાસે જ છે. આ રીતે શુદ્ધ-અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય પ્રસ્તુતમાં આધ્યાત્મિક ઉદ્યમ કરવાની પ્રેરણા કરે છે. તે ઉદ્યમના બળથી પરંપરાએ સિદ્ધસ્વરૂપ પ્રગટ . થાય છે. ઔપપાતિકસૂત્રમાં, પ્રજ્ઞાપના સૂત્રમાં, તીર્થોદ્ગાલિપ્રકીર્ણકમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં, આવશ્યકનિર્યુક્તિમાં, સંગ્રહશતકમાં તેમજ કુમારપાલપ્રબોધપ્રબંધમાં ઉદ્ધત કરેલ ગાથામાં સિદ્ધસ્વરૂપને જણાવતા કહેલ છે કે “(૧) અશરીરી, (૨) ઘન = નક્કર જીવપ્રદેશાત્મક, (૩) દર્શનમાં અને જ્ઞાનમાં ઉપયોગવાળા સિદ્ધો હોય છે. તેઓ સાકાર અને અનાકાર ઉપયોગને ધારણ કરે છે. આ સિદ્ધોનું સ્વરૂપ છે.” (૪) લખી રાખો ડાયરીમાં.. • સાધના સાંયોગિક છે, ઉપાસના સ્વાભાવિક છે. • વિકૃત વાસના શંકાશીલ છે. ઉદાર ઉપાસના શ્રદ્ધાળુ છે. 1. अशरीरा जीवघना उपयुक्ता दर्शने च ज्ञाने च। साकारमनाकारं लक्षणमेतत् तु सिद्धानाम् ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy