SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ८३२ ० द्रव्य-गुणभेदनिमित्तवैविध्यम् । पञ्च अष्टौ वा। मत्याद्यवान्तरभेदापेक्षया पुनः अष्टाविंशतिः, चतुर्दश, षट्, द्वौ, एकश्चेत्यादि प भावनीयम्। रा (९) जीवद्रव्यस्य स्थितिः अनाद्यनन्तकालं यावत् । ज्ञानगुणस्य स्थितिस्तूपयोगतः सर्वज्ञेषु न एकसामयिकी छद्मस्थेषु चाऽन्तमुहूर्त्तमात्रम् । न (१०) 'जीवद्रव्यस्य ज्ञानगुण' इत्येवं विभक्तिभेदेनाऽपि जीव-ज्ञानयोः भेदः सिध्यति । अनया रीत्या पर्याय-पर्यायिप्रभृतिषु यथासम्भवं यथागमं भावनीयम् । क तदुक्तं नयचक्रे '“गुण-गुणि-पज्जय-दव्वे कारय-सब्भावदो य दब्बेसु । सण्णाईहि य भेयं कुणइ सब्भूयj[ સુદ્ધિયરો ” (ન.વ.૪૬) રૂત્તિા माइल्लधवलेन तु द्रव्यस्वभावप्रकाशे “गुण-पज्जयदो दव्ये कारग-सब्भावदो य दव्वेसु। सण्णाईहि य भेयं कुणइ सब्भूयसुद्धियरो ।।” (द्र.स्व.प्र.२१९) इत्युक्तम् । न चार्थभेदः कश्चित् । જાતિભવ્ય-આમ ત્રણ ભેદ થાય છે. યાવતુ જીવવિચાર પ્રકરણ અનુસાર પ૬૩ ભેદ જીવના પ્રસિદ્ધ છે. જ્યારે જ્ઞાન ગુણના મતિ-શ્રુત વગેરે પાંચ પ્રકાર છે. અથવા પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન - આમ કુલ આઠ ભેદ છે. વળી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરેના અવાંતર ભેદોની અપેક્ષાએ તો ૨૮, ૧૪, ૬, ૨, ૧ એમ ૫૧ ભેદ જ્ઞાનના પડે. વધુ વ્યાપક રીતે મતિના ૩૪૦ ભેદ, શ્રુતના ૨૦ ભેદ પણ લઈ શકાય. ઈત્યાદિ બાબત અહીં વિચારવી. આ રીતે આત્મા અને જ્ઞાનના પ્રકાર વિભિન્ન હોવાથી પણ તે બન્ને વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. (૯) આત્મદ્રવ્યની સ્થિતિ અનાદિ-અનંત કાળ સુધી છે. જ્યારે જ્ઞાન ગુણની સ્થિતિ તો ઉપયોગની હું અપેક્ષાએ સર્વજ્ઞમાં એક સમયની છે તથા છદ્મસ્થ જીવોમાં અંતર્મુહૂર્તમાત્ર છે. આમ સ્થિતિભેદથી પણ જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. આપા (૧૦) “જ્ઞાન જીવદ્રવ્યનો ગુણ છે' - આ પ્રમાણેના વાક્યમાં તે બન્ને વચ્ચે વિભક્તિભેદ હોવાથી A, પણ જીવ અને જ્ઞાન વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. આ રીતે પર્યાય-પર્યાયી વગેરેમાં પણ યથાસંભવ આગમ રસ અનુસારે ભેદની ઊંડાણથી વિચારણા કરવી. _) સભૂત શુદ્ધ વ્યવહારના ઉદાહરણ છે. (તકુ.) આ બાબતને જણાવતા નયચક્ર ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “ગુણ-ગુણીમાં, પર્યાય -પર્યાયીમાં જે ભેદને કરે છે, કારક અને સ્વભાવની અપેક્ષાએ દ્રવ્યોમાં જે ભેદને કરે છે તથા સંજ્ઞા વગેરેથી જે ભેદને કરે છે તે શુદ્ધ સદભૂત વ્યવહાર જાણવો.” (મા) માઈલ્લધવલે તો દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “ગુણથી અને પર્યાયથી દ્રવ્યમાં ભેદને જે કરે તથા કારકથી અને સ્વભાવથી દ્રવ્યોમાં ભેદને જે કરે તેમ જ સંજ્ઞા વગેરેથી ભેદને જે કરે (= જણાવે) તે શુદ્ધ સદ્ભુત વ્યવહાર જાણવો.” ઉપરોક્ત બન્ને ગ્રંથમાં જે વાત જણાવેલ 1. गुण-गुणि-पर्याय-द्रव्ये कारक-स्वभावतश्च द्रव्येषु। संज्ञादिभिश्च भेदं करोति सद्भूतशुद्धिकरः।। 2. गुण-पर्यायतो द्रव्ये कारक-स्वभावतश्च द्रव्येषु। संज्ञादिभिश्च भेदं करोति सद्भूतशुद्धिकरः।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy