SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૨ • आलापपद्धतिसंवादप्रदर्शनम् ० ८२१ અશુદ્ધ (અર્થના=) ધર્મ-ધર્મિના ભેદથી અશુદ્ધ સદ્ભુત વ્યવહાર. સદ્ભૂત તે માટઇં છે જે એક ર. જ દ્રવ્ય છઇ, ભિન્ન દ્રવ્ય સંયોગાપેક્ષા નથી. વ્યવહાર તે માટઇ જે ભેદ દેખાડિંઈ છઈ. l૭/રા 21 व्यवहारत्वं ज्ञेयम्, व्यवहारस्य भेदकत्वात् । इतरतः = अशुद्धधर्म-धर्मिणोः भेदाश्रयणात् खलु अशुद्धः = अशुद्धसद्भूतव्यवहारोपनयो प विज्ञेयः। अशुद्धधर्मपुरस्कारेण भेदग्राहकत्वादस्याऽशुद्धव्यवहारत्वमवगन्तव्यम् । अत्रापि अन्यद्रव्यसंयोगनरपेक्ष्येण एकत्रैव धर्मिणि धर्मभेदग्रहात् सद्भूतत्वं योज्यम् । अत्र “उपनयभेदा उच्यन्ते। सद्भूतव्यवहारो द्विधा । शुद्धसद्भूतव्यवहारो यथा - शुद्धगुण-शुद्धगुणिनोः, न शुद्धपर्याय-शुद्धपर्यायिणोः भेदकथनम् । अशुद्धसद्भूतव्यवहारो यथा - अशुद्धगुणाऽशुद्धगुणिनोः अशुद्धपर्याया- श ऽशुद्धपर्यायिणोः भेदकथनम् । इति सद्भूतव्यवहारोऽपि द्विधा” (आ.प.पृ.९) इति आलापपद्धतिवचनं के स्मर्तव्यम्। अयमाशयः - गुण-गुणिनोः पर्याय-पर्यायिणोः च भेदप्रतिपादनं सद्भूतव्यवहारोपनयः, एकस्मिन् धर्मिणि भेदग्रहणप्रवणत्वात् । तद्विषयस्य शुद्धत्वाऽशुद्धत्वाभ्यां तस्य द्वैविध्यमाम्नातम्। तच्चाऽग्रे का उदाहरणतः स्पष्टीभविष्यति । વ્યવહાર કહેવામાં આવે છે. કારણ કે વ્યવહાર ભેદકારી છે. જ અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયને સમજીએ : (ફતરત.) અશુદ્ધ એવા ધર્મ અને ધર્મી વચ્ચે ભેદનો આશ્રય કરે તે અશુદ્ધ સદ્દભૂત વ્યવહાર ઉપનય જાણવો. અશુદ્ધ ધર્મને આગળ કરીને ધર્મીમાં ભેદનું જ્ઞાન કરવાના લીધે આ ઉપનયને અશુદ્ધ વ્યવહારરૂપે જાણવો. પ્રસ્તુત ઉપનયમાં પણ અન્ય દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી રહેતી. પરદ્રવ્યસંયોગ પ્રત્યે તે ઉદાસીન છે. અન્ય દ્રવ્યના સંયોગથી નિરપેક્ષ રહીને એક જ દ્રવ્યમાં = ધર્મીમાં ધર્મના ભેદને આ ઉપનય ગ્રહણ કરે છે. તેથી જ તેમાં સદ્ભૂતપણું યોજવા લાયક બને છે. જ સદ્ભુત વ્યવહારના બે ભેદ જ (સત્ર) પ્રસ્તુત બાબતમાં આલાપપદ્ધતિનો પ્રબંધ પણ યાદ કરવા લાયક છે. ત્યાં દેવસેનજીએ જણાવેલ ઘી છે કે “ઉપનયના ભેદ કહેવાય છે. સદભૂત વ્યવહાર ઉપનયના બે ભેદ છે. (૧) શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય. જેમ કે શુદ્ધ ગુણ અને શુદ્ધ ગુણી વચ્ચે તથા શુદ્ધ પર્યાય અને શુદ્ધપર્યાયવાળા પદાર્થ (= શુદ્ધપર્યાયી) રા. વચ્ચે ભેદને કહેવો તે શુદ્ધ સભૂત વ્યવહાર ઉપનય કહેવાય. (૨) અશુદ્ધ સદૂભૂત વ્યવહાર ઉપનય. જેમ કે અશુદ્ધ ગુણ અને અશુદ્ધ ગુણી વચ્ચે તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયી વચ્ચે ભેદને કહેવો તે અશુદ્ધ સદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય. આ રીતે સદ્ભુત વ્યવહાર ઉપનયના બે પ્રકાર છે.” (મયમા.) ગુણ-ગુણી વચ્ચે તથા પર્યાય-પર્યાયી વચ્ચે ભેદનું કથન કરવું તે સદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય. કારણ કે તે એક જ ધર્મીમાં ભેદગ્રહણ કરવામાં પરાયણ છે. તેનો વિષય શુદ્ધ પણ હોય છે તથા અશુદ્ધ પણ હોય છે. તેથી સદ્દભૂત વ્યવહાર ઉપનયના બે ભેદ થાય છે. આગળના શ્લોકમાં ફક્ત કો.(૧૩)માં “છે પાઠ છે. જે પુસ્તકોમાં “એક દ્રવ્ય જ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. મ.માં “દેષાંડિ પાઠ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy