SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ૦ ० नयकर्णिकासंवाद । “શબ્દનયનઈ એ ઈમ કહઈ, જે- “જો તું *લિંગાદિભેદઈ અર્થભેદ માનઈ છઈ, તો શબ્દભેદઈ અર્થભેદ કાં ન માનઈં ?” તે માટઈં ઘટશબ્દાર્થ ભિન્ન કુંભશબ્દાર્થ ભિન્ન ઈમ એ માનઈ. ન.વિ. ૨૦) રૂત્તિા સાન્નિયાનુપ્રેક્ષાવ્યાધ્યIિRચ (T.ર૭૬) અથàવમેવાડમિપ્રાય | प समभिरूढनयो हि शब्दनयमेवं वक्ति – 'हे शब्दनयवादिन् ! यदि लिङ्ग-वचन-कालादिभिन्नानां रा पत्नी-कलत्रादिशब्दवाच्यानामिवाऽर्थानां ध्वनिभेदात् तव भेदोऽनुमतः तर्हि घट-कुट-कुम्भादि - शब्दवाच्यानामर्थानां भेदः किमिति नेष्टः ? ध्वनिभेदस्योभयत्र तुल्यत्वात् । तदुक्तं विशेषावश्यकभाष्ये “धणिभेयाओ भेओऽणुमओ जइ लिंग-वयणभिन्ना । घड-पडवच्चाणं पिव घड-कुडवच्चाण किमणिट्ठो ?।।" ૨T (વિ.આ.મા.૨૨૪૦) તિા क पर्यायशब्दभेदेऽप्यर्थाऽभेदे लिङ्गादिभेदेऽपि अर्थभेदो न स्यात् । तदुक्तं विनयविजयोपाध्यायेन , नयकर्णिकायां “ब्रूते समभिरूढोऽर्थं भिन्नं पर्यायभेदतः। भिन्नार्थाः कुम्भ-कलश-घटा घट-पटादिवत् ।। (न.क.१५) 'यदि पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत् । भिन्नपर्याययोर्न स्यात् स कुम्भ-पटयोरपि ।।” (न.क.१६) इति । की तस्माद् घटशब्दाभिधेयार्थभिन्न एव कुम्भ-कुट-कलशादिशब्दवाच्यार्थः स्वीकर्तव्यः । ततश्च समभिरूढनयमते જુદા અર્થમાં આરૂઢ થવાના કારણે આ નય સમભિરૂઢનય બને છે. કાળાદિભેદથી અર્થભેદ માનનાર શબ્દનયની જેમ પર્યાયશબ્દભેદથી અર્થ બદલાય જ છે - આવો નિશ્ચય સમભિરૂઢનય સ્વરૂપ છે.” કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યાકાર શુભચન્દ્રજીનો પણ પ્રસ્તુતમાં સમભિરૂઢ માટે આ મુજબ જ અભિપ્રાય છે. જ સમભિરૂઢનો શબ્દનયને ઉપાલંભ જ (સમમિક્ટ.) સમભિરૂઢનય શબ્દનયને આ પ્રમાણે કહે છે કે “હે શબ્દનયવાદી ! લિંગ, વચન, કાળ વગેરે બદલાવાથી પત્ની, કલત્ર વગેરે શબ્દોના અર્થ તમારા મતે બદલાઈ જાય છે, તો ઘટ, કુટ, કુંભ વગેરે શબ્દોના વાચ્યાર્થમાં ભેદ શા માટે તમે નથી માનતા? કારણ કે પત્ની, કલત્ર વગેરે શબ્દો જેમ ( જુદા છે, તેમ ઘટ, કુટ, કુંભ વગેરે શબ્દો પણ જુદા જ છે. શબ્દભેદ બન્ને સ્થળે સમાન હોવાથી બન્ને આ સ્થળે અર્થભેદ સ્વીકારવો વ્યાજબી છે.' વિશેષાવશ્યકભાષ્યમાં પણ જણાવેલ છે કે “જો ભિન્ન લિંગવાળા અને ભિન્ન વચનવાળા શબ્દના ભેદથી અર્થમાં ભેદ (શબ્દનયને) અભિમત હોય તો ઘટ, વસ્ત્ર વગેરે આ શબ્દના અર્થની જેમ ઘટ અને કુટ વગેરે શબ્દના અર્થમાં ભેદ શા માટે ઈષ્ટ ન હોય ?” પર્યાયવાચી શબ્દ ગેરહાજર ઃ સમભિરૂટ 9 (પર્યા.) જો પર્યાયશબ્દ બદલાય તેમ છતાં અર્થ બદલાતો ન હોય તો શબ્દના લિંગ વગેરે બદલાય છતાં અર્થમાં ભેદ થઈ ન શકે. તેથી ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ નયકર્ણિકા ગ્રંથમાં જણાવેલ છે કે “પર્યાયશબ્દના ભેદથી અર્થ પણ ભિન્ન બની જાય છે. આ પ્રમાણે સમભિરૂઢનય કહે છે. જેમ ઘટ અને પટ શબ્દના અર્થ જુદા છે, તેમ કુંભ, કલશ અને ઘટ શબ્દના અર્થ પણ ભિન્ન જ છે. જો પર્યાયશબ્દો બદલાવા છતાં વસ્તુનો ભેદ ન થતો હોય તો ભિન્નશબ્દવાઓ એવા કુંભ અને પટ વચ્ચે પણ ભેદ નહીં ૪ આ.(૧)માં “સમભિરૂઢ નૈગમને પાઠ. 8 લી.(૧)માં ‘પુલિ...” પાઠ. 1. ध्वनिभेदाद् भेदोऽनुमतो यदि लिङ्ग-वचनभिन्नानाम्। घट-पटवाच्यानामिव घट-कुटवाच्यानां किमनिष्टः?।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy