SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૨૪ • व्युत्पत्तिभेदे वाच्यभेद: 0 ७९९ उच्यते, यथा भाषा-भूमि-भानुप्रभृतिनानार्थान् विहाय सास्नादिमन्तं पशुविशेष प्रकरणाद्यनुसारेण गोशब्दवाच्यतयाऽयमङ्गीकरोति । (२) नानापर्यायशब्दस्थले च विवक्षितक्रियावाचकं शब्दम् अभि-प मतार्थविशेषेऽङ्गीकृत्याऽवशिष्टशब्दान् अभिमतार्थवाचकतया परित्यज्य प्रातिस्विकशब्देऽभिमतार्थ-गा समभिरोहणात् शब्दारूढः समभिरूढ उच्यते, यथा इन्द्र-शक्र-पुरन्दरादिशब्दानां स्वर्गस्वामिवाचकतया प्रसिद्धत्वेऽपि शक्रादिशब्दान् विहाय इन्दनक्रियोपेतस्वर्गस्वामिवाचकतया इन्द्रशब्दमेवायमभ्युपगच्छतीति । " ___ तदुक्तं जयधवलायाम् अपि “नानाऽर्थसमभिरोहणात् समभिरूढः, इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पूरणात् शे पुरन्दरः” (ज.ध.भाग-१ पृष्ठ-२१७) इति। तदुक्तं सर्वार्थसिद्धौ अपि “नानार्थसमभिरोहणात् समभिरूढः” क (स.सि.१/३३) इति । यथोक्तं तत्त्वार्थराजवार्तिकेऽपि “यतो नानार्थान् समतीत्य एकमर्थं आभिमुख्येन रूढः . = समभिरूढः” (त.सू.१/३३ रा.वा.) इति। तदुक्तम् अकलङ्केनैव लघीयस्त्रयकारिकायामपि “पर्यायभेदादબિરૂઢોડર્થમેવ” (ન.ત્ર.કા.૭૨) તિા યથો વિનિઃસ્વામિના પિ તસ્વાર્થમ્બ્રોક્તિ નથવિરો | “पर्यायशब्दभेदेन भिन्नार्थस्याधिरोहणात् । नयः समभिरूढः स्यात् पूर्ववच्चास्य निश्चयः ।।” (त.श्लो.वा.१/३३ અર્થોને છોડી, પ્રકરણ વગેરે મુજબ ગાય સ્વરૂપ રૂઢ = પ્રસિદ્ધ અર્થમાં જ “જો’ શબ્દને સારી રીતે આરૂઢ કરે છે. આ ઉદાહરણ શબ્દને અર્થારૂઢ માનનાર સમભિરૂઢનયનું છે. (૨) એક અર્થના અનેક પર્યાયવાચી શબ્દો શબ્દકોષમાં પ્રસિદ્ધ હોય તેવા સ્થળે અનેક પર્યાયવાચી શબ્દોમાંથી વિવક્ષિત ક્રિયાને બતાવનાર ચોક્કસ શબ્દમાં તે અર્થને રૂઢ કરવાનું સ્વીકારી, બાકીના શબ્દોનો વિવક્ષિતક્રિયાયુક્ત અર્થના વાચક તરીકે ત્યાગ કરી, ચોક્કસ શબ્દમાં અભિમત અર્થને સારી રીતે આરૂઢ કરનાર હોવાથી આ બીજો ભેદ શબ્દઆરૂઢ સમભિરૂઢનય કહેવાય. સમભિરૂઢનયની આ બીજી વિશેષતા છે. જેમ કે ઈન્દ્ર, શક્ર, પુરંદર - આ ત્રણ શબ્દ સ્વર્ગના સ્વામીના વાચક છે. તથા ત્રણેય શબ્દ પુલ્લિગવાળા જ છે. તેમ છતાં ત્રણેય શબ્દ, તેના મતે, વિભિન્ન અર્થના વાચક છે. તેથી ઐશ્વર્ય ભોગવનાર તરીકે સ્વર્ગના ર, સ્વામીનો ઉલ્લેખ કરવાનું જ્યાં અભિપ્રેત હોય ત્યાં તે ફક્ત “ઈન્દ્ર' શબ્દનો જ પ્રયોગ કરે છે. સ્વર્ગના સ્વામીને દર્શાવનારા શક્ર, પુરંદર, શતક્રતુ, આખણ્ડલ વગેરે શબ્દનો તેવા સ્થળે પ્રયોગ કરવો સમભિરૂઢને CT માન્ય નથી. આ રીતે અર્થને ચોક્કસ શબ્દમાં આરૂઢ કરવાનું કામ તે કરે છે. સમભિરૂઢનય : પ્રાચીન દિગંબરસંપ્રદાયની દ્રષ્ટિએ (ત, નય.) જયધવલા ગ્રંથમાં પણ જણાવેલ છે કે “(જુદા જુદા શબ્દને) જુદા જુદા અર્થમાં આરૂઢ કરવાના કારણે સમભિરૂઢનય કહેવાય છે. જેમ કે ઈંદન ક્રિયા કરે તે ઈન્દ્ર, સમર્થ હોય તે શક્ર, પુર નામના રાક્ષસને ફાડે તે પુરંદર. આ રીતે શબ્દભેદે ભિન્ન અર્થ ઉપર આરૂઢ થવાથી સમભિરૂઢનય કહેવાય છે.” સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “શબ્દભેદે ભિન્ન અર્થ ઉપર આરૂઢ થવાથી સમભિરૂઢ નય કહેવાય છે.” તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં પણ જણાવેલ છે કે “શબ્દના અનેક અર્થોને છોડીને પ્રસિદ્ધ એક અર્થને અભિમુખ થવા દ્વારા રૂઢ હોવાથી સમભિરૂઢનય કહેવાય.” અકલંકસ્વામીએ જ લઘીયસ્રયકારિકામાં પણ જણાવેલ છે કે “પર્યાયશબ્દના ભેદથી અર્થભેદ કરનારો નય અભિરૂઢ = સમભિરૂઢનય છે.” વિદ્યાનંદસ્વામીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિયવિવરણમાં જણાવેલ છે કે “પર્યાયશબ્દ બદલાય એટલે
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy