SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ • अवयवावयविनोरभेदसिद्धिः । | અભેદનયનો બંધ માનઈ તો (પ્રદેશગુરુતા=) પ્રદેશનો ભાર તેહ જ અંધભારપણઈ પરિણમઈ, જિમ » તંતુરૂપ પટરૂપાણઈ. તિવારઈ ગુરુતા વૃદ્ધિનોગ્ય દોષ કહિએ, તે ન લાગઈ. ll૩/૪ तयोः = अवयवाऽवयविनोः कथञ्चिद् अभेदसम्बन्धे स्वीक्रियमाणे तु तन्तुशुक्लरूपादेः पटशुक्लरूपादिपरिणतिवत् प्रदेशगुरुतानतिः = अवयवगुरुत्वस्यैव अवयविगुरुत्वरूपेण परिणतिः भवति, । प्रदेशगुरुत्वं देशगुरुत्वरूपेण देशगुरुत्वमेव च स्कन्धगुरुत्वरूपेण-परिणमतीति भावः । तथा च न म गुरुत्ववृद्धिदूषणावकाशः। में अतिरिक्तावयविवादिनैयायिकमतनिराकरणावसरे शास्त्रदीपिकायां पार्थसारथिमिश्रेण “नाऽवयविनम् ... अपहनुमहे द्रव्यान्तरोत्पत्तिं नु नेच्छामः, प्रतिपत्त्यभावात् । तन्तव एव हि संयोगविशेषाद् एकद्रव्यतामापद्यन्ते + अवयवी च भवन्ति। तादृशाश्च पटजातिं स्थौल्यं य बिभ्रत एकपटस्थूलबुद्ध्या गृह्यन्ते इति लौकिकी 1] પ્રતિપત્તિઃ” (શાઢિી.9/9/૫/y.૪૩) રૂતિ યજું તUત્રISનસન્થયન્T. માન્ય નથી. માટે તેવી આપત્તિમાં નિમિત્ત બનનારી “પરમાણુનિષ્ઠ ઉત્કૃષ્ટ અવસ્થિત ગુરુત્વ અને અવયવિનિષ્ઠ અત્યંત હીન ગુરુત્વ... આવી માન્યતાને નૈયાયિકે છોડી દેવી જોઈએ - આવું જૈનોનું તાત્પર્ય છે. ૪ અવયવભારનું અવયવીભારરૂપે પરિણમન જ (તો.) અવયવ અને અવયવી વચ્ચે કથંચિત અભેદ સંબંધ સ્વીકારવામાં આવે તો જેમ તંતુનો શુક્લ વર્ણ પટના શુક્લવર્ણસ્વરૂપે પરિણમે છે તેમ અવયવનિષ્ઠ ગુરુત્વ જ અવયવિનિષ્ઠ ગુરુત્વ સ્વરૂપે પરિણમી જશે. અર્થાત જૈનદર્શનની પરિભાષા મુજબ પ્રદેશગત ગુરુત્વ દેશગુરુત્વરૂપે પરિણમે છે અને સ દેશગત ગુરુત્વ જ સ્કન્દગુરુત્વરૂપે પરિણમે છે. માટે અવયવીના વજનની વૃદ્ધિ થવા સ્વરૂપ દોષને, અવયવ-અવયવીનો અભેદ માનવામાં, અવકાશ રહેતો નથી. અતિરિક્ત અવયવી મીમાંસકમતમાં પણ અસ્વીકૃત છે (ત્તિ) અતિરિક્ત અવયવીને માનનાર નૈયાયિકના મતની સમીક્ષા કરવાના અવસરે મીમાંસકમૂર્ધન્ય પાર્થસારથિમિશ્રજીએ શાસ્ત્રદીપિકામાં એક વાત જણાવેલ છે, તેનું અહીં અનુસંધાન કરવા જેવું છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “અમે ઘટ, પટ વગેરે અવયવીનો અપલાપ કરતા નથી, અવયવીને મિથ્યા કહેતા નથી. પરંતુ સર્વત્ર નૂતન દ્રવ્યની ઉત્પત્તિને અમે સ્વીકારતા નથી. કારણ કે અવયવી ભિન્ન સ્વતંત્ર દ્રવ્યની પ્રતીતિ કોઈને થતી નથી. તંતુઓમાં ઉત્પન્ન થનારો તંતુભિન્ન પટ દેખાતો નથી. પરંતુ તંતુઓ જ સંયોગવિશેષવિશિષ્ટ બનીને એકદ્રવ્યતાને (= અખંડદ્રવ્યપણાને) પ્રાપ્ત કરે છે અને અવયવી બની જાય છે. વિશેષ પ્રકારના સંયોગવાળા તંતુઓ જ પટવજાતિને તથા સ્કૂલતાને ધારણ કરે છે. આ રીતે આતાન-વિતાનાદિદશામાં રહેલા તંતુઓને વિશે “આ એક છે', “આ પૂલદ્રવ્ય છે' - આવી સર્વલોકસાધારણ નિશ્ચયાત્મક પ્રતીતિ થાય છે. આથી અવયવો કરતાં તદ્દન ભિન્ન સ્વતંત્ર અવયવીદ્રવ્યનો સ્વીકાર અનુચિત છે - તેમ ફલિત થાય છે. [A] કો.(૧૩)માં “બિમણાઈ નાવે' પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy