SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ २६० ० 'मनुष्यो देवीभूतः' इति वाक्यप्रयोगसङ्गतिः । ગ “ચ્ચે કુeત્તીપૂતમ્ ટ્રત્યાઘકયોાચ ત્યમેવ ઉપપઘત્વા* In૩/all -- तस्मात् सार्वलौकिकस्वरसवाहिप्रयोगाऽऽनुकूल्येन तत्र मनुष्यपदस्य मनुष्यपर्यायाधारभूतात्मद्रव्ये - जहल्लक्षणा स्वीकर्तव्या। ____ न चैवं च्चिप्रत्ययार्थोपपादने ‘मनुष्यो देवीभूत' इतिवद् ‘द्रव्यं कुण्डलीभूतम्' इत्यादिप्रयोगस्याम ऽपि समीचीनत्वं स्यात्, द्रव्यत्वोपलक्षिते सुवर्णे द्रव्यपदलक्षणया तदुपपत्तेरिति वाच्यम् , यथेच्छं लक्षणाया अनभ्युपगमात्, सार्वलौकिक-स्वारसिकाऽस्खलद्वाक्यप्रयोगतात्पर्यानुसारिप्रसिद्धार्थान्वये शक्यार्थबाधे एव लक्षणाभ्युपगमात्, स्थलान्तरालम्बनेन अनावश्यकलक्षणाया अन्याय्यत्वाच्च । અવસ્થાનો નાશ થવા છતાં પણ તે અવસ્થાનું આધારભૂત આત્મદ્રવ્ય આત્મત્વરૂપે નાશ પામતું નથી. તેથી “મનુષ્યો તેવીમૂત' આવા વાક્યપ્રયોગમાં મનુષ્યને દેવઅભેદપરિણામી માનવામાં નથી આવતો પરંતુ મનુષ્યત્વ પર્યાયથી ઉપલક્ષિત આત્મદ્રવ્યમાં જ દેવનું અભેદપરિણામિત્વ માનવામાં આવે છે. આમ મનુષ્યત્વ ધર્મને (= મનુષ્ય પર્યાયને) મુખ્ય બનાવવાના બદલે મનુષ્યત્વ ગુણધર્મથી ઉપલક્ષિત આત્મદ્રવ્યને મુખ્ય બનાવનાર ધર્મિતાનયના (= ધર્મીગ્રાહક નયના) અવલંબન દ્વારા જ “મનુષ્યો તેવીમૂતઃ' આવો વાક્યપ્રયોગ સંભવી શકે છે. મનુષ્ય પર્યાયથી ઉપલક્ષિત આત્મદ્રવ્યને મુખ્ય બનાવવાના બદલે ફક્ત “મનુષ્ય” પદવા મનુષ્ય પર્યાયને જ મુખ્ય બનાવવામાં આવે તો ઉપરોક્ત વાક્યપ્રયોગ કોઈ પણ હિસાબે સંભવી જ ન શકે. માટે સાર્વલૌકિક સ્વરસવાહી વાક્યપ્રયોગની અનુકૂળતાને લક્ષમાં રાખીને સ ઉપરોક્ત વાક્યપ્રયોગમાં રહેલ “મનુષ્ય' પદની મનુષ્યપર્યાયના આધારભૂત આત્મદ્રવ્યમાં જહલક્ષણા માનવામાં આવે છે. પ્રસ્તુતમાં શાબ્દબોધની અંદર મનુષ્યપદના શક્યાર્થ સ્વરૂપ મનુષ્યપર્યાયને છોડી વા દેવામાં આવે છે. તેથી જહલક્ષણા અહીં પ્રાપ્ત થશે. જે શાબ્દબોધમાં શક્યાર્થને છોડી લક્ષ્યાર્થનું જ અવગાહન થતું હોય ત્યાં જહલક્ષણા માનવામાં આવે છે. શંકા - (૨.) “ષ્યિ” પ્રત્યયનું અર્થઘટન ઉપરોક્ત રીતે માન્ય કરવામાં આવે તો ‘દ્રવ્ય eત્નીમૂત - આવો વાક્યપ્રયોગ થવાની આપત્તિ આવશે. કારણ કે “મનુષ્યો તેવીપૂત” સ્થળની જેમ ‘દ્રવ્ય 5g7ીમૂતમ્'. ઈત્યાદિ સ્થળમાં કહી શકાય છે કે “વ્ય' પદની દ્રવ્યત્વથી ઉપલક્ષિત સુવર્ણમાં (= દ્રવ્યત્વના આધારભૂત સુવર્ણમાં) લક્ષણા કરવામાં આવે છે. માટે “વ્યં કુvgત્નીમૂત” આવો વાક્યપ્રયોગ થવાની આપત્તિ દુર્વાર બનશે. x યથેચ્છ લક્ષણા અમાન્ય જ સમાધાન :- (ક.) ક્યા સ્થળે લક્ષણા કરવી અને ન કરવી ? આનું નિયમન ફક્ત આપણી ઈચ્છા મુજબ સર્વત્ર થઈ શકતું નથી. પરંતુ તમામ લોકો સ્વરસથી જેવા પ્રકારનો વાક્યપ્રયોગ અસ્મલિતરૂપે કરે તેવા વાક્યપ્રયોગમાં તાત્પર્યઅનુસારી પ્રસિદ્ધ અર્થની સંકલના કરવામાં શક્યાર્થને = શબ્દશક્તિવિષયને લેવામાં કોઈક દોષ આવતો હોય તો શક્યાર્થનો ત્યાગ કરી તેવા સ્થળે લક્ષ્યાર્થનો સ્વીકાર કરવામાં આવે છે. આડેધડ લક્ષણા કરવી શિષ્ટ પુરુષોને સંમત નથી. તથા એક સ્થળે કરેલી લક્ષણાનું આલંબન * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy