SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧ ६७१ ॐ परमभावप्रणिधानोपदेश: 6 ज्ञानादिगुणैः सर्वजीवानां तुल्यतया ऐक्यमाह। स स्वद्रव्यादिकं गृह्णाति सल्लक्षणञ्च द्रव्यमाह । (४) वक्तव्यद्रव्यार्थिकः द्रव्ये वाच्यगुणानङ्गीकरोति । (५) अशुद्धद्रव्यार्थिकः आत्मानमज्ञमाह । (६) अन्वयद्रव्यार्थिकः सर्वद्रव्याणां गुण-पर्याययुक्ततामाह (७) परमद्रव्यार्थिकः सर्वजीवानां मौलं सत्त्वम् एकं दर्शयति । (८) शुद्धद्रव्यार्थिकः । सर्वेषाम् आत्मनाम् अष्टरुचकप्रदेशान् शुद्धान् आह । (९) सत्ताद्रव्यार्थिकः सर्वजीवानाम् असङ्ख्यातप्रदेशान् तुल्यान् मन्यते । (१०) परमभावग्राहकद्रव्यार्थिकः गुण-गुणिनोरैक्यमाह । यथा - आत्मा ज्ञानरूप” (आ.सा.पृ.१५ ए + 9૬) રૂલ્યવધેયમ્ अत्र “(१) द्रव्य-पर्यायौ धर्म-धर्मिणौ वा प्रधानाऽप्रधानरूपेण स्वगोचरीकृत्य वस्तुसमूहार्थप्रतिपादको । नैगमद्रव्यार्थिकनयः, (२) अभेदरूपेण एकीकृत्य वस्तुजातग्राहकः सङ्ग्रहद्रव्यार्थिकनयः, (३) सङ्ग्रहगोचरार्थं भेदरूपेण व्यवहरन् व्यवहारद्रव्यार्थिकनयः” (त. नि. प्रा. स्तम्भः ३६/पृ.७२८) इति तत्त्वनिर्णयप्रासादप्रबन्धः क स्मर्तव्यः। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शुद्धचैतन्यलक्षणपरमजीवभावोपलब्धेरेव परमलक्ष्यत्वात् शुद्ध का -सहजाऽनावृतचैतन्यस्वरूपगोचरां रुचिं परिशील्य तदुपलब्ध्यनुकूलस्वभूमिकोचितशुद्धाऽऽचरणपरायणतया मोक्षार्थिभिः भाव्यम् । एतत्प्रणिधानं सुदृढतया कार्यं सर्वैरेव आत्मार्थिभिः। तत्प्रकर्षे च સ્વદ્રવ્યાદિને ગ્રહણ કરે છે. તે દ્રવ્યનું લક્ષણ સહુ કહે છે. તે સલક્ષણવાળું દ્રવ્ય માને છે. (૪) દ્રવ્યમાં કહેવા યોગ્ય ગુણોનો અંગીકાર કરે તે વક્તવ્યદ્રવ્યાર્થિક. (૫) આત્માને અજ્ઞાની કહે તે અશુદ્ધદ્રવ્યાર્થિક. (૬) સર્વ દ્રવ્ય ગુણ-પર્યાયસહિત છે – તેમ કહે તે અન્વયદ્રવ્યાર્થિક. (૭) સર્વ જીવોની મૂલ સત્તા એક કહે તે પરમદ્રવ્યાર્થિક. (૮) સર્વ જીવોના આઠ રુચકપ્રદેશોને નિર્મલ કહે તે શુદ્ધદ્રવ્યાર્થિક. (૯) સર્વ આત્માઓના અસંખ્યાત પ્રદેશોને એક સરખા માને તે સત્તાદ્રવ્યાર્થિક. (૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક ગુણ-ગુણીને એક કહે છે. જેમ કે “આત્મા જ્ઞાનસ્વરૂપ છે'- આવું કથન.” દ્રવ્યાર્થિકના અન્ય ત્રણ ભેદ . (ત્ર.) પ્રસ્તુતમાં તત્ત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથમાં વિજયાનંદસૂરિજીએ (= આત્મારામજી મહારાજે) એક છે પ્રબંધ જણાવેલ છે. તે ઉપયોગી હોવાથી યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેઓશ્રીએ કહેલ છે કે “(૧) વા, દ્રવ્ય-પર્યાયને કે ધર્મ-ધર્મીને મુખ્ય-ગૌણભાવે પોતાનો વિષય બનાવીને વસ્તુના સમૂહાર્થને જે જણાવે તે નૈગમદ્રવ્યાર્થિકનય છે. (૨) અભેદરૂપે એક કરીને વસ્તુના સમૂહને ગ્રહણ કરે તે સંગ્રહદ્રવ્યાર્થિકનય સે છે. (૩) સંગ્રહનયના વિષયભૂત અર્થનો ભેદસ્વરૂપે વ્યવહાર કરે તે વ્યવહારદ્રવ્યાર્થિકાય છે.” દ્રવ્યાર્થિકનયના પૂર્વોક્ત દશપ્રકારની સાથે ઉપરોક્ત ત્રણ પ્રકારનું અનુસંધાન વાચકવર્ગે કરવું. 5 ચૈતન્ય સ્વરૂપની રુચિ કેળવીએ 9. આધ્યાત્મિક ઉપનય :- શુદ્ધ ચૈતન્ય જીવનો પરમ ભાવ છે. તેથી તેની ઉપલબ્ધિ એ જ જીવનું પરમ ધ્યેય છે. શુદ્ધ, સહજ, અનાવૃત ચૈતન્ય સ્વરૂપની દઢ રુચિ કેળવી તે પ્રાપ્ત થાય તે રીતે સ્વભૂમિકાયોગ્ય શુદ્ધ આચરણમાં લાગી જવું તે જ મોક્ષાર્થી જીવનું કર્તવ્ય છે. આ બાબતનું પ્રણિધાન દરેક આત્માર્થી જીવે દઢતાપૂર્વક કરવું જોઈએ. તે પ્રણિધાનનો પ્રકર્ષ થતાં, મહામુનિ મહાનિશીથસૂત્રમાં વર્ણવેલ મોક્ષને
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy