SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ५/१३ • क्रोधपरिणतस्य क्रोधरूपता 0 ___६३९ અશુદ્ધ કર્મોપાધિથી, ચોથો એહનો ભેદો રે, કર્મભાવમય આતમા, જિમ ક્રોધાદિક વેદો રે પ/૧૩ (૬૭) ગ્યાન. ચોથો એહનો = દ્રવ્યાર્થિકનો ભેદ કર્મોપાધિથી અશુદ્ધ કહવો. “થિસાપેક્ષોડશુદ્ધદ્રવ્યર્થ” રી ત્તિ ચતુર્થો મેર જાણવો.' જિમ ક્રોધાદિક કર્મ-ભાવમય આતમા વેદો છો = જાણો છો. તે ચોથો જાણવો.* જિવાઈ જે દ્રવ્ય, જે ભાવઈ પરિણમઈ, તિવારઈ તે દ્રવ્ય તન્મય કરિ જાણવું. જિમ લોહ અગ્નિપણઇ પરિણમિઉ, તે કાલિ अवसरोचितं द्रव्यार्थिकनयचतुर्थभेदमाचष्टे – 'द्रव्ये'ति । द्रव्यार्थिकनयोऽशुद्धः चतुर्थः कर्मतो भवेत्। क्रोधादिकर्मभावेन जीवः परिणतो यथा।।५/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – कर्मतः अशुद्धो द्रव्यार्थिकनयः चतुर्थो भवेत्, यथा 'क्रोधादिकर्मभावेन નીવઃ પરિગતઃ' (ત્તિ વનમ) શાક/૧૩ / कर्मतः = कर्मोपाधितः अशुद्धः चतुर्थो द्रव्यार्थिकनयो भवेत्। यथा 'क्रोधादिकर्मभावेन श परिणतः = क्रोध-मानादिकर्मजन्यभावमयो जीवो ज्ञेयः' इति वचनं कर्मोपाधिसापेक्षाऽशुद्धद्रव्यार्थिक-क नयविधया विज्ञेयम् अयोगोलकन्यायेन । यदा यद् द्रव्यं येन भावेन परिणमति तदा तद् द्रव्यं तन्मयम्, तदाकारम्, तद्रूपं च ज्ञेयम्, यथा यदाऽयोगोलकस्याऽग्निरूपेण परिणमनं भवति तदा तस्याऽग्निरूपता ज्ञेया तथा क्रोधाख्यकषायमोहनीयादिकर्मोदयदशायां क्रोधादिभावपरिणत आत्मा । क्रोधादिस्वरूपोऽवसेयः। तदुक्तं प्रवचनसारे कुन्दकुन्दस्वामिना '“परिणमदि जेण दव् तक्कालं तम्मयं ति અવતરણિકા :- ગ્રંથકાર અવસરોચિત = અવસરસંગતિપ્રાપ્ત દ્રવ્યાર્થિકનો ચોથો ભેદ જણાવે છે - જ દ્રવ્યાર્થિકનયના ચોથા ભેદને સમજીએ છે નથી- કર્મની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ચોથો ભેદ બને છે. જેમ કે ક્રોધાદિ કર્મભાવથી જીવ પરિણમેલ છે' - આવું વચન. (૫/૧૩) યાયાવી- કર્મજન્ય ઉપાધિની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક ચોથો ભેદ થાય. જેમ કે કર્મજન્ય ક્રોધ, માન આદિ ભાવોથી પરિણમેલો જીવ ક્રોધમય, માનકષાયમય વગેરે સ્વરૂપે જાણવો' - આ પ્રમાણેનું વચન લી. અયોગોલક ન્યાયથી કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના વચન સ્વરૂપ જાણવું. તાત્પર્ય એ છે કે જે દ્રવ્ય જ્યારે જે ભાવથી પરિણમે છે તે દ્રવ્ય ત્યારે તન્મય-તદાકાર-તદ્દરૂપ જાણવું. જેમ લોખંડનો ગોળો જ્યારે અગ્નિરૂપે પરિણમે છે ત્યારે તે અગ્નિસ્વરૂપે જણાય છે, તેમ ક્રોધ નામના કષાયમોહનીય આદિ કર્મના ઉદયની અવસ્થામાં ક્રોધ વગેરે ભાવથી પરિણમેલો જીવ ક્રોધાદિસ્વરૂપ જાણવો. પ્રવચનસારમાં કુંદકુંદસ્વામીએ આ જ અભિપ્રાયથી જણાવેલ છે કે “જે કાળે જે દ્રવ્ય જે રૂપે પરિણમે તે કાળે તે દ્રવ્ય તન્મય બને છે પુસ્તકોમાં “જાણવો’ નથી. ફક્ત લા.(૨)માં છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. જે સિ.કો.(૯)માં “પરિણમતું” પાઠ. 1. નિમતિ યેન દ્રવ્યું તાત્રે તન્મય તિ પ્રજ્ઞત|
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy