SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ • वस्तुनः द्रव्य-गुण-पर्यायात्मकत्वभानविचार: ० ययाऽर्थो बोध्यते परः ।। सा वृत्तिर्व्यञ्जना नाम शब्दस्याऽर्थादिकस्य च। अभिधा-लक्षणमूला शब्दस्य વ્યગ્નના દિધા ” (સા.૪.ર/૧ર-૦૩) તિો વB-શ્રોતૃ-વાવયા સન્નિધિ-વીધ્ય-પ્રતાવાવિવૈશિહ્યાदर्थान्तरबोधनाय तु आर्थी व्यञ्जना उपयुज्यते। तत्र अभिधया, लक्षणया शाब्धा च व्यञ्जनया यो बोधः जायते स शाब्दो बोध उच्यते । यस्य बोधस्य जननी आर्थी व्यञ्जना स आर्थो बोध ए उच्यते । इदमालङ्कारिकाणां मतं कोष्ठकरूपेणैवं बोध्यम् --- शब्दशक्तिः ૧) મિથા (૨) ત્તલા () વ્યગ્નના शाब्दी आर्थी अभिधामूला लक्षणामूला प्रकृते त्वित्थमिदं योज्यं यदुत 'वस्तु कथञ्चिद् द्रव्यात्मकमिति सुनयवाक्यस्थशब्दनिष्ठाऽभिधाऽऽख्यशक्तितो वस्तुनि द्रव्यात्मकताऽवगमेऽपि कथञ्चित्पदघटितस्य तस्य सुनयत्वेन प्रमाणपरिकरभूतत्ववैशिष्ट्याद् द्रव्यार्थिकनयवादिलक्षणवक्तृवैशिष्ट्याद् 'द्रव्यात्मकमि तिपदसमभिव्याहृतकथञ्चित्पदसन्निधिवैशिष्ट्याच्च आर्थी व्यञ्जना गुण-पर्यायात्मकत्वलक्षणमर्थान्तरं बोधयति । ततश्चाકહેવાય છે. તે વ્યંજના શબ્દની અને અર્થ વગેરેની હોય છે. શાબ્દી વ્યંજનાના પણ બે પ્રકાર છે. (૧) અભિધામૂલક અને લક્ષણામૂલક.” તથા વક્તા, શ્રોતા, વાક્ય, અન્યનું સંનિધાન, વાચ્યાર્થ, પ્રસ્તાવ વગેરેના વૈશિશ્ચના (વિશેષતાના) કારણે જે શબ્દશક્તિ અન્ય (શક્યાર્થથી અને લક્ષ્યાર્થથી ભિન્ન) અર્થનો બોધ કરાવવા માટે ઉપયોગી થાય તે આર્થી વ્યંજના કહેવાય છે. તેમાં અભિધાથી, લક્ષણાથી અને શાબ્દી વ્યંજનાથી જે બોધ થાય તે શાબ્દ બોધ કહેવાય છે. તથા આર્થી વ્યંજનાથી જે બોધ ઉત્પન્ન ન થાય તે આર્થ બોધ કહેવાય છે. આ પ્રમાણે અલંકારશાસ્ત્રનિષ્ણાતોનો મત છે. કોઇક સ્વરૂપે તેનું દિગ્દર્શન A પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં સ્પષ્ટ છે. તેથી ફરીથી ગુજરાતીમાં તેનું નિરૂપણ જરૂરી નથી. જ નયવાક્યજન્ય બોધની વિચારણા ગ (પ્રવૃત્ત) પ્રસ્તુતમાં આ બાબતને એ રીતે જોડવી કે કોઈ દ્રવ્યાર્થિકનયવાદી “વસ્તુ કથંચિત દ્રવ્યાત્મક છે' - આ પ્રમાણે વાક્યપ્રયોગ કરે તો તે વાક્ય કથંચિત્' પદથી ઘટિત હોવાથી સુનયસ્વરૂપ છે. આ વાક્યના શબ્દમાં રહેલી અભિધા નામની શક્તિથી વસ્તુમાં દ્રવ્યાત્મકતાનું જે ભાન થાય છે તે શાબ્દ બોધ સમજવો. પરંતુ તે સુનય હોવાથી પ્રમાણનું ઘટક છે. માટે જ પ્રમાણવિષયીભૂત વસ્તુનિઇ ગુણ-પર્યાયાત્મકતા દ્રવ્યાર્થિકનયવાદીના ખ્યાલની બહાર નથી. તથાવિધ ગુણ-પર્યાયાત્મકતા તાત્પર્યવિષયભૂત જ છે. આમ ઉપરોક્ત દ્રવ્યાર્થિકનયવાક્ય પ્રમાણપરિકરતથી વિશિષ્ટ છે, દ્રવ્યાર્થિકનયવાદીસ્વરૂપ વક્તાથી વિશિષ્ટ છે, ‘દ્રવ્યાત્મ' એવા પદથી સમભિવ્યાહત કથંચિત પદના સન્નિધાનથી વિશિષ્ટ છે. આ ત્રણેય વિશિષ્ટતાને = વિશેષતાને લીધે આર્થી વ્યંજના વસ્તુમાં ગુણ-પર્યાયાત્મકતાસ્વરૂપ અન્ય અર્થનો બોધ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy