SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪ ☼ सप्तभङ्ग्याम् अखण्ड-सखण्डप्रतीतिविचारः सा शब्दान्निगमादन्याद्युक्तात् समभिरूढतः । सैवंभूताच्च सा ज्ञेया विधानप्रतिषेधगा ।। सङ्ग्रहादेश्च शेषेण प्रतिपक्षेण गम्यताम् । तथैव व्यापिनी सप्तभङ्गी नयविदां मता ।। विशेषैरुत्तरैः सर्वैर्नयानामुदिताऽऽत्मनाम्। परस्परविरुद्धार्थेर्द्वन्द्ववृत्तैर्यथायथम् ।। प्रत्येया प्रतिपर्यायमविरुद्धा तथैव सा । प्रमाणसप्तभङ्गीव तां विना नाऽभिवाग्गतिः।।” ५५५ = प (ત.હ્તો.વા.૧/૩૨/řો.૧૦૪-૧૦૬) રૂત્યુત્તમિત્યવધેયમ્।ાનું ‘अनन्तधर्मात्मकवस्तुप्रतिपादकत्वाऽविशेषेऽप्याद्याः त्रय एव भङ्गा निरवयवप्रतिपत्तिद्वारा र्श सकलादेशाः, अग्रिमास्तु चत्वारः सावयवप्रतिपत्तिद्वारा विकलादेशाः' इति सम्मतितर्कवृत्तौ (स.त.वृ.४४६) अभयदेवसूरिवरस्य, तत्त्वार्थभाष्यवृत्ती (५/३१ / पृ. ४०७ ) सिद्धसेनगणिवरस्य विशेषावश्यकभाष्यवृत्ती (वि.आ.भा.२२३२ वृ.) च हेमचन्द्रसूरिवरस्य समानोऽभिप्रायः । महोपाध्याययशोविजयगणिवरैः अष्टसहस्रीतात्पर्यविवरणे “एते त्रयो निरवयवद्रव्यविषयत्वात् सकलादेशरूपाः, सदसत्त्व-सदवक्तव्यत्वादयः चत्वारः तु चरमाः सावयवद्रव्यविषयत्वाद् विकलादेशरूपाः” (अ.स. १/१५/पृ.२०८) દ્વારા અભિમત સપ્તભંગી કહેવી. તે જ રીતે પરસ્પર વિરુદ્ધ એવા નૈગમ અને વ્યવહાર દ્વારા એ જ રીતે બીજી સપ્તભંગી કહેવી. તથા તે જ રીતે પરસ્પર વિરુદ્ધ એવા નૈગમ અને ઋજુસૂત્ર દ્વારા નિર્વિવાદપણે ત્રીજી સપ્તભંગી કહેવી. તથા વિધિ-નિષેધને અનુસરનારી ચોથી સમભંગી નૈગમ અને શબ્દનયથી જાણવી. તે જ રીતે નૈગમ અને સમભિરૂઢ દ્વારા પાંચમી સપ્તભંગી તેમ જ નૈગમ અને એવંભૂત દ્વારા છઠ્ઠી સપ્તભંગી જાણવી. (આ રીતે કુલ છ સપ્તભંગી મળશે.) નૈગમનયની જેમ સંગ્રહાદિ બાકીના નયોને પણ તેના પ્રતિપક્ષી તમામ નયોની સાથે ગોઠવીને સમભંગી જાણવી. આ રીતે નયવેત્તાઓ દ્વારા માન્ય સપ્તભંગી સર્વ નયોમાં વ્યાપ્ત છે. પરસ્પર વિરુદ્ધ અર્થનું કથન કરનારા ઉપરોક્ત નયોના તમામ અવાન્તરભેદોની સાથે યથાયોગ્ય રીતે મેળવીને સપ્તભંગીનું કથન કરી લેવું. આ રીતે પ્રમાણસમભંગીની જેમ પ્રત્યેક પર્યાયમાં વિરોધશૂન્ય સપ્તભંગીને જાણવી. કારણ કે તેના વિના વચનની અર્થસન્મુખ ગતિ સંભવિત નથી.” વિદ્યાનંદસ્વામીનો આ આશય પણ વાચકવર્ગે ખ્યાલમાં રાખવો. (પ रा (મો.) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણ ગ્રંથમાં જણાવેલ છે કે ‘સત્, અસત્ અને અવક્તવ્ય સ્વરૂપ પ્રથમ ત્રણ ભાંગા નિરવયવ દ્રવ્ય વિષયક હોવાથી સકલાદેશ સ્વરૂપ છે. જ્યારે સદસત્, સદ્-અવક્તવ્ય વગેરે છેલ્લા ચાર ભાંગા તો સાવયવદ્રવ્યવિષયક હોવાથી x ze * ત્રણ ભાંગા સકલાદેશ, ચાર ભાંગા વિકલાદેશ સ (‘ના.) “સપ્તભંગીના સાતેય ભાંગા વસ્તુની અનન્તધર્માત્મકતાસ્વરૂપ સમગ્રતાનું પ્રતિપાદન કરે જ છે. આમાં બેમત નથી. તેમ છતાં સપ્તભંગીના આગલા ત્રણ જ ભાંગા સકલાદેશસ્વરૂપ છે. કારણ કે તે વસ્તુની અખંડસ્વરૂપે (ક્રમશઃ-સત્, અસત્ અને અવાચ્યસ્વરૂપે) પ્રતિપત્તિ પ્રતીતિ કરાવે છે. જ્યારે સપ્તભંગીના પાછલા ચાર ભાંગા વિકલાદેશસ્વરૂપ છે. કારણ કે તે વસ્તુની સખંડ સ્વરૂપે પ્રતિપત્તિ કરાવે છે.” આ પ્રમાણે સંમતિતર્કવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીનો, તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરનો તથા વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં શ્રીહેમચન્દ્રસૂરિજીનો પ્રસ્તુતમાં સમાન અભિપ્રાય છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy