SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ० एकविंशतिः मूलनयसप्तभङ्ग्यः । (ङ) यदि च घटे प्रमाणसप्तभङ्गी बुभुत्सिता, तर्हि सेत्थमवसेया : (१) प्रमाणप्रतिपन्नः घटः प्रमाणापेक्षया अस्ति एव। (२) अप्रमाणापेक्षया च नास्त्येव। प (३) क्रमेणोभयार्पणया अस्त्येव नास्त्येव च। (४) युगपदुभयार्पणया अवाच्य एव । (५) प्रमाणा- रा पेक्षयाऽस्त्येव युगपदुभयार्पणया चाऽवाच्य एव । (६) अप्रमाणापेक्षया नास्त्येव, युगपदुभयापेक्षया म चाऽवाच्य एव । (७) क्रमेणोभयार्पणया अस्त्येव, नास्त्येव, युगपदुभयार्पणया चाऽवाच्य एवेति।। વં “(9) દ્રવ્ય ચાતુ પાય, (૨) ચાટુ પાય(પ્રા.માં-9/T.૧૪/ન.બ.કૃ.૨૮૬) ત્યવિરૂપે જ कषायप्राभृतस्य जयधवलावृत्तौ दर्शिता कषायसप्तभङ्गी अपीहाऽनुसन्धेया । स्याद्वादरत्नाकरे वादिदेवसूरीणां तु अयमभिप्रायः “सकलादेशस्वभावं प्रमाणवाक्यमिव विकलादेशस्वभावं र्णि नयवाक्यं शब्दार्थविषये प्रवर्तमानं स्वाभिधेये विधि-प्रतिषेधाभ्यां परस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधान-निषेधाभ्यां .. कृत्वा सप्तभङ्गीमनुव्रजति । सा नयसप्तभङ्गी। मूलनयसप्तभङ्ग्यः एकविंशतिः । तथाहि - नैगमस्य सङ्ग्रहादिभिः षड्भिः सह व्रजनात् षट् सप्तभङ्ग्यः, सङ्ग्रहस्य व्यवहारादिभिः पञ्च, व्यवहारस्य ऋजुसूत्रादिभिः चतस्रः, હS ઘટમાં પ્રમાણસમભંગી હS (૪) જો ઘટને વિશે પ્રમાણસપ્તભંગીને જાણવાની ઈચ્છા હોય તો તેને આ પ્રમાણે જાણવી. (૧) પ્રમાણ દ્વારા ઘટ તરીકે સ્વીકારાયેલ પદાર્થ પ્રમાણની અપેક્ષાએ સતુ જ છે. (૨) અપ્રમાણની અપેક્ષાએ અસત્ જ છે. (૩) ક્રમશઃ ઉભયની અપેક્ષાએ સત્ અને અસત્ જ છે. (૪) યુગપ૬ ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (૫) પ્રમાણની અપેક્ષાએ સત્ જ છે તથા યુગપદ્ ઉભય વિવક્ષાથી અવાચ્ય જ છે. (૬) અપ્રમાણની દૃષ્ટિએ અસત્ જ છે અને એકીસાથે ઉભય અપેક્ષાએ અવક્તવ્ય જ છે. (૭) પ્રમાણની વિવક્ષાએ સત્ જ છે, અપ્રમાણની અપેક્ષાએ અસત્ જ છે તથા યુગપતું પ્રમાણ-અપ્રમાણ રાં ઉભયની અપેક્ષાએ અવાચ્ય જ છે. આ રીતે ઘટને વિશે પ્રમાણસપ્તભંગીને સમજી શકાય છે. ) કષાયમભંગી ) (વં.) આ રીતે “(૧) દ્રવ્ય કથંચિત્ કષાય છે, (૨) કથંચિત્ અકષાય છે ...” ઈત્યાદિ સ્વરૂપે કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યામાં વીરસેનાચાર્યએ જે કષાયસપ્તભંગી દર્શાવેલ છે, તેનું પણ વિજ્ઞ જ વાચકવર્ગે અહીં અનુસંધાન કરવું. વિવિધ સમભંગી અંગે વાદિદેવસૂરિજીનો મત (@ાદા.) શ્રીવાદિદેવસૂરિજી મહારાજનો તો અભિપ્રાય સ્યાદ્વાદરનાકર ગ્રંથરત્નમાં એવો જોવા મળે છે કે “સકલાદેશસ્વભાવવાળું વાક્ય પ્રમાણવાક્ય કહેવાય છે. તથા વિકલાદેશસ્વભાવવાળું વાક્ય નયવાક્ય કહેવાય છે. શબ્દના અર્થને વિશે પ્રવર્તમાન નયવાક્ય પ્રમાણવાક્યની જેમ પોતાના વાચ્યાર્થને વિશે પરસ્પર વિભિન્ન અર્થવાળા નયયુગ્મથી ઉત્પન્ન થયેલ વિધિ-પ્રતિષેધ દ્વારા પ્રવર્તતું હોવાથી સપ્તભંગીને અનુસરે છે. તેથી આ નયવાક્યથી ઉત્પન્ન થયેલી સપ્તભંગી નયસપ્તભંગી કહેવાય છે. નૈગમાદિ સાત નયો મૂલનય કહેવાય છે. આ સાત મૂલનયની સપ્તભંગી ૨૧ છે. તે આ રીતે – નૈગમનને સંગ્રહાદિ છ નયોની સાથે ગોઠવવાથી છ સપ્તભંગી મળે. સંગ્રહને વ્યવહારાદિ પાંચની સાથે ગોઠવવાથી પાંચ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy