SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ * जयधवलायां सकल - विकलादेशनिरूपणम् ५४३ ૪/૪ तदवबोधाय पर्यायास्तिकेन सकलादेशे या लक्षणा प्रयुज्यते सा अभेदोपचारतया व्यवहियते । अनन्तपर्यायाऽभिन्नद्रव्यग्राहकद्रव्यार्थिकनयप्राधान्यार्पणायां तु विकलादेशे शब्दशक्त्या वस्तुगतगुणानां प भिन्नत्वं न ज्ञायते। ततः द्रव्यार्थिकप्रयुक्तविकलादेशे वस्त्वेकांशावबोधाय लक्षणाया आवश्यकता। सैव द्रव्यास्तिककृता लक्षणा भेदोपचार इत्युच्यते इत्यवधेयम् । रा म र्श 4 जयधवलाभिधानायां कषायप्राभृतवृत्तौ दिगम्बरवीरसेनाचार्येण साक्षेप - परिहारं सकलादेश-विकलाદેશસ્વરૂપમ્ “ સત્તાવેશ ? (9) સ્થાપ્તિ, (૨) સ્થાન્નત્તિ, (રૂ) સ્થાવર્તાવ્યઃ, (૪) ચાસ્તિ ધ नास्ति च (५) स्यादस्ति चाऽवक्तव्यश्च, (६) स्यान्नास्ति चाऽवक्तव्यश्च, (७) स्यादस्ति च नास्तिक चाऽवक्तव्यश्च घट' इति सप्ताऽपि सकलादेशाः । र्णि कथमेतेषां सप्तानां सुनयानां सकलादेशत्वम् ? न, एकधर्मप्रधानभावेन साकल्येन वस्तुनः प्रतिपादकत्वात् । सकलम् आदिशति कथयति इति का सकलादेशः । = ...ો વિતાવેશ ? ‘(૧) પ્રત્યેવ, (૨) નાસ્યેવ, (૩) સવવ્ય ધ્વ, (૪) સ્તિ નાÒવ, પર્યાયાર્થિકનયની મુખ્યતા હોય ત્યારે શબ્દશક્તિથી વસ્તુગત ગુણધર્મોમાં અભેદનું ભાન થઈ શકતું નથી. તેથી તેવા સંયોગમાં વસ્તુનિષ્ઠ ગુણધર્મોમાં અભેદનું ભાન કરવા માટે પર્યાયાર્થિક નયે લક્ષણા કરવી પડે છે. સકલાદેશમાં પર્યાયાર્થિકનયનો આ અભેદઉપચાર કહેવાય છે. તથા વિકલાદેશમાં જ્યારે અનન્તપર્યાયઅભિન્નદ્રવ્યગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયની મુખ્યતા હોય ત્યારે શબ્દશક્તિથી વસ્તુગત ગુણધર્મોમાં ભેદનું ભાન થઈ શકતું નથી. તેથી દ્રવ્યાર્થિકનયપ્રયુક્ત વિકલાદેશમાં વસ્તુના એક અંશનું ભાન કરવા માટે લક્ષણા કરવી પડે છે. દ્રવ્યાર્થિકનયે કરેલી આ લક્ષણા ભેદોપચાર કહેવાય છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. * જયધવલાકારની દૃષ્ટિએ સકલાદેશ-વિકલાદેશ (નય.) કષાયપ્રાભૂત ગ્રંથ ઉપર દિગંબરાચાર્ય વીરસેને જયધવલા નામની વ્યાખ્યા રચેલી છે. તેમાં આક્ષેપ-પરિહાર સાથે સકલાદેશ-વિકલાદેશનું સ્વરૂપ નીચે મુજબ જણાવેલ છે. :- સકલાદેશ શું છે ? પ્રત્યુશાર :- (૧) ઘડો કચિત્ છે, (૨) કથંચિત્ નથી, (૩) કથંચિત્ અવક્તવ્ય છે, (૪) કથંચિત્ સૈ છે અને નથી, (૫) કથંચિત્ છે અને અવાચ્ય છે, (૬) કથંચિત્ નથી અને અવાચ્ય છે, (૭) કથંચિત્ છે, નથી અને અવાચ્ય છે આ રીતે સાતેય સુનયવાક્યો સકલાદેશ છે. શંકા :- (ય.) આ સાતેય વાક્યો સુનય છે. તો પછી સુનયો સકલાદેશ કઈ રીતે બની શકે? શમન :- (ન.) ના, તમારી શંકા વ્યાજબી નથી, કારણ કે એક ગુણધર્મને મુખ્ય બનાવીને સમસ્ત સ્વરૂપે વસ્તુનું પ્રતિપાદન કરવાથી આ સાતેય સુનયો સકલાદેશ છે. સમસ્ત વસ્તુનો આદેશ = કથન કરે તે સકલાદેશ કહેવાય..... સવાલ :- (...જો.) વિકલાદેશ શું છે ? જવાબ :- (૧) ઘડો છે જ, (૨) નથી જ, (૩) અવાચ્ય જ છે, (૪) છે જ અને નથી જ,
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy