SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨૨ * चालनीयन्यायेन सप्तभङ्गीबोधः यदि च सर्वत्र सप्तभङ्गीनियम एव आश्वासः, तदा चालनीयन्यायेन तावन्नयार्थनिषेधबोधक आगमिकपरम्परानुसारतः सप्तभङ्ग्याः सार्वत्रिकत्वनियमस्तु यत्रार्थे सामान्यतया एकैको नयः विधिकोटौ प्रतिषेधकोटौ च निविशते तादृशस्थलानुरोधेन कृत्स्नार्थस्वरूपावबोधार्थं युज्यतेतराम् । प किन्तु यत्र मुख्य- गौणभावेन विधि -प्रतिषेधकोटौ सप्त षट् पञ्च वा नयाः युगपत् प्रवर्तन्ते शु तत्रैकतरनयार्थं मुख्यरूपेण विधाय द्वितीयनयार्थं च निषिध्य एका सप्तभङ्गी कार्या । ततः प्रथमनयार्थं मुख्यरूपेण विधाय तृतीयनयार्थं च निषिध्य द्वितीया सप्तभङ्गी कर्तव्या । एवं प्रतिषेधकोटौ क्रमशः अवशिष्टैकैकनयार्थं प्रस्थाप्य नानाविधाः सप्तभङ्ग्यः लभ्याः । एवं गुरुपरम्परामनुसृत्य आगमिकमतमुपदर्श्य पश्चाद् महोपाध्यायश्रीयशोविजयगणिवरैः क तर्कानुसारिमतमनुसृत्य द्रव्य-गुण- पर्यायरासस्तबके स्वमतं दर्शितं यदुत - यत्र मुख्य- गौणभावेन विधि र्णि - प्रतिषेधकोटौ सप्त षट् पञ्च वा नया युगपत् प्रवर्तन्ते तत्रैकेनैव भङ्गेन कृत्स्नार्थस्वरूपावबोधाद् अन्यभङ्गकल्पना नाऽतिप्रयोजनेति । यदि च सर्वत्र सप्तभङ्गीनियमे एवाऽऽश्वासः तदा चालनीयन्यायेन तावन्नयार्थनिषधबोधको જવાથી બીજા છ ભાંગાને માનવાની જરૂર રહેતી નથી. મહોપાધ્યાયજીનો આ તર્કનુસારી મત છે. ♦ આગમાનુસારી મતનું સમર્થન ♦ (ST.) આગમિક પરંપરામાં ‘સંપૂર્ણ અર્થબોધ માટે સર્વત્ર અવશ્ય સપ્તભંગીવાક્યનો પ્રયોગ કરવો જોઈએ' - તેવું માન્ય છે. સમભંગીની આ વાત સામાન્યતયા એકીસાથે ફક્ત એક-એક નય જ વિધિપ્રતિષેધકોટિમાં ગોઠવાય તેવા સ્થળની અપેક્ષાએ સંપૂર્ણ અર્થબોધ માટે અત્યંત યુક્તિસંગત છે. પરંતુ વિધિ-પ્રતિષેધકોટિમાં સાત, છ કે પાંચ નયોના વિભિન્ન વિચારો પ્રવર્તે ત્યાં એક નયાર્થનું મુખ્યરૂપે વિધાન અને બીજા નયના અર્થનો નિષેધ કરીને એક સમભંગી કરવી. તથા ત્યાર બાદ પ્રથમ નયાર્થનું મુખ્યરૂપે વિધાન અને ત્રીજા નયના અર્થનો નિષેધ કરીને બીજી સપ્તભંગી બનાવવી. આ રીતે પ્રતિષેધકોટિમાં ક્રમશઃ અન્ય નયોને ગોઠવવા દ્વારા અનેક સપ્તભંગીઓ મળી શકે. ५२३ (Ē.) આમ ગુરુપરંપરાને અનુસરીને આગમપરંપરાને જણાવ્યા બાદ મહોપાધ્યાયજી મહારાજે તર્કાનુસારી મતને અનુસરીને પોતાનો મત જણાવતા દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબામાં કહેલ છે કે ‘વિધિ-પ્રતિષેધકોટિમાં સાત, છ કે પાંચ નયો એકીસાથે ગૌણ-મુખ્યભાવે પ્રવર્તવાથી અનેકનયગર્ભિત એક ભંગ દ્વારા જ જે સ્થળે સંપૂર્ણ અર્થબોધ થઈ જાય, તે પ્રસ્થક આદિ સ્થળે બાકીના છ ભાંગાની કલ્પના કરવાની આવશ્યકતા નથી.' આ પ્રમાણે મહોપાધ્યાયજી મહારાજનું તાત્પર્ય જણાય છે. / સપ્તભંગીની સાર્વત્રિકતાનું સમર્થન : કલ્પાન્તર / (વિ ઘ.) તેમ છતાં પણ જો ‘સર્વત્ર સ્થળે સપ્તભંગી અવશ્ય સંગત થાય છે’ - આવા નિયમમાં જ કોઈ વ્યક્તિ દૃઢ આસ્થા રાખે તો ચાલનીયન્યાયથી તેટલા નયોના અર્થસ્વરૂપ નિષેધનો બોધક * પા.માં ‘નિષેધો પાઠ છે. 市尚可 का CII
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy