SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૩ • व्यञ्जननये द्वौ भङ्गौ . ५२१ અધિકું અનેકાન્તવ્યવસ્થાથી જાણવું. *तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयविप्रतिपत्तिस्थले स्यात्कारलाञ्छिततावन्नयार्थप्रकारकसमूहालम्बनबोधजनक एक एव भङ्ग एष्टव्यः, व्यञ्जनपर्यायस्थले भगद्वयवत् । बोधविषयत्वं स्यादवक्तव्यत्वं वाच्यम् । तच्च भङ्गद्वयाऽर्थमादाय पर्यवस्यतीति व्यञ्जननये द्वावेव भङ्गौ प इति व्याख्यातृतात्पर्यं सुष्ठु घटामटाट्यते । देशकृताः चत्वारो भङ्गास्तु व्यञ्जननयेन शुद्धेन देश्यतिरिक्तदेशाऽभावादेव नोद्भावनाऽर्हाः” (अ.व्य.पृ.७३) इत्यादिकं व्युत्पादितम् अनेकान्तव्यवस्थाप्रकरणे महोपाध्याययशोविजयगणिवरैः इत्यवधेयम् । तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयविप्रतिपत्तिस्थले प्रस्थकाद्युदाहरणलक्षणे स्यात्कारलाञ्छित-श तावन्नयार्थप्रकारकसमूहालम्बनबोधजनक एक एव भङ्ग एष्टव्यः, शब्द-समभिरूद्वैवम्भूतनयलक्षणઅવક્તવ્યત્વમાંથી પ્રસ્તુતમાં “ન” નો (=અભાવનો) વ્યત્યાસ = વિપર્યય કરીને “કથંચિત્ અવક્તવ્યત્વની વ્યાખ્યા કરવી જોઈએ. સૂક્ષ્મવ્યંજનનય તે મુજબ વ્યાખ્યા કરતા જણાવે છે કે – એક પદથી ઉત્પન્ન ન થયેલ અસાધારણધર્મદ્રયઅવચ્છિન્નવસ્તુવિષયક શાબ્દબોધની વિષયતા એટલે કથંચિઅવક્તવ્યત્વ. આવું કથંચિત્ અવક્તવ્યત્વ તો સવિકલ્પત્વ અને નિર્વિકલ્પત નામના પ્રથમ અને દ્વિતીય ભાંગાના અર્થને લેવા દ્વારા જ ચરિતાર્થ થઈ જાય છે. કેમ કે તે બન્ને સંમિલિત ભાંગા સંબંધી શાબ્દબોધ એક પદથી ઉત્પન્ન નથી થતો, પરંતુ બે પદથી ઉત્પન્ન થાય છે. તથા અસાધારણ એવા સવિકલ્પત્વ અને નિર્વિકલ્પત્વ નામના બે ગુણધર્મથી વિશિષ્ટ એવી વસ્તુને તે પોતાનો વિષય બનાવે છે. તેથી એકપદાજનિત અસાધારણધર્મદ્રયઅવચ્છિન્નવસ્તુવિષયક શાબ્દબોધની વિષયતા સ્વરૂપ “કથંચિત્ અવક્તવ્યત્વ ભાંગાનું | જ્ઞાન પ્રથમ અને દ્વિતીય ભાંગામાં જ થતું હોવાથી ત્રીજો ભાંગો સ્વતંત્રરૂપે મળી નહિ શકે. માટે શબ્દસમભિરૂઢ-એવંભૂત નામના ત્રણ વ્યંજનનયના મતે ફક્ત પ્રથમ સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ - આમ બી. બે જ ભાંગા માન્ય બને છે. આ મુજબ વિચાર કરવામાં આવે તો સંમતિ વ્યાખ્યાકારનું તાત્પર્ય અત્યંત સારી રીતે સંગત થઈ શકે. સપ્તભંગીના પાછલા ચાર ભાંગા તો દેશકૃત = અંશકૃત = અંશસાપેક્ષ છે. તથા શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત નય સ્વરૂપ ત્રણ શુદ્ધ વ્યંજનનયના મતે વસ્તુ અખંડ છે, નિરંશ છે. અખંડ વસ્તુથી = દેશીથી અતિરિક્ત = જુદા અંશો શુદ્ધ વ્યંજનનયના મતે વિદ્યમાન નથી. તેથી અંશસાપેક્ષ સવિકલ્પ-નિર્વિકલ્પ વગેરે પાછલા ચાર ભાંગા વ્યંજનનયમતાનુસાર ઉભાવન કરવા યોગ્ય નથી. માટે વ્યંજનનયના મતે વસ્તુ કાં સવિકલ્પ છે કાં તો નિર્વિકલ્પ છે. શબ્દ-સમભિરૂઢનયસ્વરૂપ વ્યંજનનયના મતે વસ્તુ ફક્ત સવિકલ્પ છે. એવભૂતનયસ્વરૂપ વ્યંજનનયના મતે વસ્તુ ફક્ત નિર્વિકલ્પ છે. આમ વ્યંજનનયમાં કુલ બે જ ભાંગા સંભવે છે.” ઈત્યાદિ બાબતની છણાવટ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અનેકાંતવ્યવસ્થા પ્રકરણમાં કરેલ છે. આ બાબત વાચકવર્ગે ધ્યાનમાં લેવી. ૦ સર્વત્ર સાત ભાંગા આવશ્યક નથી , () આ રીતે એક જ વિષયમાં પ્રત્યેક ધર્મસંબંધી અનેક નયની વિપ્રતિપત્તિ = વિરુદ્ધ માન્યતા) હોય તેવા પ્રસ્થક વગેરે ઉદાહરણમાં સ્વાત્કારથી (= કથંચિપદથી) યુક્ત સાત-છે-પાંચ વગેરે નયોના *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ આ.(૧)માં નથી. 8 કો.(૧૨)માં “વિષ પ્રતિપત્તિથ પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy