SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ४९४ प्रस्थके नयातिरेकानतिरेकविचारः । प प्रस्थकपदार्थतया सम्मतत्वादेव। प्रकृते नैगम-व्यवहारादयः षड् नयाः सङ्ग्रहप्रतिपक्षरूपेण अवसारा तव्याः । न च सङ्ग्रहाभिमतप्रस्थकं प्रस्थकत्वेन स्वीकर्तुः ऋजुसूत्रस्य कथमत्र सङ्ग्रहप्रतिपक्षता ? इति शङ्कनीयम्, १७ काष्ठनिर्मित-प्रस्थकप्रमितधान्यराशिमपि प्रस्थकत्वेन प्रतिपत्तुः ऋजुसूत्रनयस्य ‘धान्यमानप्रवृत्त + एव काष्ठमयः प्रस्थकः प्रस्थकविधया सन्' इत्यभ्युपगमपरसङ्ग्रहनयप्रतिपक्षत्वाऽनपायादित्यष्टमण शाखायां (८/१५) प्रस्थकोदाहरणप्रदर्शनावसरे व्यक्तीभविष्यति । का एवम् अक्रमेण, क्रमेण, क्रमाऽक्रमाभ्याञ्च तृतीयादिभङ्गेषु योज्यमिति द्वितीया सप्तभङ्गी। સંગ્રહનયને સંમત પ્રસ્થક જ પ્રસ્થક છે?” આવી જિજ્ઞાસા કે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે નૈગમ, વ્યવહાર, ઋજુસૂત્ર આદિ છે નયો કહે છે કે “ધાન્યને માપવામાં પ્રવૃત્ત થયેલ પ્રથકને જ પ્રસ્થક કહેવાય - તેવું નથી.” આનું કારણ એ છે કે તે સિવાયનો પદાર્થ નૈગમ આદિ છે નયોને પ્રસ્થક તરીકે માન્ય જ છે. આ બીજા ભાંગામાં સંગ્રહાયના અભિપ્રાયની તદન ઉપેક્ષા કરવામાં આવેલ છે. તથા બાકીના છે નયોના અભિપ્રાયને મુખ્ય કરવામાં આવેલ છે. શંકા :- (ર ઘ.) સંગ્રહનયને સંમત એવા પ્રસ્થકને ઋજુસૂત્રનય તો પ્રસ્થકરૂપે સ્વીકારવા તૈયાર છે. તેથી નિષેધકોટિમાં ઋજુસૂત્રનયને કઈ રીતે મૂકી શકાય ? પ્રસ્થક અંગે સંગ્રહ- સૂત્રમાં મતભેદ 4 સમાધાન :- (વાચ્છ.) સંગ્રહનયને સંમત એવા પ્રસ્થકને ઋજુસૂત્ર પ્રસ્થકરૂપે સ્વીકારવા તૈયાર છે. છે તમારી આ વાત સાચી છે. પરંતુ ઋજુસૂત્ર તો કાષ્ઠનિમિત પ્રસ્થકથી મપાયેલા પ્રસ્થકપ્રમાણ ધાન્યને પણ પ્રસ્થકરૂપે માનવા તૈયાર છે. આથી “ધાન્યને માપવામાં ગોઠવાયેલ કાછનિર્મિત પ્રસ્થકને જ પ્રસ્થક કહેવાય' - તેવું માનવા ઋજુસૂત્ર તૈયાર નથી. આ રીતે ઋજુસૂત્ર સંગ્રહનયના અભિપ્રાયને રદિયો ર આપે છે. તેથી સંગ્રહની પ્રતિપક્ષકોટિમાં ઋજુસૂત્રનો સમાવેશ કરવામાં કોઈ વાંધો આવી શકે એમ નથી. આ રીતે સંગ્રહનયના પ્રતિપક્ષરૂપે નૈગમ આદિ છે નયોને એકીસાથે ગોઠવવામાં કોઈ અસંગતિ આવી શકે એમ નથી. આગળ (૮/૧૫) પ્રથક ઉદાહરણ દેખાડવાના અવસરે આ બાબત સ્પષ્ટ થશે. (વિ) આ રીતે આગળ વધતાં સંગ્રહનયના અને નૈગમ આદિ છે નયોના અભિપ્રાયનો યુગપદ્ સ્વીકાર કરવાથી અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો બીજી સપ્તભંગીમાં પ્રાપ્ત થાય છે. તથા ક્રમશઃ સર્વ નયના અભિપ્રાયની અર્પણ કરવામાં આવે તો સ-અસત્ નામનો ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. તથા સંગ્રહનયના અભિપ્રાયની વિવક્ષા ર્યા બાદ યુગપદ્ સર્વ નયોના અભિપ્રાયની વિરક્ષા કરવામાં આવે તો સદ્ અને અવક્તવ્ય નામનો પાંચમો ભાંગો પ્રાપ્ત થાય. નૈગમ આદિ છે નયોના અભિપ્રાયની વિવક્ષા કર્યા બાદ યુગપત્ સાતે નયોના અભિપ્રાયની વિરક્ષા કરવામાં આવે તો અસદ્ અને અવક્તવ્ય નામનો છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય. તથા સંગ્રહનયના અભિપ્રાયની વિવક્ષા કર્યા બાદ, નૈગમ આદિ છે નયોના અભિપ્રાયની વિરક્ષા કરીને ત્યાર બાદ નૈગમ આદિ સાતે નયોના અભિપ્રાયની યુગપદ્ વિવક્ષા કરવાથી A
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy