SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ * द्रव्यघटसप्तभङ्गीनिर्देशः ४६१ 'સ્વાવÒવ ઘટ: ૧, મ્યાન્નાસ્યેવ ૨, ચાવવાવ્ય: વ રૂ, સ્થાવર્ત્યવ નાસ્યેવ = ૪, ચાવÒવ સ્વાવ- 1 वक्तव्य एव ५, स्यान्नास्त्येव स्यादवक्तव्य एव ६, स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्य एव चेति ७ प्रयोगः । घटः चतुर्धा प्राप्यते । तदवान्तरभेदविचारणायां तु नाना घटप्रकाराः सम्भवन्ति । द्रव्यघट- क्षेत्रघटादिषु मिथोऽनुवेधात् स्वरूप- पररूपाभ्यां सत्त्वाऽसत्त्वादिकं बोध्यम् । तथाहि द्रव्यघटः स्वरूपेण सन् पररूपेण चाऽसन् । स्वपदेन द्रव्यघटग्रहणं, परपदेन क्षेत्रादिघटग्रहणम् । ततश्च द्रव्यघटः द्रव्यघटरूपेण सन् क्षेत्रादिघटरूपेण चाऽसन् । न हि द्रव्यघटे मृद्रव्यलक्षणे म् क्षेत्रघटत्वादिकं वर्तते। स्वाऽवृत्तिधर्मरूपेण स्वाऽभावस्य न्यायप्राप्तत्वात् । र्श Á ૪/૨ इह प्रकृते 'स्यादस्त्येव द्रव्यघटः १, स्यान्नास्त्येव २, स्यादवाच्यः एव ३, स्यादस्त्येव स्यान्नास्त्येव च ४, स्यादस्त्येव स्यादवक्तव्य एव ५, स्यान्नास्त्येव स्यादवक्तव्य एव ६, स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्य एव चेति ७ समासेन = सङ्क्षेपतः सप्तभङ्गी सुयोगतः = समीचीनाવિશેષણ-વિશેષ્યભાવ સંબંધ દ્વારા તેઓને પરસ્પર જોડવાથી આ રીતે ઘડાના ચાર ભેદ થાય. આ ચાર ભેદના અવાન્તર ભેદોને વિચારતાં તેના બીજા અનેક પ્રકારો પણ સંભવી શકે છે. = = → દ્રવ્યઘટ સદસટ્રૂપ : સ્યાદ્વાદી → (દ્રવ્યયટ.) દ્રવ્યઘટ, ક્ષેત્રઘટ વગેરેમાં પરસ્પર અનુવેધ-સંવેધ કરવાથી સ્વરૂપ અને પરરૂપ દ્વારા સત્ત્વ-અસત્ત્વ વગેરે જાણવું. તે આ રીતે - દ્રવ્યઘટ સ્વરૂપથી સત્ હોય છે. પરરૂપથી અસત્ હોય છે. ‘સ્વરૂપ’ શબ્દમાં રહેલ ‘સ્વ' શબ્દથી દ્રવ્યઘટનું ગ્રહણ કરવું તથા ‘પરરૂપ’ શબ્દના ઘટક ‘પર’ શબ્દથી ક્ષેત્રઘટ વગેરેનું ગ્રહણ કરવું. તેથી અર્થ એવો પ્રાપ્ત થશે કે દ્રવ્યઘટ દ્રવ્યઘટરૂપે સત્ = વિદ્યમાન છે, ક્ષેત્રઘટ-કાલઘટ-ભાવઘટરૂપે અસત્ = અવિદ્યમાન ગેરહાજર છે. આ વાત યુક્તિસંગત પણ છે. કેમ કે માટીદ્રવ્યસ્વરૂપ દ્રવ્યઘટમાં ક્ષેત્રઘટત્વ કે કાલઘટત્વ કે ભાવઘટત્વ નામના ગુણધર્મો રહેતા નથી. પોતાનામાં અવિદ્યમાન એવા ગુણધર્મરૂપે પોતે અવિદ્યમાન છે - તેવું માનવું ન્યાયસંગત જ કહેવાય. ધા * દ્રવ્યઘટને વિશે સપ્તભંગી (૬૪.) પ્રસ્તુતમાં દ્રવ્યઘટને ઉદ્દેશીને સંક્ષેપમાં સત્-અસત્ આમ બે ભાંગા બતાવ્યા. પરંતુ તેનો થોડો વિસ્તાર કરવામાં આવે તો સપ્તભંગી પ્રાપ્ત થાય. જેમ કે (૧) દ્રવ્યઘટ સ્યાત્ કથંચિત્ (= સ્વરૂપથી દ્રવ્યઘટરૂપે) સત્ = હાજર છે જ. (૨) દ્રવ્યઘટ સ્યાત્ = કથંચિત્ (= પરરૂપે = ક્ષેત્રઘટાદરૂપે તથા પટાદરૂપે) અસત્ = ગેરહાજર જ છે. (૩) દ્રવ્યઘટ સ્યાત્ = કથંચિત્ (= સ્વ-પરરૂપે યુગપત્) અવાચ્ય = (= અવક્તવ્ય = એકશબ્દથી અપ્રતિપાદ્ય) જ છે. (૪) દ્રવ્યઘટ સ્યાત્ = કથંચિત્ (= સ્વરૂપે = દ્રવ્યઘટરૂપે) સત્ = હાજર જ છે તથા સ્યાત્ કથંચિત્ (= પરરૂપે = ક્ષેત્રઘટાદિરૂપે તથા પટાદરૂપે) અસત્ = ગેરહાજર જ છે. (૫) દ્રવ્યઘટ કથંચિત્ (= સ્વરૂપે = દ્રવ્યઘટરૂપે) સત્ = હાજર જ છે, તથા કચિત્ (= સ્વ-પરરૂપે યુગપત્) અવક્તવ્ય જ છે. (૬) દ્રવ્યઘટ કથંચિત્ (= ક્ષેત્રધટાદરૂપે તથા પાદરૂપે) અસત્ = ગેરહાજર જ છે તથા કથંચિત્ (= સ્વ-પરરૂપે યુગપત્) અવક્તવ્ય જ છે. (૭) દ્રવ્યઘટ કથંચિત્ (= ... ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. P(૩+૪) + કો.(૭+૧૨)માં છે. = = તુ મન =
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy