SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨ . भेदाभेदान्यतरापलापे उभयापलापापत्तिः । ३८३ ઈહાં શ્રતધર્મનઈ વિષઈ મન દઢતા કરી થાઓ.૪ોરા इदमेवाभिप्रेत्योक्तं श्रीहेमचन्द्रसूरिभिः प्रमाणमीमांसायां “सम्यगर्थनिर्णयः प्रमाणम्” (प्र.मी.१/१/२) इति।। निर्णयात्मकश्च अर्थानुभवः स्व-स्वभूमिकानुसारेण, नानानयमर्यादया विविधरूपेण सम्पद्यते । कदाग्रहाऽकलुषितान्तःकरणस्य स्वभूमिकौचित्येन अदुष्टसामग्र्या जायमानस्य अनुभवस्य मिथ्यात्वे प्रबलं रा प्रयोजकं न ज्ञायते किञ्चित् । ततश्च तत्तन्नयमर्यादया तत्तदनुभवस्य सत्यत्वमवश्यमभ्युपेयमकामेना- स ऽपि । प्रकृतेऽभ्रान्तानुभवो हि द्रव्य-गुणादीनां मिथो भेदाभेदौ नानाऽपेक्षयोपदर्शयति । विधेयात्मकत्वाद् । यथाऽभेदस्य पारमार्थिकत्वम्, तथा स्वलक्षणात्मकत्वाद् भेदस्याऽपि तात्त्विकत्वमेव । न । ह्यन्यतरस्याऽत्राऽतात्त्विकता वक्तुं शक्यते, एकतराऽपलापे उभयनिषेधापत्तेः । ततश्च कथञ्चिदभेदः क कथञ्चिच्च भेदः कक्षीकर्तव्य एव। इमौ भेदाऽभेदौ न मिथोऽसम्पृक्तौ किन्तु मिथः समनुविद्धौ कि एवे'ति जिनागमे मनो दृढतया स्थापनीयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ‘एकत्र भेदाऽभेदौ मिथः अविरुद्धौ' इति कृत्वा कस्मिंश्चिद् का નિર્ણયાત્મક સમ્યમ્ અર્થાનુભવ એ જ મુખ્ય પ્રમાણરૂપ છે. આ જ અભિપ્રાયથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે પણ પ્રમાણમીમાંસા ગ્રંથમાં જણાવેલ છે કે “સમ્યગુ અર્થનિર્ણય પ્રમાણ છે.” ખરેખર નિર્ણયાત્મક સમ્યગુ અનુભવ જ વસ્તુના યથાવસ્થિત સ્વરૂપની સાચી સમજ આપવા માટે સમર્થ છે. તથા પદાર્થનો નિશ્ચયાત્મક અનુભવ પણ પોતપોતાની ભૂમિકા મુજબ, વિવિધ નયોની મર્યાદા અનુસારે જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા પ્રકારે થતો હોય છે. કદાગ્રહથી કલુષિત થયા વિના પોતાની ભૂમિકા મુજબ જે જે અનુભવો સાચી સામગ્રી દ્વારા થાય છે તે અનુભવોને મિથ્યા માનવામાં કોઈ સબળ કારણ જણાતું નથી. તેથી તે તે નયોની મર્યાદામાં રહીને, તે તે અનુભવોને સત્ય માન્યા છે વિના છૂટકો નથી. પ્રસ્તુતમાં અભ્રાન્ત અનુભવ એમ કહે છે કે દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે જુદી જુદી વા અપેક્ષાએ પરસ્પર ભેદ પણ છે અને અભેદ પણ છે. દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે રહેલો અભેદ વિધેયાત્મક હોવાથી જેમ સત્ય છે તેમ દ્રવ્ય અને ગુણાદિ સ્વલક્ષણાત્મક હોવાથી તે બન્ને વચ્ચે રહેલો ભેદ પણ સે. સત્ય જ છે. આમ ભેદ કે અભેદ એક પણ અંશને મિથ્યા માની શકાતો નથી. એકનો અપલાપ કરવામાં ઉભયનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. તેથી દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે કથંચિત્ અભેદ અને કથંચિત્ ભેદ રહે છે. તેમ માનવું જરૂરી છે. આ ભેદ અને અભેદ પણ એકબીજાથી અનુવિદ્ધ છે, સ્વતંત્ર નથી. તેથી દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે ભેદઅનુવિદ્ધ અભેદ રહેલો છે.” આ પ્રમાણે જિનાગમમાં મનને દૃઢતાથી સ્થિર કરવું. - ભેદભેદના સ્વીકારનું આધ્યાત્મિક પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય - એકત્ર ભેદ અને અભેદ વચ્ચે અવિરોધ બતાવવાની પાછળ આધ્યાત્મિક દૃષ્ટિ એ રહેલી છે કે કોઈ વ્યક્તિમાં હિંસકત્વ, અસત્યવાદિત્વ આદિ અશુદ્ધ પર્યાયો જોવા મળે ત્યારે 8...8 ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફકત લા.(૨) + લી.(૧)માં છે. TET ,
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy