SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ ० द्रव्यार्थिकनयानुसरणेन द्वेषत्यागः । /૨૦ प कीर्षिताऽनागतापमानाऽसभ्यव्यवहारादिकमपि असद्' इति च कक्षीकृत्य तथाविधव्यवहारकारिषु जीवेषु मैत्र्यादिभावगर्भोचितव्यवहारः कार्यः। वक्ष्यमाण(५/१०)द्रव्यार्थिकनयदृष्ट्या ‘अनागत केवलज्ञानादिगुणसिद्धत्वादिपर्यायाः आत्मद्रव्यस्वरूपेण सन्त एव' इति स्वीकृत्य अनुचितव्यवहारम कारिभ्यः अपि जीवेभ्यः सर्वथा द्वेषः परिहार्यः। इत्थमेव “नित्यं प्रकृतिवियुक्तं लोकाऽलोकाऽवof लोकनाऽऽभोगम् । स्तिमिततरङ्गोदधिसममवर्णमस्पर्शमगुरुलघु ।।” (षो.१५/१५) इति षोडशकप्रकरणे श्रीहरि भद्रसूरिविद्योतितं परमतत्त्वं प्रादुर्भवेत् । तत्स्वरूपञ्चाऽवोचाम अधिकं तद्वृत्तौ कल्याणकन्दल्याम् || રૂ/૧૦ || કે વલણ આપણા પ્રત્યે સામેની વ્યક્તિ રાખશે તેવા સમાચાર મળે ત્યારે અતીત-અનાગત તથાવિધ વ્યવહારને અસત્ = અવિદ્યમાન માનીને સામેની વ્યક્તિ સાથે મૈત્રી આદિ ભાવોથી યુક્ત સૌહાર્દપૂર્ણ 2 ઉચિત વ્યવહાર રાખવો, તેવું સૂચન પર્યાયાર્થિકનયની સમજણથી પ્રાપ્ત થાય છે. તથા અયોગ્ય વ્યવહાર 9 કરનાર વ્યક્તિ મળે ત્યારે પણ “અનાગત કેવલજ્ઞાનાદિ ગુણ અને સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાય વા વર્તમાનકાળમાં પણ આગળ (૫/૧૦) જણાવવામાં આવશે તે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ આત્મદ્રવ્યસ્વરૂપે વિદ્યમાન છે' - એવું સ્વીકારીને મનમાં પણ તે વ્યક્તિ પ્રત્યે લેશ પણ દ્વેષ કે અણગમો થઈ ન જાય, સ તેની પૂરેપૂરી કાળજી રાખવી. આ રીતે જ ષોડશકપ્રકરણમાં પ્રકાશિત પરમતત્ત્વ પ્રગટ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “નિત્ય, કર્મપ્રકૃતિરહિત, લોકાલોકપ્રકાશક, નિતરંગસમુદ્રસમાન, વર્ણ-સ્પર્શશૂન્ય, અગુરુલઘુ પરમતત્ત્વ છે. તેનું સ્વરૂપ અને કલ્યાણકંદલી નામની તેની વ્યાખ્યામાં વિસ્તારથી જણાવેલ છે. જિજ્ઞાસુ ત્યાં દષ્ટિપાત કરી શકે છે. (૩/૧૦) લખી રાખો ડાયરીમાં....૪ • બુદ્ધિની પેદાશ મગજમાં થાય છે. શ્રદ્ધાની નીપજ હૃદયમાં થાય છે. • મોક્ષે પહોંચવા સાધના એ LONG CUT, HARD CUT, HIGH CUT d. મોક્ષે પહોંચવા ઉપાસના એ SHORT CUT, EASY CUT, BEST CUTE. • વાસના માગણી કરે છે. ઉપાસના લાગણી પ્રગટ કરે છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy