________________
९२
रा
इदमत्रान
० पुद्गलस्य द्रव्य-पर्यायात्मकता 0
૨/૨ શ પટાવસ્થામધ્યછે (જસ=) તંતુનો ભેદ (નહિs) નથી. તંતુઅવયવઅવસ્થામધ્યઈ અન્યત્વરૂપ ભેદ છઈ. તે માટઈ પુદ્ગલસ્કંધમાંહિ દ્રવ્ય-પર્યાયપણું અપેક્ષાઈ જાણવું.
पटान्यत्वं नास्ति, अभिन्नत्वात् तद् वै द्रव्यम् उक्तम् इति पूर्वेण अन्वयः। स्वावयवापेक्षया च . पर्यायत्वं तन्तोः आम्नातम्। तन्तोः स्वावयवावस्थायां तन्तु-तदवयवानां भेदस्य सत्त्वात् । न हि तन्तुतया वीरणादिः प्रतीयते केनाऽपि ।
इदमत्राकूतम् – यस्य भेदो येषु भवति, कालान्तरे च तस्यैव तेषु अभेदो यदि सम्पद्यते, म तदा तस्य पर्यायत्वं तेषाञ्च द्रव्यत्वं समाम्नातम् । यथा पटस्य भेदः तन्तुषु तन्तुदशायां वर्तते, । कालान्तरे च पटदशायां पटस्यैव तन्तुषु अभेदः सम्पद्यते तन्तूनाञ्च पटे । ततश्च पटस्य तन्त्व२. पेक्षया पर्यायत्वम्, पटापेक्षया च तन्तूनां द्रव्यत्वम् । तथैव तन्तोः भेदः तन्त्ववयवेषु वीरणादिदशायां क वर्तते, तन्तोरेव च कालान्तरे तन्तुदशायां वीरणादिषु अभेदः सम्पद्यते । तथा च तन्तोः स्वावयवा* पेक्षया पर्यायत्वम्, वीरणादीनाञ्च तन्त्वपेक्षया द्रव्यत्वम् । यतश्चेत्थं प्रतीयते ततश्च भेदाऽभेदापेक्षे 'द्रव्यत्व-पर्यायत्वे पुद्गलस्कन्धेषु बोध्ये।। का न च पटेऽपि तन्तुदशायां तन्तूनां भेदस्य कालान्तरे च पटदशायां तन्तूनामभेदस्य सत्त्वात्
तन्त्वपेक्षया पटस्याऽपि द्रव्यत्वं प्रसज्येतेति शङ्कनीयम्, તંતુ પર્યાય (=કાર્ય) સ્વરૂપે માન્ય છે. કેમ કે તંતુ જ્યારે પોતાના અવયવની અવસ્થામાં વીરણાદિ સ્વરૂપે રહેલ હોય છે (અર્થાત્ તંતુ ઉત્પન્ન ન થયો હોય) ત્યારે તંતુ સ્વઅવયવાત્મક નથી. ત્યારે તંતુ અને તેના અવયવો અભિન્ન નથી. તંતુ ઉત્પન્ન ન થયેલ હોય ત્યારે વરણાદિને જોઈને કોઈને પણ “આ તંતુ છે – તેવી પ્રતીતિ થતી નથી. આમ “વરણાદિ તંતુસ્વરૂપ નથી પણ તંતુથી ભિન્ન છે' - તેમ સિદ્ધ થાય છે.
(રૂ.) પ્રસ્તુતમાં આશય એ છે કે જેનો ભેદ જેઓમાં રહે અને કાલાન્તરે તેનો જ તેઓમાં જો 31 અભેદ રહે તો તે પયાર્ય કહેવાય અને તેઓ દ્રવ્ય કહેવાય - આવું શાસ્ત્રકારોને માન્ય છે. જેમ કે છે (૧) પટનો ભેદ તખ્તઓમાં તંતુદશામાં (= પટજન્મપૂર્વકાળે) રહે છે. તથા કાલાન્તરે પટદશામાં પટનો વો જ તખ્તઓમાં અભેદ સંપન્ન થાય છે અને તખ્તઓનો પટમાં અભેદ પ્રાપ્ત થાય છે. તેથી તનુની અપેક્ષાએ
પટ પર્યાય છે. તથા પટની અપેક્ષાએ તખ્તઓ દ્રવ્ય બને છે. તે જ રીતે (૨) વરણાદિ અવસ્થામાં સ તત્ત્વનો ભેદ તંતુઅવયવોમાં રહે છે. તથા કાલાન્તરે તંતુદશામાં તંતુનો જ વીરણાદિમાં અભેદ સંપન્ન થાય છે. તેથી પોતાના અવયવની (= વરણાદિની) અપેક્ષાએ તંતુ પર્યાય છે. તથા તખુની અપેક્ષાએ વરણાદિ (= તંતુઅવયવો) દ્રવ્ય છે. જે કારણે આ મુજબ પ્રતીતિ થાય છે, તે કારણે પુદ્ગલસ્કંધોમાં ભેદભેદને સાપેક્ષ દ્રવ્યત્વ અને પાર્વત્વ જાણવા.
(ન .) જ્યારે પટ ઉત્પન્ન થયો ન હોય, છૂટા-છવાયા તંતુઓ હાજર હોય, ત્યારે તો પટમાં પણ તંતુઓનો ભેદ રહે છે. તથા કાલાન્તરે પટ નિષ્પન્ન થાય, ત્યારે પટમાં તંતુઓનો અભેદ રહે છે. આમ પટમાં પણ તંતુનો કાલસાપેક્ષ ભેદભેદ રહેવાથી તંતુઓની અપેક્ષાએ પટ પણ દ્રવ્ય બનવાની સમસ્યા સર્જાશે.