SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ - 8 S S « નં છે શાખા -૧ અનપેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પંચકલ્પભાષ્યના આધારે ગોચરી ગ્રહણ સંબંધી ચતુર્ભાગી જણાવો. ૨. “ચારિત્રની શુદ્ધિ દ્રવ્યાનુયોગના આધારે થાય' - સમજાવો. ૩. પૃથક્લવિતર્કસવિચાર અને એકત્વવિતર્કઅવિચારનું સ્વરૂપ અને પરસ્પર તફાવત જણાવો. ૪. ગીતાર્થ કોને કહેવાય ? કલ્ય-અકથ્ય ભોજન વિશે પ્રશમરતિ ગ્રંથમાં દેખાડેલ ૬ કારણ કયા છે ? નિશ્ચયનયની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ પંચાચારમય છે' - સમજાવો. શ્રમણની ઉપાસના સિદ્ધિ આપે છે - એ વિશે દસ પ્રકારના કાર્ય-કારણભાવ જણાવો. નિશ્ચયહિંસાને અને વ્યવહારહિંસાને દષ્ટાંત દ્વારા સમજાવો. જિનમતે જ્ઞાનાદ્વૈતવાદી અતિપરિણામી કઈ રીતે ગણાય છે ? નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. અગીતાર્થને સાધુ કહેવાય કે નહીં ? સમજાવો. ૨. શુક્લધ્યાનના ચાર પ્રકાર જણાવો અને સમ્મતિટીકાકારનો તેને વિશે મતાંતર જણાવો. “અનુયોગ'ની વ્યાખ્યા જણાવો. “ષટ્રસ્થાનપતિત’ માં વૃદ્ધિ-હાનિના ભાંગા જણાવો. સૂયગડાંગ સૂત્રનું આધાકર્મી ગોચરી વિશે મંતવ્ય જણાવો. સાત-આઠ તર્કશાસ્ત્રોના નામ જણાવો. “જે જેના માટે હોય તે પ્રધાન કહેવાય”- આ ન્યાયને સ્પષ્ટ કરો. ૮. ઈચ્છાયોગ એટલે શું ? સિદ્ધસમાપત્તિ એટલે શું ? ચરકસંહિતા ગ્રંથનું કાર્ય-અનાર્ય વિષયક મંતવ્ય સમજાવો. પ્ર.૩ વાક્ય સાચું કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. સંયમરક્ષા કરતાં આત્મરક્ષા મુખ્ય છે- આવું ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે. ૨. જ્ઞાનમાં કચાશ ચાલે પણ આચારમાં ઢીલાશ ન ચાલે. આધાકર્મી ગોચરી એકાંતે ચારિત્રનો ઉચ્છેદ કરે છે. દ્રવ્યાનુયોગ એ બાહ્ય યોગ છે. ચરણસત્તરિ, કરણસત્તરિનો વિસ્તાર પ્રવચનસાર ગ્રંથમાં મળે છે. નાના બાળને છરી અપાય નહિ તે રીતે ધર્મના પ્રાથમિક તબક્કામાં રહેલા જીવને ઋજુસૂત્રનયનું જ્ઞાન અપાય નહિ. ૪ $ $ 9 $ $ = w
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy