________________
૧/૧
• आगमपरमार्थप्रकटीकरणोपायाऽऽवेदनम् । सकृत् श्रुत्वा, पठित्वा, विमृश्य वा ‘एतावान् एव प्रकृतशास्त्रवचनार्थ' इति नावधारणीयम्, यतः ज्ञानगर्भवैराग्यदशाऽसङ्गदशाधुत्कर्षे अपूर्वपदार्थ-परमार्थादिः उपलभ्यते । प्रत्येकं शास्त्रवचनेषु तीव्राऽऽदर-जिज्ञासाऽनुप्रेक्षादितः तद्गूढार्थाः स्वयमेव परिस्फुरन्ति परिणमन्ति च । इत्थमेव परिपक्व- रा ज्ञानदशा द्रुतं सम्पद्यते । ततश्च “सुरासुराणां सर्वेषां यत् सुखं पिण्डितं भवेत् । एकत्राऽपि हि सिद्धस्य म तदनन्ततमांशगम् ।।” (परमा.प.२१) इति परमात्मपञ्चविंशतिकादर्शितं सिद्धसुखम् अस्मत्परमप्रयोजनं । સિદ્ધ યાત્TT. इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमदविजयभवनभानसूरीश्वरशिष्यरत्न- क
पद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्य- र्णि ___ मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य
परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ प्रथमशाखायां द्रव्यानुयोगमाहात्म्याख्यः प्रथमः अधिकारः।।१।।
- છે શાસ્ત્રીય ગૂઢાર્થને ઉઘાડવાની ચાવી છે (સ.) એક વખત સાંભળેલ, વાંચેલ, વિચારેલ કે ધારેલ શાસ્ત્રના અર્થને “આટલો જ આ શાસ્ત્રવચનનો અર્થ છે” - એમ દઢ કરી ન દેવો. જેમ જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા, અસંગ આત્મદશા વધતી જશે તેમ તેમ અપૂર્વ અજ્ઞાત અર્થ-પદાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ સ્વયં સ્ફરતા જશે. શાસ્ત્રના એક એક વચન માટે છે અદમ્ય ઝૂરણા-તીવ્ર તલસાટ-પ્રબળ મંથન-અહોભાવ-ઊંડો આદર ભાવ હોય તો શાસ્ત્રના ગૂઢાર્થ આપમેળે વો સ્કુરાયમાન થાય અને પરિણમન પામે. આ રીતે પરિપક્વ જ્ઞાનદશાનું નિર્માણ ઝડપથી થઈ શકે. તેનાથી આપણું પરમપ્રયોજનભૂત સિદ્ધસુખ સંપન્ન થાય. સિદ્ધસુખને વર્ણવતા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી સ મહારાજાએ પરમાત્મપંચવિંશતિકામાં જણાવેલ છે કે એક બાજુ સર્વ સુર-અસુરોનું સુખ ભેગું થાય તે પણ એક સિદ્ધના સુખનો અનંતમો ભાગ છે.” (૧૯)
પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ.ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પધમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રન્નાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના
શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની પ્રથમ શાખાના કર્ણિકા સુવાસ” નામના ગુજરાતી વિવરણમાં દ્રવ્યાનુયોગમાહાભ્ય'
નામનો પ્રથમ અધિકાર પૂર્ણ થયો.
0 પ્રથમ શાખા સમાપ્ત .
CS
.