SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ એક ઐતિહાસિક કૃતિ છે. આનું મહત્ત્વ આટલું જ છે પૂજ્ય આત્મારામજી મહારાજ. તે કાળના પરમજ્ઞાન વિશ્વાસુ પુરુષ. તેઓને જે સાધનો મળ્યા તેના આધારે અર્થ લખ્યા. મૂળ તો તત્ત્વ નિર્જીવ પ્રસિદ્ધ ગ્રંથમાં છે. તેમાંથી છૂટી આ યોગ વ્યવચ્છેદ્ર તાત્રિશિક્ષા હિંદી અનુવાદ સાથે અહીં પ્રકાશિત થાય છે. અભ્યાસીને આનંદ આવે તેવો મૂળગ્રંથ છે. રચના કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની પછી તે અંગે કાંઈ પણ લખવાનું હોય જ નહીં. આના પ્રકાશનથી અનેક અભ્યાસપ્રેમી જીવો એના સ્વાધ્યાય મનન, ચિંતન કરી ખૂબ ખૂબ કર્મ નિર્જરા સાધો. વિ. સં. ૨૦૬૪ જેઠ વદિ : ૧૨ અંધેરી પૂર્વ
SR No.022359
Book TitleAyogvyavacched Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorVijaypradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages50
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy