________________
બ્લેક છાપવા માટે શ્રી દીપક પ્રિન્ટરીના કાર્યકરોના સહકારની નેંધ લઈએ છીએ.
બીજા પણ દરેક સહયોગીઓના ધર્મપ્રેમની અનુમોદના કરીએ છીએ.
છેવટે મુદ્રણદેષ કે દષ્ટિદેષથી રહી ગયેલી ક્ષતિઓ બદલ ક્ષમા માંગવા સાથે વિવેકબુદ્ધિથી ગીતાર્થ ગુરૂની નિશ્રાએ આ ગ્રંથ વાંચી વિચારી પુણ્યશાળી મુમુક્ષુ આત્માઓ પિતાનું આત્મકલ્યાણ સાધી પરમપદના ભક્તા બને, એ મંગળકામના,
વીર નિ. સં. ૨૪૦ વિ.સં. ૨૦૨૬
શ્રા. સુ. ૧૨ શુક
૧૪-૮-૭૦ એલિસબ્રિજ, અમદાવાદ
પ્રકાશક શ્રી જૈન સંઘ જૈન સોસાયટી,
જ્ઞાનની પરિણતિની કસોટી હેમ પરિક્ષા જિમ હુએજી,
સહત હુતાશન તાપી ' તે જ્ઞાનદશા તિમ પરખીએ,
જિહાં બહુ કિરિયા વ્યાપ | –શ્રી સીમંધરસ્વામી (૧૨૫ ગા. સ્તવન ઢા) ૫.ગા. ૭