SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સંવર-તત્ત્વ ૨૮૩ પુલાકના ૫ ભેદ–જ્ઞાનપુલાક (અર્થાતુ) જ્ઞાનનો વિરાધક ૧, એમ દર્શનપુલાક ૨, એમ ચારિત્રપુલાક ૩, કારણ વિના અન્ય લિંગ કરે તે લિંગપુલાક ૪, મનથી અકલ્પનિક સેવે તે જેમ સૂક્ષ્મપુલાક ૫, લબ્ધિપુલાકનું સ્વરૂપ વૃત્તિથી જાણવું. બકુશના પભેદ–સાધુને કરવા નહીં યોગ્ય શરીર, ઉપકરણની વિભૂષા તે જાણીને કરે તે આભોગ બકુશ ૧, અજાણ્યાં દોષ અનાભોગ બકુશ ૨, છૂપા દોષ લગાવે તે સંવૃત બકુશ ૩ પ્રગટ દોષ લગાવે તે અસંવૃત બકુશ૪, આંખ, મુખ ધોવે તે યથાસૂક્ષ્મ બકુશ પ. પ્રતિસેવના કુશીલના ૫ ભેદ–સેવના-સમ્યફ આરાધના, તેનો પ્રતિપક્ષ પ્રતિસેવના, જ્ઞાન આદિ આરાધે નહીં, જ્ઞાન ન આરાધે તે જ્ઞાનપ્રતિસેવના ૧, એમ દર્શન ૨, ચારિત્ર ૩, લિંગ ૪, જે વાંછા (ઇચ્છા) સહિત તપસ્યા કરે તે યથાસૂક્ષ્મપ્રતિસેવના ૫. કષાયકુશીલના ૫ ભેદ–જે જ્ઞાન, દર્શન, લિંગ, ક્રોધ કષાય, આદિથી પ્રયોજાય તે જ્ઞાન , દર્શન, ૨, લિંગ ૩ કુશીલ, કષાયના પરિણામ ચારિત્રમાં પ્રવર્તાવે તે ચારિત્રકુશીલ ૪, મનથી ક્રોધ આદિ સેવે તે યથાસૂક્ષ્મકષાયકુશીલ ૫, નિગ્રન્થના ૫ ભેદ ઉપશાંતમોહ તથા ક્ષીણમોહના અંતર્મુહૂર્ત કાલના પ્રથમ સમયે વર્તમાન તે પ્રથમ સમયનિર્ઝન્થ ૧, શેષ સમયમાં અપ્રથમ સમય નિર્ચન્થ ૨, એમ નિર્ગસ્થ કાલના ચરમ સમયમાં વર્તમાન તે ચરમ સમય નિર્ગસ્થ ૩, શેષ સમયમાં અચરમ સમય નિર્ચન્થ ૪, સામાન્ય પ્રકારે સર્વ કાલ યથાસૂક્ષ્મનિર્ઝન્થ ૫. એ પ્રમાણે પરિભાષાની સંજ્ઞા સ્નાતકના ૫ ભેદ–અચ્છવી, અત્થવી, અવ્યથક ઇતિ અન્ય આચાર્યોછવિચામડી યોગનિરોધકાળે નથી, એ પ્રમાણે અચ્છવિ, એક આચાર્ય એમ કહે છે. ક્ષપી સખેદ વ્યાપાર તે જેને નથી, તે અક્ષપી, એક આચાર્ય એમ કહે છે–ઘાતિકર્મ ચાર ખપાઈ ગયા પછી ફરી ખપાવવાના નથી, એથી “અક્ષરી' કહેવાય ૧, અશબલ અતિચારરૂપ કાદવના અભાવથી, શુદ્ધ ચારિત્ર ૨, ચાલી ગયેલા ઘાતિકર્મવાળા અકસ્મશ ૩, શુદ્ધ જ્ઞાનદર્શનધર કેવલધારી ૪, અર્ધનું, જિન, કેવલી એ ચોથા ભેદમાં છે. ઇતિ વૃત્તો, કર્મ ન બાંધે તે “અપરિશ્રાવી” ૫, યોગનિરોધકાલે, હવે અગ્રે ૩૬ દ્વાર યંત્રથી જાણવા. ગાથા ભગવતી (શ. ૨૫, ઉ. ૬)માં સર્વદ્વાનસંગ્રહ"पण्णवण १ वेय २ रागे ३, कप्प ४ चरित्त ५ पडिसेवणा ६ णाणे ७ । तित्थे ८ लिंग ९ सरीरे १०, खित्त (खेत्ते) ११ काल १२ गई १३ संजम १४ निकासे १५ ॥१॥ जोगु १६ वओग १७ कसाए १८, लेसा १९ परिणाम २० बंध २१ वेए २२ य । कम्मोदीरण २३ उवसंप(जहण्ण) २४ सण्णा २५ य आहारे २६ ॥२॥ भव २७ आगरिसे २८ कालंतरे २९-३० य समुग्घाय ३१ खेत्त ३२ फुसणा ३३ य । भावे ३४ परिमाणे ३५ खलु (चिय) अप्पाबहुयं नियंठाणं ३६ ॥३॥" १. प्रज्ञापनवेदरागाः कल्पचारित्रप्रतिषेवणाज्ञानानि । तीर्थलिङ्गशरीराणि क्षेत्रकालगतिसंयमनिकर्षाः ॥१॥ योगोपयोगकषाया लेश्यापरिणामबन्धवेदाश्च । कर्मोदीरणोपसम्पद्हानसञ्ज्ञाश्चाहारः ॥२॥ भव आकर्षं कालान्तरे च समुद्घातक्षेत्रस्पर्शनाश्च । भावः परिणामः खलु अल्पबहुत्वं निर्ग्रन्थानाम् ॥३॥
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy