SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પુણ્ય-તત્ત્વ ૨૭૩ હવે “પુણ્ય' તત્ત્વ લખે છે – નવ પ્રકારે પુણ્ય બંધાય, ૪૨ પ્રકારે ભોગવાય, સાતાવેદનીય ૧, દેવ રે, મનુષ્ય ૩, તિર્યંચના આયુ ૪, દેવગતિ ૫, મનુષ્યગતિ ૬, પંચેન્દ્રિય ૭, ઔદારીક ૮, વૈક્રિય ૯, આહારક ૧૦, તૈજસ ૧૧, કાર્મણ શરીર ૧૨, ત્રણ અંગોપાંગ ૧૫, વજઋષભનારાચ સંઘયણ ૧૬, સમચતુરગ્ન સંસ્થાન ૧૭, શુભ વર્ણ ૧૮, ગંધ ૧૯, રસ ૨૦, સ્પર્શ ૨૧, દેવ-આનુપૂર્વી ૨૨, મનુષ્ય-આનુપૂર્વી ૨૩, પ્રશસ્ત વિહાયોગતિ ૨૪, પરાઘાત ૨૫, ઉચ્છવાસ ૨૬, આતપ ૨૭, ઉદ્યોત ૨૮, અગુરુલઘુ ૨૯, તીર્થકર ૩૦, નિર્માણ ૩૧, ત્રસ ૩૨, બાદર ૩૩, પર્યાપ્ત ૩૪, પ્રત્યેક ૩પ, સ્થિર ૩૬, શુભ ૩૭, સૌભાગ્ય (સુભગ) ૩૮, સુસ્વર ૩૯, આદેય ૪૦, યશકીર્તિ ૪૧, ઉચ્ચ ગોત્ર-૪૨ એ પ્રકારે પુણ્ય ભોગવાય. હવે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિવાનું તીર્થકર મહારાજનું સમવસરણસ્વરૂપ લખે છે. "'मुणि वेमाणिया देवि साहुणि ठंति अग्गिकोणमि । जोइ सिय भवण वितर देवीओ हुँति नेरईए ॥१॥ भवणवणजोइदेवा वायव्वे कप्पवासिणो अमरा । नरनारीओ ईसाणे पुव्वाइसु पविसिउं ठंति ॥२॥ દ્વાદશ પર્ષદાના નામ "उसभस्स तिन्नि गाऊ बत्तीस धनुणि वद्धमाणस्स । सेसजिणाण असोगो देहाउ दुवालसगुणो य ॥१॥ किकिल्लि कुसुमवुट्ठी दिव्वजुणि चामरासणाई । भामंडल य छत्त भेरी जिणिंद (? जयंति) जिणपाडिहेराइं ॥२॥ दप्पण भद्दासण वद्धमाण वरकलस मच्छ सिरिवच्छा । सत्थिय नंदावत्तो विविहा अट्ठ मंगल्ला ॥३॥ સમવસરણ અઢી કોસ ધરતીથી ઊંચુ અકાશમાં જાણવું. મધ્યમાં મણીપીઠની ઉપર ચાર આસન છે, તે ચારેય સિંહાસન ઉપર અશોક વૃક્ષ છાયા કરે છે. પૂર્વના સિંહાસન ઉપર તીર્થકર શૈલોક્યપૂજય પરમદેવ બિરાજમાન હોય છે અને અન્ય ત્રણ સિંહાસન ઉપર ભગવાન સરખા ત્રણ રૂપ વ્યંતર દેવતા બનાવીને સ્થાપન કરે છે. તે ભગવાનના અતિશયે કરી ભગવાન સદશ દેખાય છે. એમ જણાય છે, જાણે એ ભગવાન જ ઉપદેશ १. मुनयो वैमानिका देव्यः साध्व्यस्तिष्ठन्ति अग्निकोणे । ज्योतिष्कभवन (पति) व्यन्तरदेव्या भवन्ति नैऋत्ये ॥ भवनवनज्योतिर्देवा वायव्ये कल्पवासिनोऽमराः । नरनार्य ईशाने पूर्वादिषु प्रविश्य तिष्ठन्ति । ऋषभस्य त्रीणि गव्यूतानि द्वात्रिंशद् धनूंषि वर्धमानस्य । शेषजिनानामशोको देहाद् द्वादशगुण श्च ॥ कङ्केलिः कुसुमवृष्टिर्दिव्यध्वनिश्चामरासनानि । भामण्डलं च छत्रं भेरी जिनेन्द्र ! जिनप्रातिहार्याणि । दर्पणो भद्रासनं वर्धमानं वरकलशं मत्स्यः श्रीवत्सः । स्वस्तिको नन्द्यावर्तो विविधानि खलु मङ्गलानि ।
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy