SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ ૧ જીવ-તત્ત્વ હવે ૧લો પ્યાલો તેના યોજનયોજન પ્રમાણખંડ કરવાની આમ્નાયલખેછે. આપ્યાલો એક લાખયોજન, લંબાઈ પહોળાઈજંબુદ્વીપસમાન, જેનું ભૂમિમાં ઉંડાઈ ૧000 યોજન તે પ્યાલાના ત્રણ કાંડતેમાં પ્રથમ કાંડ ૧૦૦૦યોજનના અવગાઢપણાના, બીજો કાંડZયોજનને જાડાપણાનો, ત્રીજો કાંડ ૨૮૭૪૮ યોજનની શિખા. તેના મૂળમાં વિખંભ તથા પરિધિ જંબુદ્વીપ સમાન, ઉપર શિખા સુધી સરસવના દાણાથી સંપૂર્ણ ભરવો કે તેમાં એક દાણોન આવી શકે તેવો ભરવો. (૬૦) આ ત્રણ કાંડનું ઘન ખંડ યંત્ર૧ સંખ્યા | ૩ કાંડ | વિખંભ | અવગાઢ| ઘનયોજન પ્રમાણ ખંડ પ્રથમ કાંડ | એક લાખ ૧૦OO| ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન લાા કોસ ૬ll હાથ ભૂમિમાં | યોજન મૂળ યોજન | ૧૦૦૦થી ગુણાકાર કરતાં ૭૯૦૫૬૯૪૧૫૦૪૩૯ યોજના ૧ કોસ ૧૬૨૫ધનુષ ઘનયોજનના ખંડથયા. બીજો કાંડ | એક લાખ| ૮ | ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન લો કોસ ૬રા હાથ ભૂમિથી ઉપર | યોજન મૂળ યોજન | ૮થી ગુણકાર કરતાં ૬૩૨૪૫૫૫૩૨૦૩ યોજન ૨ વેદિકા સુધી | કોસ ૧૨૫ ધનુષ એટલા ઘન યોજન પ્રમાણ ખંડ થયા. કાંડ ત્રીજો | એક લાખ ૨૮૭૪૮ ૨૭૭૭૭૧૧૬૧૬ યોજન પરિધિને છથી બાંટતા વિદિકાથી ઉપર યોજન મૂળ યોજન | તેનો વર્ગ થાય તેને શિખાથી ૨૮૭૪૮ ગુણા કર્યા શિખા સુધી | | ઘનયોજન પ્રમાણ ખંડ ૭૯૮૫૩૬૫૩૫૩૬૭૬૮. હવે આ ત્રણેય કાંડોના ઘન યોજન મેળવીએ ત્યારે અંક ચૌદ થાય. ૮૭૮૨૨૫૯૩૨૪૦૪૧૦એ સમસ્ત પ્યાલાના ઘનયોજન થયા. એક ઘનયોજનમાં ૧૧૮૭૪૭૨૫૫૭૯૯૮૦૮000,000,000 સરસવ તેના થકી ગુણાકાર કરીએ ત્યારે અંક આડત્રીસ આવે, તેટલા ૧ પ્યાલામાં સરસવ જાણવા. અંક અગ્રે-૧૦૪૨૮૬૯૧૯૪૪૫૨૧૪૫૫૨૨૮૯૭૫૮૪૧૨૮OOOOOOOOOOઅંક. અનવસ્થિત પ્યાલાને અસત્કલ્પનાથી કોઈ ઉઠાવે ૧ દાણો એક દ્વીપમાં, ૧ દાણો સમુદ્રમાં આ રીતે જંબુદ્વીપ આદિકમાં પ્રક્ષેપથી ખાલી થાય ત્યારે એક દાણો અનવસ્થિતનો તો નહીં બીજો દાણો ૧ શલાકા પ્યાલામાં પ્રક્ષેપીએ. હવે જ્યાં સુધી દ્વીપ સમુદ્રમાં દાણા ગયા છે, ત્યાં સુધીના દ્વીપ સમુદ્ર પ્રમાણ પ્યાલા કલ્પીએ. તેનાથી આગળના દ્વીપ સમુદ્રમાં એકેક દાણા પ્રક્ષેપીએ જ્યારે ખાલી થાય ત્યારે ૧ દાણો શલાકામાં પાછો પ્રક્ષેપીએ, એવી જ રીતે અનવસ્થિત પ્યાલાના ભરવા અને ખાલી કરવાથી એકૈક દાણા કરીને શલાકા ભરાય, અને જ્યાં છેલ્લો દાણો પડ્યો છે. તેટલા દ્વીપ સમુદ્ર પ્રમાણ અનવસ્થિત પ્યાલો ભરાય, ભરીને ઉઠાવાય નહી. પરંતુ શલાકા પ્યાલો ઉઠાવીએ, ઉઠાવીને તે અનવસ્થિત પ્યાલામાંથી તે ક્ષેત્રથી આગળ એક એક દાણા અનુક્રમે દ્વિીપ સમુદ્રને વિષે પ્રક્ષેપીએ. જ્યારે તેનો અંત આવે ત્યારે પ્રતિશલાકા પ્યાલામાં પ્રથમ એકદાણો
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy