SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જે આત્મામાં પ્રગટે તેના જીવનને દુરાચારાથી બચાવી સદાચારીથી ભરપૂર કરી દે. તેને બદલે ઉલટુ પરિણામ આવે તા સમજવું જોઇએ કે જ્ઞાનના નામે જગત અજ્ઞાનને વશ પડતું જાય છે, અમૃતના નામે ઝેરનો આશ્રય લઈ રહ્યું છે. આ એક પરમ સત્ય છે તેને કબૂલ્યા વિના દુઃખની વિડમ્બનાએમાંથી દુનિયા કદી પણ છૂટી થવાની નથી, ઓત્મા આત્મસુખ માટે આત્મગુણને આશ્રય લેશે ત્યારે જ તેને સુખના સાચા સ્વાદ અનુભવમાં આવશે. આવું આત્મગુણ્ણાના વિકાસ સાધનારું સાહિત્ય ભારતમાં દરેક દર્શનાના પૂષિઓનુ` રચેલું આજે પણ ઘણું વિદ્યમાન છે, એના અભ્યાસ અને પરિશીલનથી જ આત્મા સ્વગુણાને વિકાસ સાધી શકશે, એ એક નિર્વિવાદ સત્ય છે. જ્યાં સુધી જીવને એ પરમ ઉપકારીએ તરફ સન્માન નહિ જાગે અને તેઓના વચનેાના આદર નહિ પ્રગટે, ત્યાં સુધી તે કદી સાચા રાહને પામી શકવાના નથી. આ એક જ ઉદ્દેશથી આ પુસ્તકમાં પૂર્વ પુરુષોના રચેલા આત્મગુણના વિકાસ સાધવામાં ઉપયાગી કેટલાક ગ્રન્થાને હુંકા અર્થ સાથે સંગ્રહ કરવામાં આવ્યો છે કે જેમાંના કેટલાક શ્રદ્વાવક, કેટલાક ધજનક અને પરિણામે સદાચારના પાષક છે, તે નીચેની હકિકતથી સમજાશે. ૧--ઋષિમડલસ્તાત્ર-આ સ્તાત્ર મન્ત્ર તુલ્ય છે, એના નિયમિત સ્વાધ્યાય કરવાથી આત્માના અભ્યન્તર રાગા–કામ ક્રોધાદિના નાશ થાય છે એટલું જ નહિ,
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy