SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિસ્થસંગ્રહ ૪૦૫ આભિનિવેશિક, સાંશયિક તથા અનાગિક એમ પાંચ પ્રકારના મિથ્યાત્વને હું તાજું છું. હવે ભાવનાને વિધિ બતાવે છે. जो किण्हलेस मणसा, इथिकहा तह अभिग्गह विवज्जं । पुढविजिएरक्खंते, खंतिजुए साहू वंदामि ॥३॥ અર્થ-જે કૃણલેશ્યાવન્ત મનથી સ્ત્રીકથા તથા આભિગ્રહિક મિથ્યાત્વના વર્જક પૃથ્વીકાય જીવનું રક્ષણ કરે છે તે ક્ષમાયુક્ત સાધુઓને હું વાંદું છું આ પ્રમાણે પદેને બદલી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિવરેને વન્દન કરી શકાય છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy