SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ સ્વાધ્યા૦ ગ્રન્થસહ _ રૂ મહેરાત્રિથા *लेसातिय तियजोगा, चउहा विकहा य पंच मिच्छत्ता । दसकाय-समणधम्मेण, निष्फत्ति द्वारसहस्साणं ॥१॥ અર્થ-લેશ્યાઓ ત્રણ, યોગો ત્રણ, વિકથાઓ ચાર, મિથ્યાત્વ પાંચ, જીવકાયાદિ દશા અને દશ શ્રમણ ધર્મથી ૧૮૦૦૦ ભેદો થાય છે તે આ પ્રમાણે [૩૪૩૪૪=૩૬૪ ૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં કૃષ્ણ લેશ્યા–નીલ શ્યા-કાત લેશ્યા, એ ત્રણ અશુભ લેશ્યાઓ, મનવચન-કાયા, એ ત્રણ ગો, જીવાદિ દશકાય અને શ્રમણધર્મ દશ શીલાબ્બરથમાં જણાવ્યા પ્રમાણે સમજવા. ચાર વિકથા અને પાંચ મિથ્યાત્વ નીચે પ્રમાણે છે.– इत्थिकहा भत्तकहा, देसकहा तह य रायकहा होइ । चउहा कह विवज्जते, धम्मत्थी साहू वंदामि ॥१॥ અર્થ–સ્ત્રીકથા, ભક્ત (ભજન) કથા, દેશકથા અને રાજ્યકથા, એ ચાર કથાઓના પરિહારી ધર્મથી સાધુઓને હું નમસ્કાર કરું છું. अभिग्गह-मणाभिगहियं, तहा अभिणिवेसियं महाघोरं । संसइयमणाभोग, मिच्छत्तं पंचहा वज्जे ॥२॥ 'અથ—અભિગ્રહિક, અનાભિગ્રહિક, મહા ભયંકર * સ્થળપૂર્તિ માટે મૂકેલી છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy