SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ ૨૪૭ जिणजणयजणणीजाया, जिणजक्खाजक्खिणीजुगपहाणा। आयरियपयाइदसगं, परमत्थगुणड्ढमप्पत्तं ॥८॥ अणुबंधहेउसरुवा, तत्थ अहिंसा तिहा जिणुदिट्ठा । दव्वेण य भावेण य, दुहा वि तेसिं न संपत्ता ॥९॥ ૩ર-જિનેશ્વરની માતા, પિતા, સ્ત્રી, જક્ષ, જક્ષણ અને ૩૩-ગુગપ્રધાન પણ નથી થયા. વલી ૩૪-પારમાર્થિક (સાચા) ગુણોથી યુક્ત એવાં આચાર્યપદ વિગેરે દસ પદો પણ પામ્યા નથી. (૮) વલી ૩૫-“અનુબન્ધ, હેતુ અને સ્વરૂપ” એમ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરે કહેલી અહિંસા પણ દ્રવ્યથી કે ભાવથી તેઓને કદી પ્રાપ્ત થઈ નથી. (૯)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy